
Dr.Narander kumar Meena, IAS
@nkmeenaias
Director, Fisheries, Govt. of Gujarat Gandhinagar
ID: 1268729574432661522
05-06-2020 02:21:35
88 Tweet
679 Takipçi
97 Takip Edilen

આજે ૫મી ડિસેમ્બર.. વોટ આપવાનું ભૂલતા નહીં.... સમય - સવારે ૮ થી સાંજના ૫ સુધી Election Commission of India #GujaratElections2022 #PollDay #EveryVoteCounts #AVSAR #YourRight #Voter #Democracy


ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં તા.૨૫મી ડિસેમ્બરથી સુસાશન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. #SushasanSapatah2022 #GGW2022 PMO India CMO Gujarat Pankaj Kumar Revenue Dep. Gujarat Dr.Narander kumar Meena, IAS


જિલ્લામાં ફાળવેલ ધન્વંતરી આરોગ્ય રથને જિલ્લા સેવા સદનથી લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યું ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નિશુલ્ક તબીબી સારવાર યોજનાકીય લાભોની જાણકારી બાંધકામ સાઈડ,કડિયાનાકા અને શ્રમિક વસાહતો સુધી નિશુલ્કમાં પહોચાડવામાં આવશે.CMO Gujarat Pankaj Kumar Dr.Narander kumar Meena, IAS




માર્ગ સલામતી સપ્તાહ -૨૦૨૩ ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરીએ, હંમેશા હેલ્મેટ પહેરીએ, માર્ગ સલામતી સપ્તાહ ઉજવીએ. સુરક્ષિત રહીએ. #Arvalli #Modasa #RoadSafetyWeek2023 #Roadsafety #Gujarat Bureau of Indian Standards Piyush Goyal Consumer Affairs CMO Gujarat Pankaj Kumar Dr.Narander kumar Meena, IAS


#ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે #કરુણાઅભિયાન-૨૦૨૩ ▶️ તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી -૨૦૨૩ ▶️ ઘાયલ પક્ષી દેખાય તો હેલ્પલાઇન નંબર #ડાયલ કરો ૧૯૬૨ ☎️ Pankaj Kumar CMO Gujarat Dr.Narander kumar Meena, IAS GujaratForestDept


મોડાસામાં "હું અવશ્ય મતદાન કરીશ"થીમ આધારીત 13માં #રાષ્ટ્રીયમતદાતાદિવસની ઉજવણી પ્રસંગે યુવા મતદારો મતદારયાદીમાં નામ દાખલ,સુધારો વધારો કરવા ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ,હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન,એન.વી.એસ.પી પોર્ટલનો ઉપયોગ કરવા જણાવ્યું. Chief Electoral Officer, Gujarat Pankaj Kumar Election Commission of India Dr.Narander kumar Meena, IAS





India's golden boy continues to make the nation proud. #NeerajChopra's throw of 88.77m not only helps him book his spot in #WorldAthleticsChampionships2023 final but also helps him qualify for 2024 Olympics. Best wishes to the champion! #AthleticsChampionships Neeraj Chopra


देवभूमि द्वारका के दिव्य दर्शन ! जय द्वारकाधीश। Shree Dwarkadhish Jagad Mandir Dwarka #Dwarkadheesh #JaiShreeKrishna




Hidden in the Arabian Sea, Lakshadweep is more than an island chain—it’s a symphony of waves, traditions, and adventure. A destination where every sunrise paints a new story and every wave carries ancient secrets. #Lakshadweep #CulturalKaleidoscope Incredible!ndia

