Nirav Joshi
@niravjoshi0
Professor॥
Be the Change that you Want॥
#શિક્ષક॥
#ElectricalEngg॥
#यथा_प्रजा_तथा_राजा॥
कर्मानुगो गच्छति जीव एकः॥
ID: 1197020915227230208
https://www.facebook.com/nirav.joshi.370 20-11-2019 05:17:28
9,9K Tweet
16,16K Followers
538 Following
राम और रावण! रावण यदि विद्वान है तो राम विद्यावान हैं... सुनिए Ashutosh Rana दा को😊🙏 #विजयदशमी
દેવાંશીબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ... સ્વસ્થ રહો...ખુશ રહો..અને તમારી પ્રગતિ થાય એવી ભગવાનને પ્રાર્થના....💐💐👑👑👑 Devanshi Joshi
🌟 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ યુવા નેતા,વિધાર્થી આગેવાન (યુયુત્સુ)🌟 Yuvrajsinh Jadeja પાંચ વર્ષ પહેલાં સરકારી નોકરીના સંઘર્ષ દરમિયાન શરૂ થયેલો આપણી ઓળખનો એક નાનો કડીરૂપ સંબંધ, આજે ગાઢ મિત્રતામાં બદલાયો છે. જીવનના દરેક ઉતાર-ચઢાવમાં, દરેક દુઃખમાં ખભેથી ખભો મિલાવીને સાથ આપનાર એવા પરમ
મારા પરીવારના સભ્ય અને પરમ મિત્ર Yuvrajsinh Jadeja સતત સિસ્ટમમાં રહેલી બદીઓ ને દૂર કરવા પ્રયત્નરત,પોતાનું સર્વસ્વ સુધારા માટે હોમી દેવા તત્પર તમને જન્મદિન નિમિત્તે ભગવાન દીર્ઘાયુ બક્ષે, તમારી બધીજ મનોકામના પૂર્ણ થાય એવી પ્રભુને પ્રાર્થના. #happybirthday
બેંગ્લુરુ જેવું આપણે ત્યાં અમદાવાદ કોર્પોરેશન પણ કરે એ જરૂરી. બેંગ્લુરુમાં જાહેર રસ્તાઓ પર કચરો ફેંકતાં લોકોને CCTV ની મદદ થી ટ્રેક કરાય છે અને એ કચરો એમના ઘરઆંગણે જ મૂકી આવવામાં આવે છે. ફરીથી કચરો ફેંકે તો ₹૧૦,૦૦૦ નો દંડ કરે છે. Banchha Nidhi Pani
This is the condition of ahmedabad-godhra (NH-47) having toll ₹140+₹125 (one way). And this type of patch continuous for more than 50km. yes Road around 5km of toll booth is of best class. Thank you NHAI Nitin Gadkari Narendra Modi District Magistrate & Collector Mahisagar Devanshi Joshi