સુપ્રભાત! આજનો દિવસ તમારા માટે ખુશીઓ, શાંતિ અને નવી તકો લઇને આવે તેવી શુભેચ્છાઓ. પ્રત્યેક ક્ષણમાં સકારાત્મકતા અને ઉર્જાનો અનુભવ કરો અને જે કાર્ય કરો તેમાં સફળતા મળે. Have a wonderful day
।।રાધે રાધે ।। જય શ્રી કૃષ્ણ ।।🦚🙏
दिए की रौशनी से सब अंधेरा दूर हो जाये, भगवान से यही प्रार्थना है की, आपकी हर खुशी मंजुर हो जाये !
🪔दीपावली की हार्दिक शुभकामनाएं दोस्तो 🪔 ।।जय श्री राम।।जय सियाराम ।।
ત્રણ નેત્ર પણ શંકર નહીં વાળ ઘણા પણ ઘેટું નહીં પાણી છે પણ ઘડો નહીં સન્યાસી છે પણ ભગવાન નહીં..
જવાબ કોમેન્ટ કરો • good night dear friends।। जय श्री राम।।
ભાઈ બીજ ગુજરાતમાં મનાવવામાં આવતો ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે, જે દિવાળી પછીના બીજા દિવસે ઉજવાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને તિલક લગાવે છે, આરતી ઉતારે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ભાઈ બહેનને ભેટ આપે છે