Naushad Solanki, Ex MLA
@naushad_solanki
President - Surendranagar Dist Congress Committee| Ex MLA, Dasada (Gujarat) l Ex. Member - AICC Screening Committee (Odisha) l Ex. Chairman - SC Department GPCC
ID: 191029687
https://www.facebook.com/NaushadSolankiMLA/ 15-09-2010 12:59:18
2,2K Tweet
6,6K Followers
251 Following
સોરઠ પંથકની પવિત્ર ભૂમિ પર ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે ગુજરાતના શહેર/ જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં મુદ્દાસર, સચોટ માર્ગદર્શન આપનાર અભ્યાસુ, વિદ્વાન પ્રો. હેમંતભાઈ શાહને 'સાવજ'નું મોમેન્ટો આપી સન્માન કર્યું #naushadsolanki Congress Gujarat Congress Rahul Gandhi Mallikarjun Kharge
લોકસભા વિપક્ષ નેતા, લોકનાયક, દેશનું ભવિષ્ય શ્રી રાહુલ ગાંધી જી નું ગરવી ગુજરાતની ભૂમિ પર સ્વાગત છે. #naushadsolanki Congress Gujarat Congress Rahul Gandhi
ધંધુસર ગામ, જેતપુરના સાડી ઉદ્યોગના કારણે નદીઓ બરબાદ થઈ રહી છે. શિબિરના પ્રશિક્ષણના ભાગ રૂપે મુલાકાત. #Naushadsolanki Gujarat Congress Congress Rahul Gandhi Mallikarjun Kharge Amit Chavda
સંગઠન સૃજન અભિયાન હેઠળ શહેર- જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીઓની પ્રશિક્ષણ શિબિરમાંથી ગુજરાત માટેનું નવું વિઝન, જે દેશના હિત અને જનહિતનો વિજયનો રસ્તો બનાવશે. #naushadsolanki Gujarat Congress Congress Rahul Gandhi Mallikarjun Kharge Priyanka Gandhi Vadra Amit Chavda
સંકલન બેઠકમાં ઊભરો ઠાલવ્યો, “અમને માહિતી પણ આપતા નથી’ , ‘અધિકારી અમને સાંભળતા નથી’ ભાજપ સાંસદ-ધારાસભ્યોની વ્યથા ! લોક પ્રતિનિધિઓને તંત્ર અવગણે, સામાન્ય જનતા નું શું થાય...??? #naushadsolanki Gujarat Congress Congress Rahul Gandhi Mallikarjun Kharge Amit Chavda
राज्यसभा सांसद और महासचिव - भारतीय राष्ट्रीय काँग्रेस, गुजरात प्रभारी श्री मुकुल वासनिक जी को जन्मदिन की बधाई एवं शुभकामनाएं। #Naushadsolanki #INCGujarat #INCIndia Mukul Wasnik