Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile
Dr Naresh K Desai

@nareshdesai_

प्रदेश महामंत्री, भारतीय जनता युवा मोर्चा (BJYM), गुजरात | पूर्व सेनेट सभ्य (गुजरात यूनिवर्सिटी) | पूर्व प्रदेश मंत्री, ABVP (गुजरात)

ID: 4722293154

linkhttp://nareshdesai.in calendar_today07-01-2016 07:32:30

3,3K Tweet

6,6K Followers

283 Following

Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

આજરોજ વિસાવદર ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આગામી આયોજન અંગે યુવા મોરચાની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું…

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના

આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાદગી, સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંત

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાદગી, સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું 
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

ૐ શાંત
Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

ગુજરાત માટે આ અત્યંત કપરો સમય છે. આ દુઃખદ ઘડીમાં આપણા નરેન્દ્રભાઈ આપણી પડખે ઊભા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે સવારે વિમાન દુર્ઘટના સ્થળે જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની તમામ જાણકારી મેળવી હતી.

ગુજરાત માટે આ અત્યંત કપરો સમય છે. આ દુઃખદ ઘડીમાં આપણા નરેન્દ્રભાઈ આપણી પડખે ઊભા છે. 

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે સવારે વિમાન દુર્ઘટના સ્થળે જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની તમામ જાણકારી મેળવી હતી.
Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

સફળતા ત્યારે જ મળે છે,જ્યારે કલ્પના ના માળખા માં કર્મ ના રંગ ભરાય…

બનાસકાંઠા ના કાંકરેજ ખાતે શ્રી રઘુનાપુરીમઠ નાનાકાપરા ખાતે ભુવાજી શ્રી કુરશીભાઈ તથા લાખણેચી માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીધા…🙏🏻🚩🚩🚩*

બનાસકાંઠા ના કાંકરેજ વિધાનસભા ના કાંકરેજ તાલુકો અને થરા શહેર ખાતે દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી 11 વર્ષ પૂર્ણ થવા બદલ BJP દ્વારા આયોજીત “સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ” અંતર્ગત મંડળ સંકલ્પ સભા તથા વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રેવાનું થયું..

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આયોજિત one nation-one elecation માટે ની મીટિંગ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ…

દેશ પર પોતાની મહત્વકાંક્ષાઓ અને હિતો માટે કોંગ્રેસ દ્વારા કટોકટી લાદીને દેશવાસીઓના હકને નાબૂદ કરવાના કાળા અધ્યાયને 50 પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિવિધ શહેરોમાં યોજાશે મોક પાર્લામેન્ટ.

કોંગ્રેસ દ્વારા કટોકટી લાદીને દેશવાસીઓના હકને નાબૂદ કરવાના કાળા અધ્યાયને 50 પૂર્ણ થવા પર સંવિધાન હત્યા દિવસ નિમિતે BJYM GUJARAT દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જીની ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટી, ખાતે આયોજિત મોક પાર્લામેન્ટમાં હાજરી આપી.

કોંગ્રેસ દ્વારા કટોકટી લાદીને દેશવાસીઓના હકને નાબૂદ કરવાના કાળા અધ્યાયને 50 પૂર્ણ થવા પર સંવિધાન હત્યા દિવસ નિમિતે <a href="/BJYM4Gujarat/">BJYM GUJARAT</a> દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જીની  ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટી,  ખાતે આયોજિત મોક પાર્લામેન્ટમાં હાજરી આપી.
Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

ગુજરાતનાં લોકલાડીલા, પ્રજાવત્સલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની અનેકગણી શુભકામનાઓ…

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટજીની અધ્યક્ષતામાં આગામી કાર્યક્રમો અંતર્ગત બેઠક યોજાઈ...

લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, પેજ સમિતિના પ્રણેતા અને માઈક્રો મેનેજમેન્ટ થકી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનને નવી ઓળખ અપાવનાર, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજીને પ્રદેશ અધ્યક્ષ તરીકેનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ સહૃદય અભિનંદન… C R Paatil

લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, પેજ સમિતિના પ્રણેતા અને માઈક્રો મેનેજમેન્ટ થકી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનને નવી ઓળખ અપાવનાર, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજીને પ્રદેશ અધ્યક્ષ તરીકેનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ સહૃદય અભિનંદન…
<a href="/CRPaatil/">C R Paatil</a>
Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ને અમુલ ફેડરેશન ના ચેરમેન બનવા બદલ ખુબ ખુબ અભિનંદન...

દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ને
અમુલ ફેડરેશન ના ચેરમેન બનવા બદલ ખુબ ખુબ અભિનંદન...
Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

સરળ, સહજ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરવા બદલ અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ… Ratnakar

સરળ, સહજ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ કરવા બદલ અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ…
<a href="/ratnakar273/">Ratnakar</a>
Dr Naresh K Desai (@nareshdesai_) 's Twitter Profile Photo

અરવલ્લી ગ્રીનવોલ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંત ભાઈ કોરાટ ની ઉપસ્થિતિમાં આયોજિત Seed Ball For Green Wall કાર્યક્રમ હેઠળ લોટોલ ખાતે માણેકનાથ મહાદેવ મંદિર પાસે સિડ બોલ અને વૃક્ષા રોપણ કર્યુ.

ધાર્મિક આસ્થા નું કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગત જનની માં અંબાજી ની ધજા ચડાવી તેમજ માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીઘા…

एक राष्ट्र एक चुनाव के राष्ट्रव्यापी अभियान हेतु आज नई दिल्ली के NDMC कन्वेंशन सेंटर में आयोजित Student Leader's बैठक में केंद्रीय मंत्री श्री शिवराज चौहान जी और भाजपा राष्ट्रीय महासचिव श्री सुनील बंसल जी के साथ रहना हुआ। इस बैठक में देशभर के छात्र नेताओं की उपस्थिति रही।

આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ આવો, આપણે સૌ આ અમૃતકાળમાં ભારતને સ્વચ્છ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈએ. IndependenceDay2025

આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 

આવો, આપણે સૌ આ અમૃતકાળમાં ભારતને સ્વચ્છ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈએ.

IndependenceDay2025