Narendrasinh lalsinh (@narendrasinhla2) 's Twitter Profile
Narendrasinh lalsinh

@narendrasinhla2

ID: 1551570361749508098

calendar_today25-07-2022 14:10:28

163 Tweet

43 Followers

8 Following

Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

મલેરિયાના કોઈપણ લક્ષણો જણાતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો અને મલેરિયાથી બચો. મચ્છર નાનાં હોય છે, પણ બીમારી મોટી ફેલાવે છે! #AntiMalariaMonth #MalariaFreeGujarat #StopMosquitoes #JuneAgainstMalaria #SwasthGujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD Deputy Director MCH

મલેરિયાના કોઈપણ લક્ષણો જણાતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો અને મલેરિયાથી બચો.

મચ્છર નાનાં હોય છે, પણ બીમારી મોટી ફેલાવે છે!
#AntiMalariaMonth #MalariaFreeGujarat #StopMosquitoes #JuneAgainstMalaria #SwasthGujarat
NHM Gujarat
Ahmedabad Collector
DDO AHMEDABAD
Deputy Director MCH
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

મલેરિયા અને ડેન્ગ્યુથી તમારા પરિવારને સુરક્ષિત રાખો.દર અઠવાડિયે પાણીના વાસણો ખાલી કરો અને સાફ કરો પાણીની ટાંકી, કૂલર, ફુલદાની વગેરે ઢાંકીને રાખો. જૂના ટાયર, પક્ષીઓના ચાટ વગેરેમાં પાણી ભેગું ન થવા દો. Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD Deputy Director MCH

મલેરિયા અને ડેન્ગ્યુથી તમારા પરિવારને સુરક્ષિત રાખો.દર અઠવાડિયે પાણીના વાસણો ખાલી કરો અને સાફ કરો પાણીની ટાંકી, કૂલર, ફુલદાની વગેરે ઢાંકીને રાખો. જૂના ટાયર, પક્ષીઓના ચાટ વગેરેમાં પાણી ભેગું ન થવા દો.
Health Department Gujarat
NHM Gujarat
Ahmedabad Collector
DDO AHMEDABAD
Deputy Director MCH
THO Office Mandal-SBCC Team (@thomandal) 's Twitter Profile Photo

મચ્છરજન્ય રોગો ની સામે ની લડાઈ વિજય થવા માટે લોકભાગીદારી જરૂરી.

મચ્છરજન્ય રોગો ની સામે ની લડાઈ વિજય થવા  માટે લોકભાગીદારી જરૂરી.
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

▶️ પાણી ભલે ઘરના દરવાજે પહોંચ્યું રોગને તમારા આંગણામાં પગ નહીં મુકવા દઈએ.... ▶️ બાવળાના હેલ્થ વોરિયર્સ ઘરે ઘરે જઈને લોકોનું આરોગ્ય તપાસી રહ્યા છે. ▶️ બાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ અને વેક્ટર બોન્ડ ડીસીઝ અટકાવવા આરોગ્ય તંત્રની અનોખી ઝુંબેશ.

▶️ પાણી ભલે ઘરના દરવાજે પહોંચ્યું રોગને તમારા આંગણામાં પગ નહીં મુકવા દઈએ....

▶️ બાવળાના હેલ્થ વોરિયર્સ ઘરે ઘરે જઈને લોકોનું આરોગ્ય તપાસી રહ્યા છે.

▶️ બાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ અને વેક્ટર બોન્ડ ડીસીઝ અટકાવવા આરોગ્ય તંત્રની અનોખી ઝુંબેશ.
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

▶️ જાહેર ટાંકીના પાણીથી લઈને ઘરના માટલાના પાણીની તપાસ અને ક્લોરીનેશન તેમજ શહેરમાં વ્યાપક ફોગિંગ.

▶️ જાહેર ટાંકીના પાણીથી લઈને ઘરના માટલાના પાણીની તપાસ અને ક્લોરીનેશન તેમજ શહેરમાં વ્યાપક ફોગિંગ.
Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

બાવળાનાં હેલ્થ વોરિયર્સ ધરે ધરે જઈને લોકોનું આરોગ્ય તપાસી રહ્યા છે. બાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ અને વેક્ટર બોર્ન ડીસીઝ અટકાવવા આરોગ્ય તંત્રની અનોખી ઝુંબેશ. Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD Deputy Director MCH EMO & DSO Ahmedabad

બાવળાનાં હેલ્થ વોરિયર્સ ધરે ધરે જઈને લોકોનું આરોગ્ય તપાસી રહ્યા છે.

બાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ અને વેક્ટર બોર્ન ડીસીઝ અટકાવવા આરોગ્ય તંત્રની અનોખી ઝુંબેશ.

Health Department Gujarat NHM Gujarat Ahmedabad Collector  DDO AHMEDABAD Deputy Director MCH EMO & DSO Ahmedabad
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

બાવળામાં ભારે વરસાદ પછી પાણીજન્ય રોગ અને વેક્ટર બોન્ડ ડીસીઝ અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદે કરાયેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. શૈલેષ પરમાર. #Bavla

Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

બાવળા શહેરમાં આરોગ્ય વિભાગની 10થી વધુ ટીમોએ ઘરે-ઘરે જઈને અત્યાર સુધીમાં 25 હજાર જેટલા લોકોની આરોગ્ય તપાસ પૂર્ણ કરી. જાહેર ટાંકીના પાણીથી લઈને ઘરના માટલાના પાણીની તપાસ અને ક્લોરીનેશન તથા શહેરમાં વ્યાપક ફોગિંગ કરાયું. શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા લોકોની આરોગ્ય દરકાર કરાઈ રહી છે.

Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

બાવળામાં ભારે વરસાદ બાદ શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા 50 જેટલા પરિવારોની તેમજ બાળકો, વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓની પણ સારવાર તથા આરોગ્ય દરકાર આ શેલ્ટર હોમ ખાતે કરવામાં આવી રહી છે.

DDO AHMEDABAD (@dp_amdavad) 's Twitter Profile Photo

૭૯માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અત્રેની જિલ્લા પંચાયત ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. #IndependenceDay #IndependenceDay2025 CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information

Sbcc.health.ahmedabad (@sbccahmedabad) 's Twitter Profile Photo

માન.શ્રી સુજીતકુમાર,કલેકટરશ્રી અમદાવાદ,માન.શ્રી વિદેહ ખરે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા માન.ડો આર.બી કાપડીયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ગવર્નિંગ બોડી, ડીટીએફઆઈ, ટીબી ફોરમ, એનવીએચસીપી, બ્લડ સિફ્ટી, ડીએપીસીસીની મિટિંગ યોજાઈ.

માન.શ્રી સુજીતકુમાર,કલેકટરશ્રી અમદાવાદ,માન.શ્રી વિદેહ ખરે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા માન.ડો આર.બી કાપડીયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ગવર્નિંગ બોડી, ડીટીએફઆઈ, ટીબી ફોરમ, એનવીએચસીપી, બ્લડ સિફ્ટી, ડીએપીસીસીની મિટિંગ યોજાઈ.
DDO AHMEDABAD (@dp_amdavad) 's Twitter Profile Photo

આજ રોજ "વિકાસ સપ્તાહ" અંતર્ગત અત્રેના જિલ્લાના માંડલ તાલુકાની વિઠ્ઠલાપુર ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. #PostCardToPM #VikasSaptah2025 CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information Ministry of Panchayati Raj, Government of India Guj DCoffice

આજ રોજ "વિકાસ સપ્તાહ" અંતર્ગત અત્રેના જિલ્લાના માંડલ તાલુકાની વિઠ્ઠલાપુર  ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી.

#PostCardToPM
#VikasSaptah2025
CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Information
Ministry of Panchayati Raj, Government of India Guj DCoffice