RAMESH DHADUK (@mprameshdhaduk) 's Twitter Profile
RAMESH DHADUK

@mprameshdhaduk

Ex. Member of Parliament, Porbandar BJP

ID: 1506966445619843073

linkhttp://WWW.RAMESHBHAIDHADUK.COM calendar_today24-03-2022 12:09:46

21,21K Tweet

886 Followers

74 Following

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ચીનના તિયાનજિનમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રીશ્રી ચીનમાં SCO સમિટમાં ભાગ લઈને વૈશ્વિક સ્તરે ભારતના યોગદાનને વધુ મજબૂત બનાવશે.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ચીનના તિયાનજિનમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

માનનીય પ્રધાનમંત્રીશ્રી ચીનમાં SCO સમિટમાં ભાગ લઈને વૈશ્વિક સ્તરે ભારતના યોગદાનને વધુ મજબૂત બનાવશે.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

गणाध्यक्षाय गणपतये वरेण्यं। लंबोदराय एकदंताय नमो नमः॥ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ સહ પરિવાર મુંબઈ ખાતે 'લાલ બાગ કા રાજા'ના દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.

गणाध्यक्षाय गणपतये वरेण्यं।
लंबोदराय एकदंताय नमो नमः॥

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ સહ પરિવાર મુંબઈ ખાતે 'લાલ બાગ કા રાજા'ના દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

ચીનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ તિયાનજિનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ભાવભર્યું સ્વાગત કર્યું.

ચીનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ તિયાનજિનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ભાવભર્યું સ્વાગત કર્યું.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

मोदी जी के नेतृत्व में विश्वभर में भारतीय संस्कृति का गौरव बढ़ रहा है।

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઉષ્માભરી મુલાકાત કરી અને દ્વિપક્ષીય ચર્ચા કરી.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઉષ્માભરી મુલાકાત કરી અને દ્વિપક્ષીય ચર્ચા કરી.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

जितेंद्र सिंह राठौड़ एक security guard हैं और उन्होंने एक ऐसी अद्भुत पहल की है जो हर देशभक्त के लिए बहुत बड़ी प्रेरणा है। - प्रधानमंत्री श्री Narendra Modi जी #MannKiBaat

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

उपहार वही जो भारत में बना हो, पहनावा वही जो भारत में बुना हो, सजावट वही जो भारत में बने सामान से हो, रौशनी वही जो भारत में बनी झालरों से हो - और भी ऐसा बहुत कुछ, जीवन की हर जरूरत में सब कुछ स्वदेशी हो। - प्रधानमंत्री श्री Narendra Modi जी #MannKiBaat

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

मन की बात में माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी ने प्रतिभा सेतु के बारे में विस्तार से जानकारी दी। सम्पूर्ण वीडियो देखे... #MannKiBaat

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

"કોઈ પણ પ્રકારની સુરક્ષા સાથે જોડાયેલી સેવા જોઈતી હોય તો એક જ નંબર 112 ડાયલ કરવાથી એ સેવા મળી જશે."

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

બધી ઇમરજન્સી સમસ્યાઓનો એક ઉકેલ, જનરક્ષક પહેલ! હેલ્પલાઇન: 📞112

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે આજનો દિવસ મહત્વનો રહ્યો... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ગૃહ વિભાગના

રાજ્યની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે આજનો દિવસ મહત્વનો રહ્યો...

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ગૃહ વિભાગના
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ચીનના તિયાનજિનમાં આયોજિત SCO સમિટમાં સામેલ થયા. #SCOSummit2025

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

SCO समिट में मोदी जी का मजबूत और निर्णायक नेतृत्व। #SCOSummit2025

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી તેમજ વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરી.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી તેમજ વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરી.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

એક જ મંત્ર - વોકલ ફોર લોકલ એક જ માર્ગ - આત્મનિર્ભર ભારત એક જ લક્ષ્ય - વિકસિત ભારત

એક જ મંત્ર - વોકલ ફોર લોકલ
એક જ માર્ગ - આત્મનિર્ભર ભારત
એક જ લક્ષ્ય - વિકસિત ભારત
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ ગાંધીનગર ખાતેથી '112 જનરક્ષક પોલીસ વાન'નું લોકાર્પણ કર્યું. પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, ચાઈલ્ડ કે મહિલા સુરક્ષા અને આપત્તિ સંબંધિત તમામ મદદ હવે એક માત્ર નંબર 112 ડાયલ કરવાથી મળી રહેશે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ  ગાંધીનગર ખાતેથી '112 જનરક્ષક પોલીસ વાન'નું લોકાર્પણ કર્યું.

પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, ચાઈલ્ડ કે મહિલા સુરક્ષા અને આપત્તિ સંબંધિત તમામ મદદ હવે એક માત્ર નંબર 112 ડાયલ કરવાથી મળી રહેશે.
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

ये है नए भारत की ताकत, जिस पर हर देशवासी को गर्व है!

ये है नए भारत की ताकत, जिस पर हर देशवासी को गर्व है!
RAMESH DHADUK (@mprameshdhaduk) 's Twitter Profile Photo

નાગરિક સુરક્ષાનું નવું સરનામું: 'ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ' #Dial112

નાગરિક સુરક્ષાનું નવું સરનામું: 'ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ'

#Dial112