Monika (@monika_pex) 's Twitter Profile
Monika

@monika_pex

વિચારવું પડે છે ઘણું લાગણીઓને લખવા માટે,,
દિલની વાતને રચનામાં પરોવવા શબ્દો સહેલાઇથી નથી મળતા....😍😍

ID: 1512675643158241280

calendar_today09-04-2022 06:16:06

1,1K Tweet

9,9K Followers

152 Following

Monika (@monika_pex) 's Twitter Profile Photo

❛❛"તમે જેમ કહો તેમ",       આ ચાર શબ્દો..     શરણાગતિ નથી,પરંતુ, સમજણપૂર્વક નુ સમર્પણ છે.❜❜......!

Monika (@monika_pex) 's Twitter Profile Photo

કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે, જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે...

Monika (@monika_pex) 's Twitter Profile Photo

મનને બદલી શકાય છે પણ, હું મનમાં હોય તેને બદલી શકાતો નથી..

Monika (@monika_pex) 's Twitter Profile Photo

ભાગ્ય આપણા વિચારો પ્રમાણે નથી ચાલતું.... પણ આપણા વિચારો કર્મો પ્રમાણે ચાલે છે...

Monika (@monika_pex) 's Twitter Profile Photo

❛❛સમય એને પણ સુધારી દે છે, જેને કોઇ સુધારી શકતું નથી.❜❜......!

Monika (@monika_pex) 's Twitter Profile Photo

જેવા સાથે તેવા એ બધી કહેવાની વાતો છે. બાકી સારો માણસ ગમે એટલો હેરાન થાય પણ ખરાબ નથી બની શકતો..

Monika (@monika_pex) 's Twitter Profile Photo

દેવી લક્ષ્મીની કૃપાથી  તમારા ઘરમાં હમેશા  ઉમંગ અને આનંદ રોનક રહે  તમારા પરિવારને  અમારી તરફથી  ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ...

Monika (@monika_pex) 's Twitter Profile Photo

માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને શક્તિ, સાહસ અને સફળતા નો આશીર્વાદ આપે. 🌚 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔🪔🪔

Monika (@monika_pex) 's Twitter Profile Photo

પ્રેમનો દીવો પ્રગટાવીએ! દુ:ખની સાંકળ ફોડીએ! સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ! સુખની કોઠી સળગાવીએ! તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ "ઉજ્જવળ દિવાળીની શુભકામના"🪔🪔🪔🪔

Monika (@monika_pex) 's Twitter Profile Photo

"સમાધાન" એટલે જીવનના એ બધા જ પ્રશ્નો પર પૂર્ણવિરામ, જેના જવાબ નથી મળ્યા કે ના તો મળવાના ...

Monika (@monika_pex) 's Twitter Profile Photo

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... નૂતન વર્ષ અભિનંદન Happy New year💐 🌸🪷 નવા વરહ ના રામરામ....

Monika (@monika_pex) 's Twitter Profile Photo

દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી, પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે, તો એં સફળતા થી કઈ કમ નથી...

Monika (@monika_pex) 's Twitter Profile Photo

થાય એટલું કામ કરીએ, અને કરીએ એટલું કામ થાય. આ બે વાક્યો નો તફાવત જેને સમજાય તેની પ્રગતિ થાય.

Monika (@monika_pex) 's Twitter Profile Photo

દરેક ને ખુશ રાખવા માટે આપણો સ્વભાવ થિયેટર ના સ્ક્રીન જેવો હોવો જોઈએ જે સફેદ હોવા છતાં તમામ રંગો ને સ્વીકારે છે.

Monika (@monika_pex) 's Twitter Profile Photo

પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે 'પ્રભાવ' અને 'પૈસો 'નહીં પણ 'સ્વભાવ' અને 'સંબંધ' જ કામ આવે છે ..

Monika (@monika_pex) 's Twitter Profile Photo

મનગમતું બોલવા માટે અણગમતું સાંભળવાની તાકાત પણ હોવી જરૂરી છે...

Monika (@monika_pex) 's Twitter Profile Photo

ડગલે ને પગલે કોઈ નવી પરીક્ષા તૈયાર રાખે છે, વાહ રે ઝિંદગી તું પણ મારુ કેટલું ધ્યાન રાખે છે!😊

Monika (@monika_pex) 's Twitter Profile Photo

મુસીબતો ના સમયે ખભા પર રાખેલો હાથ... કામયાબી વખતની તાળીઓ થી પણ વઘારે મૂલ્યવાન છે.

Monika (@monika_pex) 's Twitter Profile Photo

ઈચ્છાઓ પૂરી ના થાય તો "ક્રોધ" વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો "લોભ" વધે છે, એટલા માટે જ જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી એ જ "શ્રેષ્ઠ" છે..

Monika (@monika_pex) 's Twitter Profile Photo

જેની સાથે વાતચીત થતા જ ખુશીઓ બમણી થઇ જાય અને ચિંતાઓ અડધી થઇ જાય એ જ આપણા, બાકી બધા ખાલી ઓળખીતા !!