Mehul Jani (@mehulja11610466) 's Twitter Profile
Mehul Jani

@mehulja11610466

-junagadh district yuva bjp vice president

-Gujarat rajya yuva bord Junagadh district codinetar 9979199012

ID: 1530109179414839299

calendar_today27-05-2022 08:50:52

79,79K Tweet

2,2K Takipçi

4,4K Takip Edilen

Collector Junagadh (@collectorjunag) 's Twitter Profile Photo

આજરોજ ઓઝત નદી પર બની રહેલ ધણફુલિયા થી ગાંઠીલાને જોડતા બ્રિજની સ્થળ મુલાકાત કરી જરૂરી નિરીક્ષણ કર્યું. CMO Gujarat Raghavji Patel Gujarat Information Revenue Dep. Gujarat Jayanti Ravi

આજરોજ ઓઝત નદી પર બની રહેલ ધણફુલિયા થી ગાંઠીલાને જોડતા બ્રિજની સ્થળ મુલાકાત કરી જરૂરી નિરીક્ષણ કર્યું.

CMO Gujarat Raghavji Patel Gujarat Information Revenue Dep. Gujarat Jayanti Ravi
Rajni Patel (@rajnipatel_mla) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા આયોજિત નવનિયુક્ત સરપંચ સ્નેહમિલન સંમેલન માં હાજરી આપી સાથે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર,પ્રભારીશ્રી વર્ષાબેન દોશી, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ તથા સૌ ધારાસભ્ય શ્રીઓ સહિત પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં

ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા આયોજિત નવનિયુક્ત સરપંચ સ્નેહમિલન સંમેલન માં હાજરી આપી સાથે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર,પ્રભારીશ્રી વર્ષાબેન દોશી, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ તથા સૌ ધારાસભ્ય શ્રીઓ સહિત પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં
Collector Junagadh (@collectorjunag) 's Twitter Profile Photo

🏥 રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 📍જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષની ઉંમરના 2,20,618 બાળકોની આરોગ્ય તપાસણી શરૂ 👶 62,345 આંગણવાડી બાળકોમાંથી 52,532ની તપાસણી પૂર્ણ 🩺 ગંભીર બીમારી, આંખ, ઉંચાઈ, વજન, એનેમિયા વગેરેની તપાસ 💉 રસીકરણ અને પોષણ પર ખાસ ભાર #RBSK #BalSwasthya

🏥 રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

📍જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષની ઉંમરના 2,20,618 બાળકોની આરોગ્ય તપાસણી શરૂ

👶 62,345 આંગણવાડી બાળકોમાંથી 52,532ની તપાસણી પૂર્ણ

🩺 ગંભીર બીમારી, આંખ, ઉંચાઈ, વજન, એનેમિયા વગેરેની તપાસ
💉 રસીકરણ અને પોષણ પર ખાસ ભાર

#RBSK #BalSwasthya
District ICDS Office,Junagadh (@icdsdist) 's Twitter Profile Photo

તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ,મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સૂચિત પુરક પોષણના મેનુ મુજબ જુનાગઢ જીલ્લાના તાબા હેઠળના આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોને પુરક પોષણ આપવામાં આવેલ.

તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ,મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સૂચિત પુરક પોષણના મેનુ મુજબ જુનાગઢ જીલ્લાના તાબા હેઠળના આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોને પુરક પોષણ આપવામાં આવેલ.
Mukesh Patel (@mukeshpatelmla) 's Twitter Profile Photo

भारतीय संस्कृति को वैश्विक पटल पर गौरवान्वित करने वाले महान विचारक, वेदान्त प्रचारक एवं युवाओं के प्रेरणास्रोत स्वामी विवेकानंद जी की पुण्यतिथि पर उन्हें सहृदय नमन। उनके विचार आज भी युवाओं को राष्ट्र निर्माण के लिए प्रेरणा देते हैं।

भारतीय संस्कृति को वैश्विक पटल पर गौरवान्वित करने वाले महान विचारक, वेदान्त प्रचारक एवं युवाओं के प्रेरणास्रोत स्वामी विवेकानंद जी की पुण्यतिथि पर उन्हें सहृदय नमन।

उनके विचार आज भी युवाओं को राष्ट्र निर्माण के लिए प्रेरणा देते हैं।
Bharat Pandya (@bharatpandyabjp) 's Twitter Profile Photo

महान दार्शनिक, ओजस्वी वक्ता, युग प्रवर्तक एवं युवाओं के प्रेरणास्त्रोत स्वामी विवेकानंद जी के निर्वाण दिवस पर शत्-शत् नमन।

महान दार्शनिक, ओजस्वी वक्ता, युग प्रवर्तक एवं युवाओं के प्रेरणास्त्रोत स्वामी विवेकानंद जी के निर्वाण दिवस पर शत्-शत् नमन।
Mehul Jani (@mehulja11610466) 's Twitter Profile Photo

"ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" સનાતન ધર્મના શાશ્વત સિદ્ધાંતો અને મૂલ્યોનું મહાત્મ્ય સમગ્ર વિશ્વમાં ઉજાગર કરનાર ભારતભૂમિના મહાન ચૈતન્યપુરુષ, યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિએ તેમને કોટિ કોટિ વંદન.. #swamivivekanandaji

"ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો"
સનાતન ધર્મના શાશ્વત સિદ્ધાંતો અને મૂલ્યોનું મહાત્મ્ય સમગ્ર વિશ્વમાં ઉજાગર કરનાર ભારતભૂમિના મહાન ચૈતન્યપુરુષ, યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિએ તેમને કોટિ કોટિ વંદન..
#swamivivekanandaji
Sajdiyali Anganvadi cod no 135 Upleta (@anjana_vaghela1) 's Twitter Profile Photo

કોડ નંબર 135 સાજડીયાળી આંગણવાડી વર્કર પરમાર અંજનાબેન એન હેલ્પર વિજયા બા રાયજાદા સુપરવાઇઝર મીતાબેન જી બોરીચા તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ સેજો પાનેલી આજરોજ આંગણવાડીમાં બાળકોને કરાવેલી પ્રવૃત્તિ

Manisha Patel (@manishapatelbjp) 's Twitter Profile Photo

તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે,🙏 અને તમારી માણસાઈ તમારા ઘરની તિજોરી છે🙏

તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે,🙏
અને તમારી માણસાઈ તમારા ઘરની તિજોરી છે🙏
Kaushal Dave (@ikaushaldave) 's Twitter Profile Photo

ભારતનું વૈશ્વિક સન્માન... માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને મળ્યા સૌથી વધુ વૈશ્વિક પુરસ્કારો.

ભારતનું વૈશ્વિક સન્માન...

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને મળ્યા સૌથી વધુ વૈશ્વિક પુરસ્કારો.
Kaushal Dave (@ikaushaldave) 's Twitter Profile Photo

57 વર્ષમાં પ્રથમવાર ભારતીય પ્રધાનમંત્રીની આર્જેન્ટીનાની ઐતિહાસિક મુલાકાત... આર્જેન્ટીના પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું બ્યુનોસ આયર્સ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

57 વર્ષમાં પ્રથમવાર ભારતીય પ્રધાનમંત્રીની આર્જેન્ટીનાની ઐતિહાસિક મુલાકાત...

આર્જેન્ટીના પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું બ્યુનોસ આયર્સ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
Sanjay Koradia (@sanjay_koradia) 's Twitter Profile Photo

કારગિલ યુદ્ધના મહાનાયક, ભારત સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત, અમર શહીદ કેપ્ટન વિક્રમ બત્રા જીની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન.

કારગિલ યુદ્ધના મહાનાયક, ભારત સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત, અમર શહીદ કેપ્ટન વિક્રમ બત્રા જીની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન.
Sadhana Savaliya (@sadhanasavaliya) 's Twitter Profile Photo

કોઈપણ કર્મ કર્યા પછી મન પ્રસન્ન રહે તે કાર્ય પુણ્ય કર્મ કર્યા પછી મનમાં ઉચાટ રહે એ પાપ . #sadhanasavaliya

કોઈપણ કર્મ કર્યા પછી મન પ્રસન્ન રહે તે કાર્ય  પુણ્ય
કર્મ કર્યા પછી મનમાં ઉચાટ રહે એ  પાપ .
#sadhanasavaliya