MeetDave
@meetdave01
ID: 1917765535963447296
01-05-2025 02:18:37
75 Tweet
1 Followers
27 Following
તહેવાર ટાણે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા વાવ-થરાદ પોલીસ એક્શન મોડમાં, સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે જિલ્લાના સરહદી વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું. | #vavtharad | #PoliceAction | #Policepetroling | #Diwali2025 | SP Vav_Tharad
ખેડૂતોના સહાય પેકેજ મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ વાવ થરાદ જિલ્લાને સહાય સામે કોંગ્રેસની નારાજગી ખેડૂતોને સહાય નહીં પાક ધિરાણ માફીની માગ કરી #Farmers | #Congress | #VavTharad Reporter : Ratansinh Thakor Anchor : Kushagra Bhatt
ખેડૂતોને સહાય મુદ્દે કૃષિમંત્રીનું મોટું નિવેદન. જરૂર પડશે તો ખેડૂતોની સહાય 5000 કરોડ સુધી લંબાવાશે: કૃષિમંત્રી #Ambaji | #Agriculture | #Statement | Jitu Vaghani Reporter : Vikram Sargara Anchor : Hetvi Shah
Shankar Chaudhary વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શાળામાં બાળકો સાથે બેસી મધ્યાન ભોજન લેવાની પહેલ કરી
માલસણ બ્રાન્ચ કેનાલમાંથી પસાર થતી બુકણા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પડેલા ગાબડા ખેડૂતો માટે મોટું સંકટ બની રહ્યા છે સત્વરે કેનાલો રીપેરીંગ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો ની માંગ #Trending #FarmerStory Collector Vav-Tharad District Panchayat VavTharad Geniben Thakor Gulabsinh Rajput