Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile
Lucy patel (Modi Ka Parivar)

@lucy_patel_01

Ward No-22 Mahila Morcha President, Surat

ID: 1456299569365454848

calendar_today04-11-2021 16:37:51

618 Tweet

3,3K Followers

172 Following

Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

ર૫-નવસારી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે ૧૬૮-ચોર્યાસી વિધાનસભા દ્વારા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમા ચોર્યાસી ધારસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ જી દ્વાર આયોજિત ભવ્ય બાઈક રેલી

લોકતંત્રના મહાપર્વમાં સહભાગી થઈ રાષ્ટ્રહિતમાં મતદાન કરી અને કરાવી એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવી..

લોકતંત્રના મહાપર્વમાં સહભાગી થઈ રાષ્ટ્રહિતમાં મતદાન કરી અને કરાવી એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવી..
Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

લોકતંત્રના મહાપર્વમાં સહભાગી થઈ રાષ્ટ્રહિતમાં મતદાન કરી અને કરાવી એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવી.. C R Paatil saheb Sandip Desai Bjp ji

Sandip Desai Bjp (@mlasandipdesai) 's Twitter Profile Photo

યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક મળે અને તેઓ પોતાના અને પોતાના પરિવારના સપના સાકાર કરી શકે એ હેતુથી આજે પ્રાઇમ શોપર્સ,વેસુ ખાતે “સપનાની ઉડાન - સ્વરોજગાર મેળા “ નું આયોજનં કરવા મા આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહી સૌને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. (1/3)

યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક મળે અને તેઓ પોતાના અને પોતાના પરિવારના સપના સાકાર કરી શકે એ હેતુથી આજે પ્રાઇમ શોપર્સ,વેસુ ખાતે “સપનાની ઉડાન - સ્વરોજગાર મેળા “ નું આયોજનં કરવા મા આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહી સૌને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
(1/3)
Sandip Desai Bjp (@mlasandipdesai) 's Twitter Profile Photo

આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબે ૧૮ મી લોકસભાના સદસ્ય તરીકે શપથગ્રહણ કર્યા.

આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="/CRPaatil/">C R Paatil</a> સાહેબે ૧૮ મી લોકસભાના સદસ્ય તરીકે શપથગ્રહણ કર્યા.
C R Paatil (@crpaatil) 's Twitter Profile Photo

ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જવા, વિકસિત ભારતનાં નિર્માણમાં યોગદાન આપવા ટીમ ગુજરાત તૈયાર છે….!!!! આજે 18મી લોકસભામાં ગુજરાતનાં સૌ સાંસદશ્રીઓએ શપથ ગ્રહણ કર્યા, એ પછી સૌ સાથી સાંસદશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જવા, વિકસિત ભારતનાં નિર્માણમાં યોગદાન આપવા ટીમ ગુજરાત તૈયાર છે….!!!! 

આજે 18મી લોકસભામાં ગુજરાતનાં સૌ સાંસદશ્રીઓએ શપથ ગ્રહણ કર્યા, એ પછી સૌ સાથી સાંસદશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે एक_पेड़_माँ_के_नाम અભિયાન શરૂ કર્યું છે. તેમનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં આ અભિયાન ચલાવી વૃક્ષારોપણ કરાવાનો છે…

BJP Mahila Morcha Gujarat (@mahilamorchaguj) 's Twitter Profile Photo

બાળકોના ભણતરના બોજને ઘટાડવા શાળાઓમાં બેગલેસ દિવસનો અમલ ટૂંક સમયમાં થશે.

બાળકોના ભણતરના બોજને ઘટાડવા શાળાઓમાં બેગલેસ દિવસનો અમલ ટૂંક સમયમાં થશે.
Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

Twitter(X) પર 100 મિલિયન ફોલોવર્સ પ્રાપ્ત કરી વિશ્વના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા નેતા બનવા બદલ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન Narendra Modi

Twitter(X) પર 100 મિલિયન ફોલોવર્સ પ્રાપ્ત કરી વિશ્વના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા નેતા બનવા બદલ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન
<a href="/narendramodi/">Narendra Modi</a>
Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

ભારે વરસાદના કારણે ભટાર આઝાદ નગરના રસુલાબાદ અને આંબેડકરનગરની ખાડી કિનારાની નીચાણ ધરાવતી વસ્તીમાં પાણી ભરાતા ઉદ્ભવેલ આપત્તિમાં વસ્તીના પરિવારોને ફુડ પેકેટ વિતરણ..

Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

કારગીલ વિજય દિવસ🇮🇳 માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારતના શૂરવીર શહીદોને શત્ શત્ નમન🙏🙏

કારગીલ વિજય દિવસ🇮🇳 
માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારતના શૂરવીર શહીદોને શત્ શત્ નમન🙏🙏
Bhavin Topiwala (@topiwalabhavin) 's Twitter Profile Photo

वो All eyes on Rafah वालों का कोई पोस्ट नहीं दिखाई दे रहा बांग्लादेश में अल्पसंख्यक हिन्दुओ पर हो रहे हमलों पर ? आँखों पर किसी ने पट्टी बांध दी या किसी ने स्क्रिप्ट नहीं थमाई ?

Kaillash Solanki 🇮🇳 (मोदी का परिवार) (@kailashjsolanki) 's Twitter Profile Photo

સુરતની ઐતહાસિક તિરંગા યાત્રામાં સહભાગી થવાનો અવસર ગૌરવાન્વિત કરી ગયો.

સુરતની ઐતહાસિક તિરંગા યાત્રામાં સહભાગી થવાનો અવસર ગૌરવાન્વિત કરી ગયો.
Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

Justice For Moumita💔 😢આર.જી.કર. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોલકત્તામાં એક મહિલા ડૉક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની. આ ધિક્કારપાત્ર કૃત્ય ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગરના મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું 😢

Justice For Moumita💔
😢આર.જી.કર. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોલકત્તામાં એક મહિલા ડૉક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની. આ ધિક્કારપાત્ર કૃત્ય ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગરના મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું
😢
Lucy patel (Modi Ka Parivar) (@lucy_patel_01) 's Twitter Profile Photo

આજરોજ વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટીના પ્રાથિમક સદસ્ય બનવાનું આજરોજ સૌભાગ્ય પ્રાપ્ત થયું. भाजपा का सदस्य बनने के लिए 8800002024 पर मिस्ड कॉल करें Referral link: nm-4.com/bjpmem/SWVDSK શ્રીમતી લ્યુસી સમરભાઇ પટેલ વોર્ડ - 22 (ભટાર વેસુ ડુમસ) મહિલા મોરચા પ્રમુખ

આજરોજ વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટીના પ્રાથિમક સદસ્ય બનવાનું આજરોજ સૌભાગ્ય પ્રાપ્ત થયું.

भाजपा का सदस्य बनने के लिए 8800002024 पर मिस्ड कॉल करें

Referral link: nm-4.com/bjpmem/SWVDSK

શ્રીમતી લ્યુસી સમરભાઇ પટેલ
 વોર્ડ - 22 (ભટાર વેસુ ડુમસ) મહિલા મોરચા પ્રમુખ
NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

અટલ બિહારી વાજપેયીજીએ નદીઓને એકબીજા સાથે જોડવાનું સ્વપ્ન જોયું હતું, વડાપ્રધાન Narendra Modi નદીઓને એકબીજા સાથે જોડ્યા વિના દેશના વિકાસનું વિઝન અધૂરું છે તે સમજીને સાહેબે આ સ્વપ્નને પ્રાધાન્ય આપ્યું - C R Paatil

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

અપાર ઉત્સાહ અને ઉમંગ... વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી Narendra Modi જીને આવકારવા તૈયાર છે વડોદરા...   #PMinVadodara

અપાર ઉત્સાહ અને ઉમંગ... 

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીને આવકારવા તૈયાર છે વડોદરા...
 
#PMinVadodara