H.H. 108 LALJI SHREE (@laljishree108) 's Twitter Profile
H.H. 108 LALJI SHREE

@laljishree108

Hiss HollyHighness Shree 108 Lalji Maharaj Shree Nrigendraprasadji Ajendraprasadji Maharaj Shree Swaminarayan Sampraday Shree LaxmiNarayan Dev Peetham

ID: 2609641362

linkhttp://www.svg.org calendar_today07-07-2014 13:49:24

50 Tweet

1,1K Followers

23 Following

H.H. 108 LALJI SHREE (@laljishree108) 's Twitter Profile Photo

We need to take lockdown more serious. Because we can compensate monetary losses but not the loss of near and dear ones. Stay home stay safe. Together, we Defeat COVID-19 by self discipline.

H.H. 108 LALJI SHREE (@laljishree108) 's Twitter Profile Photo

“જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાંવહાલાં હોય તેનો પણ ત્યાગ કરવો.

H.H. 108 LALJI SHREE (@laljishree108) 's Twitter Profile Photo

આપત્કાળ સમયે જરુરયાતમંદોની વિશેષ સેવા-સહાય કરવાથી મનને શાંતિ મળે છે અને ભગવાન પણ અતિ રાજી થાય છે.

H.H. 108 LALJI SHREE (@laljishree108) 's Twitter Profile Photo

સનાતન ધર્મની ઉજ્જવળ પરંપરાની જ્યોતિને પ્રજ્વલિત રાખવા અને માનવ સેવાના ઉચ્ચ આદર્શને અર્થે જેમને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર ‘મહામંડલેશ્વર શ્રી ભરતીબાપુ’ ના બ્રમલીન થયાથી સમસ્ત ધર્મજગતને ન પુરાય તેવી ખોટ પડી છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતી પ.પુ.ધ.ધુ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી ધર્મકુળ પરીવાર પ્રત્યે તેઓના અનન્ય આદર-પ્રેમ અને આત્મીયતાને સંપ્રદાય સદૈવ યાદ રાખશે. સદ્દગત આત્માને ભગવાન નીજચરણનુ સુખ આપે તેવી પ્રાર્થના.

H.H. 108 LALJI SHREE (@laljishree108) 's Twitter Profile Photo

વાવાઝોડાના અસરગ્રસ્થ લોકો માટે પ.પુ ધ.ધુ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી ‘ફુડપેકેટ’ તૈયાર કરતા સંતો, પાર્ષદો અને lndymના યુવાનો તથા પ.પુ.અસૌ. ગાદીવાળા માતૃશ્રીની આજ્ઞાથી અને પ.પુ અ.સૌ વહુજી મહારાજના માર્ગદર્શન નીચે ભોજન તૈયાર કરતા પ.પુ લાલીરાજા રાજનંદનીકુવરબા તથા સાંખ્યયોગી બહેનો.