Vikram Ahir (@kuvadvikram) 's Twitter Profile
Vikram Ahir

@kuvadvikram

દેખાય એ સુખ..
અને
અનુભવાય એ આનંદ..!

ID: 784793798543015936

calendar_today08-10-2016 16:33:17

30,30K Tweet

3,3K Followers

634 Following

Pravin (P.K.) (@pravinpate30157) 's Twitter Profile Photo

Vikram Ahir પોતાના હક માટે બેશરમ બનવામાં કંઈ ખોટું નથી કેમ કે જે લોકો શરમ કરે છે એમનો ફાયદો ઉઠાવવામાં દુનિયા પારંગત છે !! *જય શ્રીકૃષ્ણ*.....🙏

Vikram Ahir (@kuvadvikram) 's Twitter Profile Photo

પ્રસંગોમાં પીરસવા શા માટે ઊભા રેવું જોઈએ.!? A. છેલ્લે વધારે ખાવા મળે એટલે B. છોકરીઓ જોવા માટે C. આપણા ઘરે પ્રસંગમાં એ લોકો ઊભારેય એટલે D. બીજું કઈ કારણ

Vikram Ahir (@kuvadvikram) 's Twitter Profile Photo

ખબર નઈ સંબંધો માં ક્યાં પ્રકારનું ગણિત હોતું હશે , ગમે તેટલું કરીએ છેવટે શૂન્ય જ ગણાય છે. જય દ્વારકાધીશ હર હર મહાદેવ

Vikram Ahir (@kuvadvikram) 's Twitter Profile Photo

હું લખતો નથી, બધું લખાઈ જાય છે. હું આંટો મારું છું ખાલી અમસ્તો જ એ ગામમાં, ને જ્યારે એ દેખાઈ જાય છે.

Vikram Ahir (@kuvadvikram) 's Twitter Profile Photo

અંતર થી ઉઠે નાદ ને શબ્દો ન આપે સાથ, સાંભળી અંતરનાદ, સામો આવજે શામળા !! જય દ્વારકાધીશ

Pravin (P.K.) (@pravinpate30157) 's Twitter Profile Photo

Vikram Ahir સ્વાર્થી વ્યક્તિ ની સમજ તેની નજીક આવ્યા પછી થાય... અને નિસ્વાર્થ વ્યક્તિ ની સમજ ગુમાવ્યા પછી થાય..!! *જય શ્રીકૃષ્ણ*.....🙏