
Kunj mekvan
@kunj_mekvan
શાયરી અને પ્રેમને લાગતી પોસ્ટ એ મારો અંગત શોખ છે એ ધ્યાનમાં રાખી ખોટા અનુમાન ના લગાવશો... ❤
દિલ થી સ્વાગત છે..❤
BA.Eco.MA.LLB.CALT
ID: 1221444986916548608
26-01-2020 14:49:36
7,7K Tweet
1,1K Followers
912 Following

દરેક દીકરીનુ રંગેચંગે લગ્ન કરવાનુ સપનુ હોય,કોઇને ભાગીજવાનો શોખ હોયખરો?તેમ છતાં છોકરી કેમ ભાગીને લગ્ન કરે છેએના પર ચિંતન કર્યું? Gopal Italia AAP Gujarat








સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી સાહેબ ના આદેશ પ્રમાણે આવનાર દિવસો માં વોટ ચોરી બાબતે સાબરકાંઠા ના ગામે ગામ લોકો ને જાગૃત કરવામાં આવશે.રિક્ષા પર બેનર લગાવીને પણ ગામે ગામ લોકો ને જાગૃત કરવામાં આવશે... Ramabhai Solanki Amit Chavda Rahul Gandhi Gujarat Congress

#Sabarkantha ઇડરમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ઈડર-ખેડબ્રહ્માની જોડતા સ્ટેટ હાઇવે રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા #Rain2025 | #Idar | #Waterlogging Report : Megha Chirag Anchor : Juhi Pandya Gandhi

રમણલાલ વોરા પત્ની અને બંને પુત્રોને ઈડર મામલતદાર સાહેબે ફટકારી નોટીસ.... #નકલી_ખેડૂત_રાજીનામું_આપો Amit Chavda Bhupendra Patel BJP Gujarat Collector Sabarkantha ગામડિયો Gujarat Congress Jignesh Mevani


😂😂 કાયદા માં રેશો તો ફાયદા માં રેશો... 😂 અરે ના ભાજપમાં રેશો તો ફાયદામાં રેશો... AAP Gujarat Amit Chavda Bhupendra Patel BJP Gujarat ગામડિયો Gujarat Congress Amit Chavda
