
Dr. Kuber Dindor
@kuberdindor
Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat | MLA Santarampur
ID: 934029767174635520
24-11-2017 12:03:44
18,18K Tweet
36,36K Followers
231 Following




Birthday greetings to MoS Shri Bandi Sanjay Kumar Ji. May God bless you with a long life, good health and happiness. May you continue to serve the country with the same commitment and enthusiasm.





LIVE: મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્હસ્તે એસ.ટી. નિગમના કંડક્ટર કક્ષાના ઉમેદવારો તથા પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગના અધિકારીઓને નિમણૂક પત્ર એનાયત સમારોહ. સ્થળ : મહાત્મા મંદિર, ગાંધીનગર x.com/i/broadcasts/1…

ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ખાતે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમની ઝલક.. CMO Gujarat l PMO India l Gujarat Information



|| विद्याधनं सर्व धनं प्रधानम || સફળ શિક્ષણ એ સફળ જીવનનો પાયો છે. તો આવો જ્ઞાનની ઉપાસના થકી આપીએ ભવિષ્યને આકાર, કરીએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ.. CMO Gujarat l PMO India l Gujarat Information