સરકાર શું વિચારે છે એ જાહેર થઈ જતા હવે
મકાન માલિકોએ પણ તાત્કાલિક મીટિંગ બોલાવીને ભાડું ૪,૦૦૦₹ વધારવા ઉપર વિચારણા ચાલુ કરી છે.
શાકભાજી વાળા પણ ભાવ વધારવા બાબતે કાલે પ્રસ્તાવ મૂકશે.
દૂધવાળાએ તો પહેલાથી જ આંદોલન ચાલુ કરી દીધું છે.
જ્યારે નોકરી મેળવી ત્યારે આ લોકો ને ફિક્સ પે પાંચ વર્ષ ની જાગ્યા એ દસ વર્ષ હોત તો પણ આ લોકો નોકરી લેવા ના જ હતા કેમ કે ત્યારે બેરોજગાર હતા હવે નોકરી મળી ગઈ પેટ ભરેલું છે.
અને આમની સામે રાજ્ય માં એવા લોકો છે જે આ જ નોકરી આના થી પણ ઓછા ફિક્સ પે માં કરવા માટે તૈયાર છે.
નાટક બંદ કરો
Breaking News 🚨
હાલ ગુજરાતમાં ફિક્સ પે નાબૂદી આંદોલન ચાલી રહ્યું છે ત્યાં કર્મચારીઓ વચ્ચે પોસ્ટ માસ રિપોર્ટિંગ વિશે ગ્રુપમાં થતી વાત ના SS વાઇરલ....
#Remove_Fixpay_in_gujarat આંદોલન મુલતવી રાખી આ SS કોણે વાઇરલ કર્યા તે બાબતે CBI તપાસ થવી જોઈએ તે માટે આંદોલન કરવામાં આવશે: સૂત્રો
ફિક્સ પે દૂર કરવા માટે વિરોધ કરે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને કાઢી મુકવા અને કોંગ્રેસને સત્તામાં લાવવા માટે ગ્રુપ ચલાવે છે ખબર નથી પડતી..
#Remove_Fixpay_in_gujarat
હાલમાં ઘણી સરકારી નોકરીની જગ્યાઓ માટે નિમણૂંક પત્રો આપી રહ્યા છે તો જેમને 5 વર્ષ ફિક્સ પે ના પોસાય તેમને નોકરી સ્વીકારવી જ નહીં
#Remove_Fixpay_in_gujarat
Operation Mahadev...
👉The army killed three terrorists, the encounter continues in Lidwas.
📣The country is proud of the Indian Army.
❤️Indian army fan like this post ❤️
#JammuKashmir #OperationMahadev