Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile
Kirtisinh Vaghela (Modi Ka Parivar)

@kpvaghelabjp

President - BJP Banaskantha, Ex.Minister of State for Primary, Secondary and Adult Education - Govt. of Gujarat | Ex.MLA Kankrej

ID: 921962982032240640

linkhttp://www.kirtisinhvaghela.com calendar_today22-10-2017 04:54:38

4,4K Tweet

14,14K Takipçi

42 Takip Edilen

Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

ભાજપનો ધ્વજ માત્ર એક ધ્વજ નહિ પરંતુ કર્મઠ કાર્યકર્તાઓની શાન છે અને અભિમાન છે. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસે મારા નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવ્યો. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ. #BJP4ViksitBharat #BJP4IND

ભાજપનો ધ્વજ માત્ર એક ધ્વજ નહિ પરંતુ કર્મઠ કાર્યકર્તાઓની શાન છે અને અભિમાન છે.

ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસે મારા નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવ્યો.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.

#BJP4ViksitBharat #BJP4IND
Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એમ.વી.વાલાણી હાઇસ્કૂલમાં આર.સી.એમ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મંડલોના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ.

આજે બનાસ ડેરી દ્વારા "બનાસ જળ શક્તિ અભિયાન" અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી Shankar Chaudhary સાહેબના માર્ગદર્શન હેઠળ મોરિયા ખાતે ચિંતન બેઠક યોજાઈ.

આભાર… જન્મદિવસની લાગણીસભર શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર .

આભાર…

જન્મદિવસની લાગણીસભર શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર .
Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પૂર્વ મહામંત્રી શ્રી Pradipsinh Vaghela જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ આપને નિરામય આરોગ્ય અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે એજ પ્રાર્થના.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પૂર્વ મહામંત્રી શ્રી <a href="/pradipsinhbjp/">Pradipsinh Vaghela</a> જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

પ્રભુ આપને નિરામય આરોગ્ય અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે એજ પ્રાર્થના.
Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

"સંકલ્પથી સિદ્ધિ - મોદી સરકારના ૧૧ વર્ષ"ની કોકરેજ તાલુકાની કાર્યશાળામાં સંવાદરૂપી બેઠકમાં સહભાગી થઇ મંડલ, શક્તિકેન્દ્ર અને બૂથ સ્તર સુધી મોદી સરકારના કરેલા ભગીરથ કામોનો પ્રચારપ્રસાર થાય તે વિષયહેતુ વિચારો મુક્યા.

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાના સમાચાર અત્યંત દુખદ અને પીડાદાયક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં ઘાયલ તમામ મુસાફરોને ઝડપથી સાજા કરે એવી પ્રાર્થના કરું છું.

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાના સમાચાર અત્યંત દુખદ અને પીડાદાયક છે. 

ઈશ્વર આ દુર્ઘટનામાં ઘાયલ તમામ મુસાફરોને ઝડપથી સાજા કરે એવી પ્રાર્થના કરું છું.
Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાદગી, સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું ૐ શાંતિ.

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાદગી, સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું 

ૐ શાંતિ.
Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

ભાજપના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજીની શ્રી બનાસ કમલમ્, બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયો. ૐ શાંતિ… 🙏

ભાજપના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજીની શ્રી બનાસ કમલમ્, બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયો. 

ૐ શાંતિ… 🙏
Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

આજ રોજ પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા રસાણા ગૌશાળા ટ્રસ્ટ ખાતે ગૌમાતા માટે પતરાના નવા શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા, રાષ્ટ્રવાદી વિચારોના પ્રણેતા અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ની પુણ્યતિથિ પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ… તેમની દેશભક્તિ અને બલિદાન સદા યાદ રહેશે। #DrShyamaPrasadMukherjee #Punyatithi #Tribute #RashtraBhakti #BharatMata #IndianHistory

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા, રાષ્ટ્રવાદી વિચારોના પ્રણેતા અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ની પુણ્યતિથિ પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ… 
તેમની દેશભક્તિ અને બલિદાન સદા યાદ રહેશે।

#DrShyamaPrasadMukherjee #Punyatithi #Tribute #RashtraBhakti #BharatMata #IndianHistory