PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile
PI Er Kiran Padvi

@kiranpatel2994

• Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼‍♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯

ID: 848174169392992258

linkhttp://instagram.com/kiranpadvi.pi calendar_today01-04-2017 14:04:15

5,5K Tweet

40,40K Followers

1,1K Following

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

વર્ષાઋતુમાં ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારોમાં ચારેકોર અદ્‌ભુત પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે. અહીંના ડુંગરાળ પ્રદેશો, સ્વચ્છ હવા અને હરિયાળી મનને તાજગીથી ભરી દે છે. અહીં ભાતીગળ કળાઓ અને સંસ્કૃતિ છે.. અને સ્વાદિષ્ટ મનભાવન ભોજન પણ છે. તો, આ વર્ષાઋતુમાં ગુજરાત આવો.. અને

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સાવધાની હટી, દુર્ઘટના ઘટી… એક નાનકડી ભૂલ પણ ગંભીર પરિણામ લાવી શકે છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે, સચેત રહીએ અને નિયમોનું પાલન કરીએ. #ThursdayTips #MahitiMorning #DriveSafe

સાવધાની હટી, દુર્ઘટના ઘટી…

એક નાનકડી ભૂલ પણ ગંભીર પરિણામ લાવી શકે છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે, સચેત રહીએ અને નિયમોનું પાલન કરીએ.

#ThursdayTips
#MahitiMorning
#DriveSafe
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

તમારા મનમાં રહેલી દરેક વસ્તુ કાઢી નાખો જે તમને આગળ વધવા દેતી નથી...!!

DGP Gujarat (@dgpgujarat) 's Twitter Profile Photo

In the last 100 days, Gujarat Police has booked around 100 criminals, including drug offenders, bootleggers, and extortionists, under the stringent provisions of GUJCTOC and PITNDPS. The force remains committed to cracking down hard on anti-social elements.

PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

ભવિષ્ય એવી વસ્તુ નથી કે જેની તમે રાહ જુઓ છો તે એવી વસ્તુ છે કે જેનું તમે સૃજન કરો છો...!!

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુજરાતની ઝાંખી કરાવતું અગત્યનું પુસ્તક એટલે "ધન્ય ધરા ગુજરાત" રાજ્યના જિલ્લાઓનો પરિચય અને જોવાલાયક સ્થળોની માહિતી પૂરી પાડતું પુસ્તક "ધન્ય ધરા ગુજરાત" વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો : gujaratinformation.gujarat.gov.in/publication/25 #GujaratInformation

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુજરાતની ઝાંખી કરાવતું અગત્યનું પુસ્તક એટલે "ધન્ય ધરા ગુજરાત"

રાજ્યના જિલ્લાઓનો પરિચય અને જોવાલાયક સ્થળોની માહિતી પૂરી પાડતું પુસ્તક "ધન્ય ધરા ગુજરાત" વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો : gujaratinformation.gujarat.gov.in/publication/25

#GujaratInformation
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

ગુજરાત પોલીસ પરિવાર તરફથી આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. #RakshaBandhan

ગુજરાત પોલીસ પરિવાર તરફથી આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ.

#RakshaBandhan
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

વિશ્વ આદિવાસી દિવસની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🏹🏹🏹 🏹જય જોહાર🏹 🙏 જય આદિવાસી 🙏

વિશ્વ આદિવાસી દિવસની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🏹🏹🏹

🏹જય જોહાર🏹
🙏 જય આદિવાસી 🙏
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

આ રક્ષાબંધનમાં બહેનને આપીએ સલામતીની શ્રેષ્ઠ ભેટ... #HappyRakshaBandhan #GujaratPolice

PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

કયારેય હાર ન માનો કારણ કે પાણી પથ્થરોને તેની મજબૂતાઈના કારણે નહીં પણ તેના સતત વગર રોકાયા વગર પડવાના કારણે તોડે છે...!!

PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

લડે ભલે રોજ પણ ક્યારેય એની બહેનને એકલી પડવા દેતો નથી કેટલોય પ્રેમ કરે છે એની બહેનને પણ કોઈ દિવસ જતાવતો નથી સૌ મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐 #RakshaBandhan2025

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વિશ્વ સિંહ દિવસ-2025 એશિયાઈ સિંહની ડણક બની ગુજરાતની ઓળખ... #WorldLionDay #WorldLionDay2025

PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

જીવનમાં શું થશે તે વિચારવામાં સમય બગાડો નહીં જો તમને કંઇ નહીં મળે તો એક નવો અનુભવ મળશે...!!

DGP Gujarat (@dgpgujarat) 's Twitter Profile Photo

Interacted with Sarpanchs and village leaders of Sanand and Bopal PS areas. Made them aware about cyber crime, drug problems, women security, etc. Appealed to them to stay in constant touch and dialogue with local police. This will make rural policing more prompt and effective.

Interacted with Sarpanchs and village leaders of Sanand and Bopal PS areas. Made them aware about cyber crime, drug problems, women security, etc. Appealed to them to stay in constant touch and dialogue with local police. 

This will make rural policing more prompt and effective.
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

પૌરાણિક કથાઓ અનુસાર, કાર્તિકેયજી અને ગણેશજી વચ્ચેની સ્પર્ધામાં ગણેશજી વિજયી થતા કાર્તિકેયજી ગુસ્સે થઈને ક્રૌંચ પર્વત પર તપસ્યા કરવા પહોંચ્યા હતા, ત્યારે શિવ-પાર્વતીજી પુત્રને મળવા આવતા જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં જ સ્થાપિત થઈ ગયા હતા. #MallikarjunaJyotirlinga #SpiritualVibes

પૌરાણિક કથાઓ અનુસાર, કાર્તિકેયજી અને ગણેશજી વચ્ચેની સ્પર્ધામાં ગણેશજી વિજયી થતા કાર્તિકેયજી ગુસ્સે થઈને ક્રૌંચ પર્વત પર તપસ્યા કરવા પહોંચ્યા હતા, ત્યારે શિવ-પાર્વતીજી પુત્રને મળવા આવતા જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં જ સ્થાપિત થઈ ગયા હતા.

#MallikarjunaJyotirlinga #SpiritualVibes
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સ્થિરતા એ પ્રગતિની દુશ્મન છે. સતત શીખવું, નવીનતા લાવવી અને ભવિષ્ય માટે આયોજન કરતા રહેવાની ટેવ જીવનમાં નવા અવસરોનું સર્જન કરે છે. #MotivationalMonday #MahitiMorning

સ્થિરતા એ પ્રગતિની દુશ્મન છે. સતત શીખવું, નવીનતા લાવવી અને ભવિષ્ય માટે આયોજન કરતા રહેવાની ટેવ જીવનમાં નવા અવસરોનું સર્જન કરે છે.

#MotivationalMonday 
#MahitiMorning
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ઓખામંડળના વીર જોધા માણેક અને મૂળુ માણેકે તત્કાલીન અંગ્રેજ સરકાર સામે વિદ્રોહ કર્યો એ પછી, આ મંદિરમાં લાંબો સમય આશરો લીધો હતો અને અહીં શિવલિંગને પખાળતા સમુદ્રજળને હાથમાં લઈને તેમણે જીવ જાય તો પણ અંગ્રેજો સામે નમતું નહીં મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી. #BhadkeshwarMahadev #shravanmaas

ઓખામંડળના વીર જોધા માણેક અને મૂળુ માણેકે તત્કાલીન અંગ્રેજ સરકાર સામે વિદ્રોહ કર્યો એ પછી, આ મંદિરમાં લાંબો સમય આશરો લીધો હતો અને અહીં શિવલિંગને પખાળતા સમુદ્રજળને હાથમાં લઈને તેમણે જીવ જાય તો પણ અંગ્રેજો સામે નમતું નહીં મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી.

#BhadkeshwarMahadev #shravanmaas
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

ક્યારેક આ અસ્તવ્યસ્ત દુનિયામાંથી ગાયબ થઈને તમારી જાત પાસે પાછા ફરવું જ ઠીક છે...!!