
K C Patel
@kcpatelbjpguj
Ex. State General Secretary, @BJP4Gujarat
ID: 602569722
http://www.bjpgujarat.org 08-06-2012 05:27:32
1,1K Tweet
20,20K Takipçi
99 Takip Edilen

।।जिवेत शरदः शतम् ।। ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રીશ્રી શ્રી Rushikesh Patel ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ... ઇશ્વર આપને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે એવી હૃદયપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરું છું.



પ્રભુ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અંતર્ગત માન. પ્રધાનમંત્રીશ્રી Narendra Modiએ સૌને સ્વચ્છ તીર્થ અભિયાન હેઠળ તીર્થસ્થળો અને મંદિરોની સાફસફાઈમાં શ્રમદાન કરવા આહ્વાન કર્યું છે.આજે પાટણ ગુણવંતા હનુમાન મંદિરે પાટણ શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે સાફસફાઈમાં શ્રમદાન કર્યું.



।।जिवेत शरदः शतम् ।। પેજસમિતિના પ્રણેતા, કુશળ સંગઠનકર્તા, અનેક કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત, BJP Gujarat ના અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી C R Paatil સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ... ઇશ્વર આપને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે એવી હૃદયપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરું છું.


Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ કરી વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા | Gujarat First Amit Shah Bhupendra Patel CMO Gujarat Harsh Sanghavi Rushikesh Patel Praful Pansheriya #gujarat #amitshah #AmitShahReview #PostRainAssessment #GujaratFloodResponse #EmergencyManagement



।।जिवेत शरदः शतम् ।। વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન માન.શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.... ઇશ્વર આપને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે એવી હૃદયપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરું છું.






अंगदान मुहिम के प्रणेता दिलीप देशमुख दादा से खास बातचीत #OrganDonationCampaign #DilipDeshmukh #NewsIndia24x7 Abhishek Vijay




આજે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો... આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલું 'હર ઘર તિરંગા' અભિયાન સૌને એકતાના તાંતણે બાંધી રાષ્ટ્રભાવનાને સશક્ત બનાવે છે.


।।जिवेत शरदः शतम् ।। વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન માન.શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.... ઇશ્વર આપને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે એવી હૃદયપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરું છું.
