DR JAYESH PARMAR
@jhparmar74
ID: 2456257370
21-04-2014 09:23:31
866 Tweet
919 Takipçi
10 Takip Edilen
અરવલ્લી જીલ્લામાં આવતીકાલે તા. 24/07/2025 (ગુરુવાર) ના રોજ વય વંદના અને NFSA અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે PM-JAY કાર્ડ બનાવવાની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવશે. લાભાર્થીઓએ પોતાના વિસ્તારની આશા બહેન,આરોગ્ય કર્મચારીશ્રી અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.🙏 Collector & District Magistrate, Arvalli
આજે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા મેઘરજ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર બાંઠીવાડાની મુલાકાત લીધી. સ્ટાફની હાજરી, દવાના સ્ટોક, કોલ્ડ ચેઇન પોઇન્ટ અને રજીસ્ટરની ચકાસણી કરવામાં આવી. મળતી આરોગ્ય સેવાઓ અંગે લાભાર્થી સાથે સંવાદ સાધ્યો. Collector & District Magistrate, Arvalli
આજરોજ (પીએમજેએવાય-મા) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે અરવલ્લી જીલ્લામાં વિશેષ ડ્રાઇવ.... #pmjay #Ayushmancard Collector & District Magistrate, Arvalli
જીલ્લામાં નિર્માણાધીન જીલ્લા સિવિલ હોસ્પિટલ તેમજ જીલ્લા આયુર્વેદ હોસ્પિટલની માન.કલેક્ટરસા.શ્રી માન. જીલ્લા વિકાસ અધિકારીસા.શ્રી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ડીક્યુંએએમઓશ્રી દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી. Collector & District Magistrate, Arvalli
મોડાસા ખાતે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલ ખાતે મોડ્યુલર ઓપરેશન થિયેટર,ઓ.પી.ડી.વિભાગ, ડાયાલિસિસ વિભાગ અને અન્ય મહત્વની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શક સુચનો આપ્યાં. CMO Gujarat Rushikesh Patel Ministry of Health
#સ્વસ્થનારીસશકતપરિવાર અભિયાન અંતર્ગત #મનરેગા રાહત સાઈટ ખાતે આરોગ્ય સેવાઓ આપવામાં આવી. આરોગ્ય શિક્ષણ સાથે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. CMO Gujarat Rushikesh Patel Ministry of Health
આજરોજ વડાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર સાથે પીએમ જય કામગીરીની સમીક્ષા કરેલ જે અંતર્ગત આગામી સમયમાં જે વ્યક્તિઓના પીએમ જય કાર્ડ નિકાળવાના બાકી હોય તેમને સત્વરે કાર્ડ નીકાડવામા આવે તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department
આજરોજ માન.ધારાસભ્યશ્રી પી.સી.બરંડા સા.ના હસ્તે 🏥 PHC #વાકાટીમ્બા તથા 🚑 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કાર્યક્રમમાં હાજરી આપી #SNSPA અંગે માર્ગદર્શન આપ્યું તથા તમામને બિનચેપી રોગોના સ્ક્રિનિંગ માટે પ્રોત્સાહિત કર્યા. Collector & District Magistrate, Arvalli
"સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન" અંતર્ગત અરવલ્લી જીલ્લાના સા.આ.કેન્દ્ર- મેઘરજ ખાતે મેગા હેલ્થ કેમ્પ યોજાયો. #SNSPA #Meghrajchc Collector & District Magistrate, Arvalli
"અમૃતપાન અભિયાન" અંતર્ગત ફ્લિપચાર્ટ બુકનું વિમોચન માનનીય સાંસદશ્રી શોભનાબેન બારૈયાના હસ્તે કરવામાં આવ્યું. #SNSPA અંતર્ગત CHC મેઘરજ ખાતે યોજાયેલા મેઘા કેમ્પમાં આ વિમોચન સાથે આરોગ્ય સેવાઓનો વ્યાપક લાભ અપાયો. #AmrutPanAbhiyan #SwasthNariSashaktParivarabhiyan Collector & District Magistrate, Arvalli