jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile
jay vasavada JV

@jayvasavada

i feel, i fall, i enjoy, i express...therefore i am ! ;)

Accredited columnist in @gujratsamachar (gujaratsamachar.com) daily since 25 years.

ID: 79406971

linkhttp://planetjv.net calendar_today03-10-2009 08:06:28

18,18K Tweet

70,70K Takipçi

1,1K Takip Edilen

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

પ્રિય બાપુનું આપણી વચ્ચે હોવું એ જ અસ્તિત્વનો ઉત્સવ છે. એમના સ્નેહાશિષ મળે એ મને તો કૃપા લાગે. પણ એ તો એ અવસ્થાએ છે કે એમને કશી જરૂર નથી. એ મેળવવા નથી માંગતા કશું, એ તો પોતાની પાસે છે એ વહેંચે છે. પણ મને એવું થાય કે એમનામાં જે શિવતત્વ જોઉં છું, એનું "શેરિંગ" બધા સાથે કરું.

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

શેફાલીની યુવા ઉંમરે કાર્ડિયાક એરેસ્ટ ( સામાન્ય માણસો તો બધાને હાર્ટ એટેક કે હાર્ટ ફેઇલ જ બોલે છે ) આવવાનું એકમાત્ર નહિ, પણ આ યે એક અતિશય અગત્યનું પણ અદૃશ્ય રહેતું કારણ છે ! થોડા સમય પહેલા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સ્વપ્નીલ શાહ સાથે જનહિતમાં એક સુપરહિટ કાર્યક્રમ ફ્રી એન્ટ્રી સાથે

Dr. Kiran J Patel (@drkiranjpatel) 's Twitter Profile Photo

Fake News Alert 🚨: The Fake New Paddler "alestiklal.net" is spreading the propaganda that "MOSSAD HAS HINDU AGENTS IN IRAN" is FAR AWAY from the Reality. The Article Claims that 73 Indian Mossad Agents are detained by Iran which is totally FAKE NEWS The claimed

Fake News Alert 🚨: The Fake New Paddler "alestiklal.net" is spreading the propaganda that  "MOSSAD HAS HINDU AGENTS IN IRAN" is FAR AWAY from the Reality.

The Article Claims that 73 Indian Mossad Agents are detained by Iran which is totally FAKE NEWS

The claimed
jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

અમેરિકા આવતા પહેલા લંડનના રોકાણ માટેનું એક મહત્વનું કારણ હતું જાયન્ટ સાઈઝના પાન ધરાવતા વિક્ટોરિયા લિલીનું પ્રત્યક્ષ દર્શન. આ થોડા સમય માટે ખીલતા ફૂલો લંડન પાસે રિચમંડમાં વિશાળ રોયલ ક્યુ ગાર્ડનમાં ખીલેલા હતા. ખાસ સ્વ કલાકની મુસાફરી કરી ત્યાં પહોંચેલો ટ્રેનમાં. ફૂલો તો સુંદર પણ

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

પ્રિય મોરારિબાપુ મારા સદગુરુ છે કારણ કે... જુઓ અલગ અલગ સ્થળોએ એમની ઉપસ્થિતિને લીધે પ્રગટેલા સહજ ભાવનો વિચારબેરખો ❤️🙏🏼 #Skk #moraribapu #guru ~ જય વસાવડા #JV

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

નિર્દોષોના જીવ લેતી અનેક દુર્ઘટનાઓ સર્જતા આપણા ભ્રષ્ટાચારનું મુખ્ય મૂળિયું આ એક બાબતમાં છે ! #india #corruption #politics #Nexus #land #gang #greed #mentality

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

Censor board is cancer board in india. In 1978 superman movie, kiss was allowed to be shown in india and in 2025 we have got inspired from Irani censors for PG 13 movie.... Ironically kiss was invented in India according to university in Texas !

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

બધું જ આપણી પાસે હતું જે પશ્ચિમવાળા ચોરી ગયા એવા વિચારો કરનારાને વિજ્ઞાનના વિકાસની વાસ્તવિકતા બાબતે ગજના આંકાની પણ ગતાગમ હોતી નથી. શિક્ષણ એ છે જે દિમાગ પર બાઝેલી ધૂળ ખંખેરીને સત્યની સમજણ આપે. તો આ એનો એક નાનકડો પ્રયાસ. આ શીખીશું તો જ બહાના કાઢવાને બદલે દુનિયા નોંધ લે એમ સાચુકલા

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

તુચ્છ લાગતા સૂક્ષ્મ જંતુઓ પણ કેવું મોટીવેશન આપી જાય છે જીવનમાં ! ફક્ત 1 મિનિટ આપીને સાંભળો... #JV #motivation #effort #spider #ant #life #struggle #fight

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

લક તમને તક આપે તો પણ.... જુઓ એક મિનિટમાં પરમ સત્ય ! #life #luck #skill #study #chance #talent #JV

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

હું કોલેજમાં ભણતો ત્યારે રાજકોટમાં ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને ભારે ઇનોવેટિવ અધ્યાપક જેમણે ઘણા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિનું ઘડતર કર્યું એવા ડૉ. પ્રદીપ જોબનપુત્રાના સહયોગથી સેક્સ એજ્યુકેશનનો એક અનોખો સેમિનાર યોજાયેલો. ત્યારે હયાત એવા રાજકોટના મોટા આગેવાન સ્વ. રમણિકભાઈ

બે મિત્રો એવા કે જે જિદ માટે જમાનાની પરવા કરે નહીં. એક સાથે બહુ જૂનો નાતો, ખૂબ બધી અંગત વાતો થાય એવો. કલેજાવાળો ભડાકેદાર દોસ્ત એ તો. બીજા સાથે થોડા વર્ષ પહેલા પરિચય થયો ને રોજિંદો કોઈ વહેવાર નહી પણ જેટલી વાત થઈ એના આધારે ખબર પડી જાય કે નોખી માટીનો અલગારી જીવ છે. બેઉનું મુખ્ય

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

ગુજરાતમાં ગરબા ગાતી વખતે શું કોઈ ભણેલી ટેલેન્ટેડ યુવતી ચણિયા ચોળી પહેરે એ ગુનો છે ? એને પણ અશ્લીલ માનતા જડસુઓ પોતે કેટલા વલ્ગર સાયકોલોજી ધરાવતા અધૂરિયા હશે ? એમણે ઈશાની દવે જેવી દુનિયા ફરેલી સિંગર એજ્યુકેશનની વાત કરી એમાં ઝાળ લાગી જતી હોય છે કારણ કે એ કોઈ પાંચ લીટી શુદ્ધ ગુજરાતી

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

આજે સાંજે અમદાવાદમાં કરીએ આનંદ... પણ શા માટે આ ચર્ચા જરૂરી છે ? જુઓ વિડિઓ ને જરૂર પધારો સાંજે 6.30 કલા સ્મૃતિ, GSTV કેમ્પસ, ઇસ્કોન ચાર રસ્તા પાસે... ઓપન ફોર ઓલ. #JV

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

ઘણા લોકોને લાગે છે કે લવ સ્ટોરીઝ રિયલ નથી હોતી કે લાંબી ટકતી નથી. એમાં પણ બોલીવુડ કે હોલીવુડના ગ્લેમરવર્લ્ડમાં લવના લોંગ ટર્મ કમિટમેન્ટ જેવું કશું હોતું નથી. "સૈયારા" જેવો પેશનેટ કમિટેડ લવ તો ફક્ત ફિલ્મોમાં હોય, વાસ્તવમાં નહિ... તો જાણો છો ’સૈયારા’ પાછળની આ સાવ સાચુકલી લવ સ્ટોરી

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

સંગિનીને ખોળામાં બેસાડીને કથા કહે એ મહાદેવ ! આખો વીડિયો પ્લેનેટજેવી પર #moraribapu #ramkatha #london #2017memory

jay vasavada JV (@jayvasavada) 's Twitter Profile Photo

નવરા બેઠા કારણ વગરની નવી પેઢીના ન્યાયાધીશ થવાનો રોગ આપણે ત્યાં બહુ હઠીલો છે. સૈયારા શા માટે અણધારી સુપરહિટ થઈ એના સ્પષ્ટ કારણોની ચર્ચા તો મારા કોલમના છેલ્લા લેખમાં કરી. પણ એ જોઈને રોવાવાળા કરતા તો એને ગમાડનારાને જોઈને પોક મુક્તા પંચાતિયાઓ વધારે છે ! વધુ આ વીડિયોમાં.... #JV