JAYKALP PATEL (@jaykalpp) 's Twitter Profile
JAYKALP PATEL

@jaykalpp

Jaykalp

ID: 1455823123245199365

calendar_today03-11-2021 09:04:49

51 Tweet

23 Followers

32 Following

Jagdish Patel (@ijagdishpatel) 's Twitter Profile Photo

"સત્યમેવ જયતે" અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો આપીને દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર 38 દોષિતોને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા તથા 11 ને આજીવન કેદની સજા આપીને પીડિતોને ન્યાય આપવા બદલ નામદાર કોર્ટનો આભાર.

Jagdish Patel (@ijagdishpatel) 's Twitter Profile Photo

ધુળેટીની સૌને હાર્દિક શુભકામનાઓ. રંગોનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ આપે તેવી શુભકામનાઓ. #Dhuleti

ધુળેટીની સૌને હાર્દિક શુભકામનાઓ.

રંગોનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ આપે તેવી શુભકામનાઓ. 
#Dhuleti
Jagdish Patel (@ijagdishpatel) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના રચયિતા, સુપ્રસિદ્ધ કવિ, નવલકથાકાર શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમની દેશભક્તિની રચનાઓ આપણને બધાને હંમેશા રાષ્ટ્રની સેવા કરવાની પ્રેરણા આપતી રહેશે.

રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના રચયિતા, સુપ્રસિદ્ધ કવિ, નવલકથાકાર શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. 

તેમની દેશભક્તિની રચનાઓ આપણને બધાને હંમેશા રાષ્ટ્રની સેવા કરવાની પ્રેરણા આપતી રહેશે.
Jagdish Patel (@ijagdishpatel) 's Twitter Profile Photo

હૈયા માં બાંધ્યો હીંચકો... મોદી જી સામે બાળકોએ સુમધુર સ્વરમાં લોકગીત સંભળાવ્યું...

JAYKALP PATEL (@jaykalpp) 's Twitter Profile Photo

सुस्वागतम् सुस्वागतम् सुस्वागतम् 🙏🪷🙏🪷🙏🪷🙏