
Jayesh Patibandha (Darji)
@jayeshd82800976
ID: 1561033901585432576
20-08-2022 16:54:47
6,6K Tweet
1,1K Followers
4,4K Following


વિધાનસભાના કર્મનિષ્ઠ અધ્યક્ષ શ્રી, થરાદના ધારાસભ્ય શ્રી અને બનાસડેરી ચેરમેન શ્રી Shankar Chaudhary સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ! ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે હંમેશા સ્વસ્થ રહો અને બનાસ ડેરી તથા ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા રહો એવી પ્રાર્થના.










આજરોજ મહેસાણાની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું આ એમ્બ્યુલન્સ ને બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને આપી આ કાર્યક્રમમાં કલેકટર શ્રી તેમજ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. TDO Mehsana








