J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile
J B PATEL

@jaydipp45335182

....... પ્રકૃતિના રક્ષક .......

💫💫

ID: 718737624857358336

calendar_today09-04-2016 09:49:38

3,3K Tweet

1,1K Followers

2,2K Following

J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

રૂપાળી ચામડી કરતાં, સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે... #woods #moments #enjoy

રૂપાળી ચામડી કરતાં,
સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે... #woods #moments #enjoy
J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

ભુલો એ જીવનનો અહમ હિસ્સો છે, તેને સ્વિકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે! આપણી ભૂલ સ્વીકારી લઈ તો ઈશ્વર મહેરબાન.....#Dang #bestplace @enjoy #neture

ભુલો એ જીવનનો અહમ હિસ્સો છે,
તેને સ્વિકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે! આપણી ભૂલ સ્વીકારી લઈ તો ઈશ્વર મહેરબાન.....#Dang #bestplace @enjoy #neture
J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

શુ 5m 7 દિવસ માં થઈ શકે ??🙄થઈ શકે તો જણાવો ઉપાય ... અને સાંભળો દરેક કામમાં જોખમ હોય છે, પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે! #RisK #5m #slow #fast

હિંમત જોવી હોય તો નદીઓની જુઓ મોટા મોટા પહાડો કાપી પોતાની મંઝિલ સુધી પહોચે છે..#Neture #love #goal #Mauntein

મારી મનપસંદ જગ્યા જ ડુંગરો છે ત્યા જતા મન આનંદીત અને તન રોમાંચિત થઈ જાય છે... #ડુગરોનો_પવન_સુંદર_નજારો_વાતાવરણ #maggi

J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે🤪🤪 કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે.#millioner #ourconfidunce #life

દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે🤪🤪
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે.#millioner #ourconfidunce #life
J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

સમય તમને રાજામાંથી રંક🙄🙄 અને રંકમાંથી રાજા બનાવી શકે છે!🙏🙏 #King #time_is_money

સમય તમને રાજામાંથી રંક🙄🙄
અને રંકમાંથી રાજા બનાવી શકે છે!🙏🙏 #King #time_is_money
J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

કઈ ઉંમરે કમાવુ જોઇએ, કઈ ઉંમરે અભ્યાસ કરવો જોઈએ,❤️❤️ એ શોખ નહીં, સંજોગો નક્કી કરે છે!💛💛 #morning #sun #life #struggle

કઈ ઉંમરે કમાવુ જોઇએ, કઈ ઉંમરે અભ્યાસ કરવો જોઈએ,❤️❤️
એ શોખ નહીં, સંજોગો નક્કી કરે છે!💛💛 #morning #sun #life #struggle
J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

માત્ર વિચારોથી આકાશ નથી આંબી શકાતુ..👏🏻 સફળતાનો સ્વાદ ચાખવો હોય તો મહેનત કરતા રહેવુ પડશે..😋😋 #Laxy #Hardwork #Goal #dream

મેદાનમાં પરાજિત થયેલો માણસ ફરી જીતી શકે છે😋😋 પરંતુ જે વ્યક્તિ મનથી હારી જાય છે તે ક્યારેય જીતી શકતો નથી🌱🥰🥰 #keliyadem #ajamalgadh #vansda #neture

જ્યાં સુધી તમે ડરતા રહેશો ☺️☺️ ત્યાં સુધી તમારાજીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.❤️❤️ #achivemant #goal #success #GoodMorning #sunvibes

જ્યાં સુધી તમે ડરતા રહેશો ☺️☺️
ત્યાં સુધી તમારાજીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.❤️❤️ 
#achivemant #goal #success #GoodMorning #sunvibes
J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

ઉનાળાનું અમૃત ધામણા...🍒🍒 તમે ક્યા નામથી ઓળખો છો... કાચા હોય તો સ્વાદે તૂરા અને પાકેલા મીઠા સ્વાદથી ભરપૂર.... #ધામણી #ફ્રૂટ #જ્યુસ

ઉનાળાનું અમૃત ધામણા...🍒🍒
તમે ક્યા નામથી ઓળખો છો...
કાચા હોય તો સ્વાદે તૂરા અને પાકેલા મીઠા સ્વાદથી ભરપૂર.... #ધામણી #ફ્રૂટ #જ્યુસ
J B PATEL (@jaydipp45335182) 's Twitter Profile Photo

માર્ગમાં સંકટો નડ્યા તેમાં દુનિયાને રસ નથી🤕🤕 તમે નાવ કિનારે લાવ્યા કે નહિ તેમાં રસ છે.🙏💫💫💛🧡❤️ #achivemant #power #goal

પ્રકૃતિ પોતાના નિયમોથી ચાલી રહી છે,આ નિયમોનું પાલન ઈશ્વર પણ કરે છે,નિયમો ની વિરુદ્ધ કાંઈ કરી શકાતું નથી. #સવાર #સાંજ #morning #night #neture

આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે. #CCE #Forest #Constable #PSI #khakhi

આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે.

#CCE
#Forest 
#Constable #PSI #khakhi