Jay c sharma
@jaycsharma3
extension officer, MAHISAGAR district lunawada
AGRICULTURE IS OUR CULTURE
પ્રકૃતિ તરફ પાછા વળીએ.....પ્રાકૃતિક ખેતી કરીએ,અને કેન્સર જેવા જીવલેણ રોગો થી બચીએ.
ID: 768224465826222081
23-08-2016 23:12:40
763 Tweet
75 Followers
360 Following
આજરોજ કડાણા તાલુકાના ભાગલીયા ગ્રામ પંચાયતની મુલાકાત કરી સરકારશ્રીની વિવિઘ કલ્યાણકારી યોજનાઓની ગ્રામ્ય કક્ષાએ અમલીકરણની સમીક્ષા કરી પંચાયતના સામાન્ય દફતર ચકાસણી કરવામાં આવી. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat Info Mahisagar GoG DDO MAHISAGAR DD News Gujarati
गुजरात के राजकोट में पुरानी पेंशन के हेतु बहुत ही बड़ी रैली निकली। कई अनोखे तरीकों से पुरानी पेंशन के लिए प्रचार किया। NPS GO BACK LARGE PROTEST PMO India Narendra Modi Nirmala Sitharaman AajTak
લુણાવાડા નગરમાં મહિલા પોલીસ સ્ટેશનથી ચારકોસીયા સુધી ટ્રાફિક નિયમન, કાયદો તથા વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગે સ્થળ મુલાકાત કરી જરુરી સૂચનાઓ આપવામાં આવી. CMO Gujarat DDO MAHISAGAR DD News Gujarati Info Mahisagar GoG Jayanti Ravi Revenue Dep. Gujarat #RoadSafety
बुढ़ापे के सहारा हे पुरानी पेंशन। #जम्मू हो या #कन्याकुमारी #गुजरात हो या आसाम एक ही नारा, एक ही मांग #OPS NPS GO BACK LARGE PROTEST BY VIJAY KUMAR BANDHU PMO India Narendra Modi Nirmala Sitharaman AajTak
આજરોજ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર તાલુકા પંચાયત કચેરી મીટીંગ હોલ ખાતે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલસીડ્સ (NMEO) યોજના અંતર્ગત ખેડૂતો માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR DDO MAHISAGAR
ભારત સરકારશ્રી ની ની NMEO યોજના અંતર્ગત ખેડૂત તાલીમ વડાગામ(વેરૈયાં) ખાતે યોજવામાં આવી.District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR DAOMahisagar
ખાનપુર તાલુકામાં બડેસરા ગામે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલસીડ્સ યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. *****#Agricultural #kisan #organic ATMAmahisagar District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR Sandesh Divya Bhaskar DDH MAHISAGAR BJP Mahisagar Info Mahisagar GoG DDO MAHISAGAR