Yuvrajsinh Gohil (@yuvrajsinhgoh10) 's Twitter Profile
Yuvrajsinh Gohil

@yuvrajsinhgoh10

#આધ્યાત્મિક_માણસ
#અલગારી_જીવ

ચા ના પ્યાલા જેવો છુ, જ્યાં સુધી ભરેલો છું. ત્યાં સુધી મજા લઈ લેજો ! બાકી ખાલી થયા પછી તો તમારા હાથે જ ફેંકાવાનું છે.

ID: 837889619719041024

calendar_today04-03-2017 04:57:07

3,3K Tweet

688 Takipçi

557 Takip Edilen

ધુળીયા મારગ ની મોજું (@paresh_boricha7) 's Twitter Profile Photo

#ગામડું ધૂળિયા મારગ,પણ..માણસ મજાનાં, મેલા લુગડા પણ..ચમકે #ખાનદાની, #અભણ ખરાં પણ.. #ઇતિહાસ ઉજળાં.. #ખોરડું #ધુળીયા_મારગ_ની_મોજું

#ગામડું 
ધૂળિયા મારગ,પણ..માણસ મજાનાં, 
મેલા લુગડા પણ..ચમકે  #ખાનદાની,
#અભણ ખરાં પણ.. #ઇતિહાસ ઉજળાં..

#ખોરડું
#ધુળીયા_મારગ_ની_મોજું
ધુળીયા મારગ ની મોજું (@paresh_boricha7) 's Twitter Profile Photo

#ક્યારેક ટપાલ, ક્યારેક રાખડી તો ક્યારેક મનીઓર્ડર લાવતા હતા... એ #દિવસો જ કંઈક જુદા હતા સાહેબ, જ્યારે ટપાલી પણ #ખુશીઓ લાવતા હતા...

#ક્યારેક ટપાલ, ક્યારેક રાખડી તો ક્યારેક મનીઓર્ડર લાવતા હતા... 
એ #દિવસો જ કંઈક જુદા હતા સાહેબ, જ્યારે ટપાલી પણ #ખુશીઓ લાવતા હતા...
Yuvrajsinh Gohil (@yuvrajsinhgoh10) 's Twitter Profile Photo

જે પંખી ને બધા હારે ઉડવાનો શોખ હોય ને, એને પછી આઝાદ કરી દેવાય... અને હા... આ વાત ફકત પંખી માટે જ નથી હો....

Parimal Nathwani (@mpparimal) 's Twitter Profile Photo

સાઈરામ દવે જયારે કહે છે કે "बड़े ही ठंड कमरोसे हुकूमत में चलाता हूं, मेरे पीछे एक बूढ़े बापने पसीना बहाया है" ત્યારે સાચે જ પિતાના ઉપકારોને યાદ કરીને આંખો અશ્રુભીની થઇ જાય છે. સાચું જ કહ્યું છે કે વડલાની જેમ તાપ સહન કરી, પરિવારને છાંયડો આપતુ પાત્ર એટલે પિતા. #GujaratiDayro

साहेब Pranami⚔️🇮🇳 (@pranamianil968) 's Twitter Profile Photo

ઘોડાઓ અને યુવાનો એક સમયે યુધ્ધનું ગૌરવ હતા, અને આજે બન્ને લગ્નમાં ડાન્સ કરતા જોવા મડે  છે...! - #સાહેબ ⚔️

Monika (@monika_pex) 's Twitter Profile Photo

પ્રમાણિકતાને પુરાવાની જરૂર નથી હોતી, સમય જ બધું પુરવાર કરી આપે છે!

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

સ્ત્રી પુરુષ વચ્ચેની મિત્રતામાં પણ વહાલની એક સીમા હોય છે. તમે એક ડગલું આગળ વધો તો પ્રેમમાં પડી જવાય અને આટલે પહોંચ્યા પછી જો એક ડગલું પણ પાછળ ખાસો તો મિત્રતા ખોઈ બેસાય..

BHARAT SONAGARA (@ibharat_58) 's Twitter Profile Photo

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મોટાભાગના મિત્રોની સૌથી મોટી ભૂલ: બધાં સૂતા હોય ત્યારે પોતે જાગતાં નથી, બધાં જાગે ત્યારે પોતે જાગે ને ભાગે.!! તો પછી બધામાં અને તમારામાં ફરક શુ.!? સફળ થવું હોય... તો બધાં ગમે તે કરે, તમે સતત જાગતા - ભાગતા રહો. ✅ સફળતા મળશે, મળશે ને મળશે જ. 🏆

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile Photo

દરેક વ્યક્તિના ખરાબ દિવસો આવે છે. હાર માનશો નહીં. विराम। आराम। रीसेट। पुनः आरंभ પરંતુ, ક્યારેય હાર ન માનો. હંમેશા તમારી જાતને પસંદ કરો અને આગળ વધતા રહો. #cp

દરેક વ્યક્તિના ખરાબ દિવસો આવે છે.  હાર માનશો નહીં.

विराम।  आराम।  रीसेट।  पुनः आरंभ

  પરંતુ, ક્યારેય હાર ન માનો.  હંમેશા તમારી જાતને પસંદ કરો અને આગળ વધતા રહો.

#cp
Minalba Gohil 🙏🏻 (Lucky Foundation Rajkot) (@minalba_gohil) 's Twitter Profile Photo

સાક્ષાત ખોડીયાર "મા" ના દર્શન. દીકરીના બાપ તરીકે જન્મ થવો એ ભાગ્યની વાત છે પણ દુનિયાની દરેક દીકરી ને જોઈને એના પ્રત્યે આદર અને સન્માન થવું તથા કોઈ પણ દીકરી ને જોઈને એને વંદન કરવાનું મન થાય એ પણ એક અલગ અને અદ્ભૂત અનુભૂતિ થાય છે. જયમાતાજી 🙏🏻🧿

સાક્ષાત ખોડીયાર "મા" ના દર્શન.
દીકરીના બાપ તરીકે જન્મ થવો એ ભાગ્યની વાત છે પણ દુનિયાની દરેક દીકરી ને જોઈને એના પ્રત્યે આદર અને સન્માન થવું તથા કોઈ પણ દીકરી ને જોઈને એને વંદન કરવાનું મન થાય એ પણ એક અલગ અને અદ્ભૂત અનુભૂતિ થાય છે.

જયમાતાજી 🙏🏻🧿
Yuvrajsinh Gohil (@yuvrajsinhgoh10) 's Twitter Profile Photo

વર્ષ ૨૦૨૩ આપ નુ ગમે-તેવું રહ્યું હોય, પણ ૨૦૨૪ આપ ને ગમે તેવું રહે તેવી માતાજી ના ચરણો મા પ્રાર્થના... 🙏🙏🙏

Avniba Parmar 🇮🇳 (@avniba_official) 's Twitter Profile Photo

વિશ્વાસ નો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી દરેક માટી ની ફિતરત વફાદાર નથી હોતી...

Niraj Bharwad (@nirajbharwad) 's Twitter Profile Photo

આભમાં ઉગેલ ચાંદલો ને, જીજાબાઈને આવ્યા બાળ. - ઝવેરચંદ મેઘાણી ભારત માતાનાં વીર સપૂત, મહાન યોદ્ધા, હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતી શિવાજી મહારાજની જન્મજયંતિ પર કોટી - કોટી પ્રણામ! 🙏🏻