Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile
Journalist Vishnukumar

@vishnuk03408765

🎙️ Anchor 🎤

📝🎤 journalism and Mass communication📺(ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ)

ID: 1376918792232521733

linkhttps://www.instagram.com/anchor_vishnukumar?igsh=Njd0YmJjOTUxMmJ6 calendar_today30-03-2021 15:26:59

1,1K Tweet

226 Takipçi

40 Takip Edilen

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️ #વડોદરામાં #રથયાત્રા બંદોબસ્ત કરી રહેલા પોલીસ જવાનનું મોત.🚨 🕹️રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાનને ગભરામણ અને ઉલટી થતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ મૃત જાહેર કરવામાં આવ્યો. 🕹️મૃતક પોલીસ જવાન પ્રતાપનગર હેડ ક્વાટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️ #મહેસાણા #દૂધ_સાગર_ડેરીની બેઠકમાં એક હોદ્દેદારે બીજા હોદ્દેદારને લાફો માર્યો.👊 🕹️ #ચેરમેન_અશોક_ચૌધરીએ વાઈસ ચેરમેન #યોગેશ_પટેલને લાફો માર્યો હોવાનો આક્ષેપ. 🕹️સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️પાકિસ્તાન #ભારત સાથે #આતંકવાદ, પાણી, વેપાર, #કાશ્મીર જેવા દરેક મુદ્દા પર વાત કરવા તૈયાર છે. : શાહબાઝ શરીફ, વડાપ્રધાન, #પાકિસ્તાન

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️આજે ગુજરાત રાજ્યના વર્તમાન DGP(પોલીસ વડા) #વિકાસ_સહાય નિવૃત્ત થશે.🚨 🕹️આજે ગુજરાત રાજ્યને નવા #DGP મળશે.🚨

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

🚨અત્યારે DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્ટેન્શન ના મળે તો ત્રણ મહિના માટે ગુજરાતને નવા DGP મનોજ અગ્રવાલ મળશે. 🚨ત્રણ મહિના પછી ગુજરાતને રેગ્યુલર DGP તરીકે ડૉ. કે.એલ. એન. રાવ મળી શકે. #DGP #Police

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

🙏વડોદરામાં થયેલી દુર્ઘટના મામલે માત્ર તપાસ તપાસ અને તપાસ! #વડોદરા #વડોદરાબ્રિજ #બ્રિજ

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️આવી તુઘલકી ફિક્સ પે પ્રથા નાબૂદ કરો સરકાર. 🕹️ગુજરાતના કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓ પણ આ સમર્થનમાં આવ્યા છે. 🕹️ફિક્સ પે માં સરકારી નોકરી કરતા કર્મચારીઓને પાંચ વર્ષ એક જ પગાર ધોરણમાં બંધાઈને રહેવું પડે છે. #Remove_Fixpay_in_gujarat CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️બીજા બધા રાજ્યોમાં આવું તો ગુજરાતમાં કેમ ૫ વર્ષ ફિક્સ પે પ્રથા? 🙏વિકસિત ગુજરાતના બણગા ફૂંકતી સરકાર સરકારી કર્મચારીઓના હિત વખતે કેમ પાણીમાં બેસી જાય છે? #Remove_FixPay_in_Gujrat #remove_fix_pay_gujarat Bhupendra Patel Harsh Sanghavi CMO Gujarat

✍️બીજા બધા રાજ્યોમાં આવું તો ગુજરાતમાં કેમ ૫ વર્ષ ફિક્સ પે પ્રથા?
🙏વિકસિત ગુજરાતના બણગા ફૂંકતી સરકાર સરકારી કર્મચારીઓના હિત વખતે કેમ પાણીમાં બેસી જાય છે?
#Remove_FixPay_in_Gujrat #remove_fix_pay_gujarat <a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a> <a href="/sanghaviharsh/">Harsh Sanghavi</a> <a href="/CMOGuj/">CMO Gujarat</a>
Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️રશિયામાં એક કલાકમાં પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા. 🕹️સૌથી વધુ આંચકો 7.4 ની તીવ્રતાનો. 🌊સુનામીની ચેતવણી જાહેર. #russia #earthquake

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️ગુજરાત સરકાર ફિક્સ પે નાબૂદ કેમ નથી કરતી? શું કારણ છે મિત્રો #remove_fix_pay_gujarat #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT

Journalist Vishnukumar (@vishnuk03408765) 's Twitter Profile Photo

✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે? ✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થાનિક કર્મચારીઓનું ફિક્સમાં શોષણ? ✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ. #REMOVE_FIX_PAY_IN_GUJARAT #remove_fix_pay_gujarat