VadnagarUPHCMeh (@vadnagaruphcmeh) 's Twitter Profile
VadnagarUPHCMeh

@vadnagaruphcmeh

ID: 1855469772848414720

calendar_today10-11-2024 04:37:53

56 Tweet

4 Takipçi

7 Takip Edilen

VadnagarUPHCMeh (@vadnagaruphcmeh) 's Twitter Profile Photo

વડનગર ભાલેસરા પ્રા. શાળા ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન, ઉંચાઇ,HB Test ની કામગીરી કરવામાં આવી. UHC VADNAGAR -4

વડનગર ભાલેસરા પ્રા. શાળા ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન, ઉંચાઇ,HB Test ની કામગીરી કરવામાં આવી.
UHC VADNAGAR -4
VadnagarUPHCMeh (@vadnagaruphcmeh) 's Twitter Profile Photo

વડનગર પ્રા. શાળા નંબર 1 ખાતે પ્રવેશોત્સહવ માં વિદ્યાર્થીઓનુ બેઝિક સ્ક્રીનિંગ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાહકજન્ય રોગ મલેરિયા, ડેન્ગ્યુ અટકાયત સાવચેતીઓ બાબતે IEC કરી સમજ આપી. તેમજ એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ અંતર્ગત IEC, IFA ટેબ્લેટ બાબતે સમજ આપી. UHC Vadnagar

વડનગર પ્રા. શાળા નંબર 1 ખાતે પ્રવેશોત્સહવ માં વિદ્યાર્થીઓનુ બેઝિક સ્ક્રીનિંગ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાહકજન્ય રોગ મલેરિયા, ડેન્ગ્યુ અટકાયત  સાવચેતીઓ બાબતે IEC કરી સમજ આપી. તેમજ એનિમિયા મુક્ત ભારત  પ્રોગ્રામ અંતર્ગત IEC, IFA ટેબ્લેટ બાબતે સમજ આપી.
UHC Vadnagar
VadnagarUPHCMeh (@vadnagaruphcmeh) 's Twitter Profile Photo

વડનગર ભાલેસરા પ્રા. શાળા ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન, ઉંચાઇ,HB Test ની કામગીરી કરવામાં આવી. UHC VADNAGAR -4 આજ રોજ વડનગર બી.એન હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન, ઉંચાઇ, HB Test ની કામગીરી કરવામાં આવી. UHC VADNAGAR -4

વડનગર ભાલેસરા પ્રા. શાળા ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન, ઉંચાઇ,HB Test ની કામગીરી કરવામાં આવી.
UHC VADNAGAR -4
આજ રોજ વડનગર બી.એન હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન, ઉંચાઇ, HB Test ની કામગીરી કરવામાં આવી.
UHC VADNAGAR -4
VadnagarUPHCMeh (@vadnagaruphcmeh) 's Twitter Profile Photo

આજ રોજ વડનગર ગણેશવાસ પ્રા.શાળા ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન ઉંચાઇ,HB Test ની કામગીરી કરવામાં આવી UHC VADNAGAR -4

આજ રોજ વડનગર ગણેશવાસ પ્રા.શાળા ખાતે પ્રવેશોત્સવ અંતર્ગત વિધાથીર્ઓનુ વજન ઉંચાઇ,HB Test ની કામગીરી કરવામાં આવી
UHC VADNAGAR -4
VadnagarUPHCMeh (@vadnagaruphcmeh) 's Twitter Profile Photo

આજ રોજ અમરથોલ પ્રાથમિક શાળામાં ધોરણ -૫ ના ૮૯ બાળકો ને TD વેક્સિન આપવામાં ની કામગીરી વડનગર -2 ના ફીહેવ ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ.અબૅન હેલ્થ સેન્ટર, વડનગર

આજ રોજ  અમરથોલ પ્રાથમિક શાળામાં ધોરણ -૫ ના ૮૯ બાળકો ને TD વેક્સિન આપવામાં ની કામગીરી વડનગર -2 ના ફીહેવ ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ.અબૅન હેલ્થ સેન્ટર, વડનગર
VadnagarUPHCMeh (@vadnagaruphcmeh) 's Twitter Profile Photo

11 જૂલાઇ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત લઘુ શિબિર કરવામાં આવેલ જેમાં ● કુટુંબ નિયોજન ની વિવિધ કાયમી તથા બિન કાયમી પદ્ધતિ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ ● કુટુંબ નિયોજન પદ્ધતિઓમાં સરકારશ્રી તરફથી મળતી સહાય વિશે સમજ આપવામાં આવેલ અબૅન હેલ્થ સેન્ટર વડનગર

11 જૂલાઇ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત લઘુ શિબિર કરવામાં આવેલ જેમાં
● કુટુંબ નિયોજન ની વિવિધ કાયમી તથા બિન કાયમી પદ્ધતિ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ
● કુટુંબ નિયોજન પદ્ધતિઓમાં સરકારશ્રી તરફથી મળતી સહાય વિશે સમજ આપવામાં આવેલ
અબૅન હેલ્થ સેન્ટર વડનગર
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

વરસાદની સિઝન અને સમય છે ત્યારે.... મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ... જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો... #vectorbornedisease #RainySeason Collector Mehsana DDO Mehsana Dhananjay Dwivedi

વરસાદની સિઝન અને સમય છે ત્યારે....
મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ...
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો... #vectorbornedisease  #RainySeason Collector Mehsana DDO Mehsana Dhananjay Dwivedi
MIHIL PATEL (@mihilpatel_13) 's Twitter Profile Photo

✳️મૌન તોડો, સ્વચ્છતા નહીં! ✅સારી માસિક સ્વચ્છતા એ સ્વસ્થ શરીર અને આત્મવિશ્વાસપૂર્ણ મનની ચાવી છે. ✅માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છ, આરામદાયક અને ચેપમુક્ત રહેવા માટે આ આવશ્યક ટિપ્સ અનુસરો. CMO Gujarat Rushikesh Patel Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Health Department Gujarat

✳️મૌન તોડો, સ્વચ્છતા નહીં!
✅સારી માસિક સ્વચ્છતા એ સ્વસ્થ શરીર અને આત્મવિશ્વાસપૂર્ણ મનની ચાવી છે.
✅માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છ, આરામદાયક અને ચેપમુક્ત રહેવા માટે આ આવશ્યક ટિપ્સ અનુસરો.
CMO Gujarat Rushikesh Patel   Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Health Department Gujarat