Shabd Utsav (@utsav_shabd) 's Twitter Profile
Shabd Utsav

@utsav_shabd

Shabd Utsav is a Gujarati YouTube Channel.

We post our Gazals, Nazams, Stories, Poems in the audiovisual (🎙️🎥) format.

Keep Writing Keep Shining ❤️

ID: 1478403316296019969

linkhttps://youtube.com/@shabdutsav calendar_today04-01-2022 16:30:12

1,1K Tweet

1,1K Takipçi

50 Takip Edilen

Shashvat Dixit 🇮🇳 (@shashvat_dixit) 's Twitter Profile Photo

Jai Gohil Nitin Bhatt 🇮🇳 Shabd Utsav સાંભળેલું, ક્યાંક વાંચેલું સતત ના બોલ તું, આંખ મીંચીને કશું દેખાય તો સમજાવજે. ક્યાં લગી શબ્દો જ શબ્દો ? આમ સમજાવ્યા કરીશ, આંખથી ક્યારેક જો બોલાય તો સમજાવજે. - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Jay (@junkie4news_) 's Twitter Profile Photo

Shashvat Dixit / શાશ્વત દીક્ષિત 🇮🇳 Nitin Bhatt 🇮🇳 Shabd Utsav છે નગર ખાલી અને તું પાસ છે , કેટલો સુંદર મને આભાસ છે. પ્રેમ વરસ્યો એટલો મૃગજળ બની, કહી નથી શકતો હવે કે પ્યાસ છે. - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Nitin Bhatt 🇮🇳 (@nitinbhatt3004) 's Twitter Profile Photo

હનુમાન પરાક્રમ ગાથા: સુંદરકાંડ સપ્તમ ચરણ.... આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ પ્રકાશિત થયો છે. Gujarat Mail - Newspaper Shabd Utsav

હનુમાન પરાક્રમ ગાથા: સુંદરકાંડ  સપ્તમ ચરણ....
આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ પ્રકાશિત થયો છે.
Gujarat Mail - Newspaper Shabd Utsav
Maulesh B Pandit (@mauleshbpandit) 's Twitter Profile Photo

Nitin Bhatt 🇮🇳 Gujarat Mail - Newspaper Shabd Utsav Jai Gohil Shashvat Dixit / શાશ્વત દીક્ષિત 🇮🇳 🇮🇳 Nimish Desai 🇮🇳 સુંદરકાંડ ને ધાર્મિક રીતે સાંભળનારા ને આટલી સરલ અને સરળ ગુજરાતી ભાષા ની સમજ પછી આસ્થા અને શ્રદ્ધા થી સાંભળવી ગમશે

Nitin Bhatt 🇮🇳 (@nitinbhatt3004) 's Twitter Profile Photo

Jai Gohil Shabd Utsav Shashvat Dixit / શાશ્વત દીક્ષિત 🇮🇳 वही कारवाँ वही रास्ते वही ज़िंदगी वही मरहले मगर अपने अपने मक़ाम पर कभी तुम नहीं कभी हम नहीं - शकील बदायुनी

Shabd Utsav (@utsav_shabd) 's Twitter Profile Photo

ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्॥: શ્રાવણ માસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલો હર હર મહાદેવ 🙏

ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्॥:
શ્રાવણ માસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ.
બોલો હર હર મહાદેવ

Nitin Bhatt 🇮🇳 (@nitinbhatt3004) 's Twitter Profile Photo

મૃદુભાષી, અદભૂત ભાષા વૈભવના સ્વામી, રચનાકાર મિત્રવર્ય નિમિષભાઈ 🇮🇳 Nimish Desai 🇮🇳 ને જન્મદિવસ ની ખૂબ શુભેચ્છાઓ💐 Shabd Utsav

મૃદુભાષી, અદભૂત ભાષા વૈભવના સ્વામી, રચનાકાર મિત્રવર્ય નિમિષભાઈ 🇮🇳 Nimish Desai 🇮🇳 ને જન્મદિવસ ની ખૂબ શુભેચ્છાઓ💐
Shabd Utsav
Shashvat Dixit 🇮🇳 (@shashvat_dixit) 's Twitter Profile Photo

ટીમ Shabd Utsavના સાથી, માર્ગદર્શક અને શબ્દ ભંડોળનો વ્યાપક ભંડોળ ધરાવનાર વડીલ કવિ મિત્ર 🇮🇳 Nimish Desai 🇮🇳 સરને જન્મદિવસની શુભેચ્છાઓ. 🙏🏽🙏🏽💐

Shabd Utsav (@utsav_shabd) 's Twitter Profile Photo

तन, मन, धन से एक जिन्दगी ना सही एक लम्हा राष्ट्र के नाम समर्पित करने का मौका हम सभी को मिले और इसी साल मिले ऐसी शुभकामनाए। 🇮🇳 जय भारत 🇮🇳

तन, मन, धन से एक जिन्दगी ना सही
एक लम्हा राष्ट्र के नाम समर्पित करने का मौका हम सभी को मिले
और इसी साल  मिले ऐसी शुभकामनाए।

🇮🇳 जय भारत 🇮🇳
Shabd Utsav (@utsav_shabd) 's Twitter Profile Photo

कृष्णम वन्दे जगतगुरु।।🙏 जय श्री कृष्णा 😊 सनातन धर्म के इस पावन पर्व कृष्ण जन्मोत्सव "जन्माष्टमी" की हार्दिक शुभकामनाएं।

कृष्णम वन्दे जगतगुरु।।🙏

जय श्री कृष्णा 😊

सनातन धर्म के इस पावन पर्व कृष्ण जन्मोत्सव "जन्माष्टमी" की हार्दिक शुभकामनाएं।
Nitin Bhatt 🇮🇳 (@nitinbhatt3004) 's Twitter Profile Photo

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી... કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ । વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ।। Shabd Utsav

નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયાલાલ કી...
કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ ।
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ।।
Shabd Utsav
Seema Shah (@seemash46712468) 's Twitter Profile Photo

ફાંસલો-૧ #નવલકથા સમાજમાં ક્રાંતિ લાવવાનું સાધન ગુનાખોરી ની રાહ પર થઈને આગળ વધતું હોય તો પરિણામ પર આત્મઘાતી આવતું હોય છે.મેધાવી યુવાન મિત્રોની ટોળકી,દિલેર-જાંબાઝ પોલીસની ક્રાઇમ ડિટેક્શન અને દિલધડક ઓપરેશન તમને જકડી રાખે છે એ તો #અશ્વિનીભટ્ટ ની કરામત છે. #પુસ્તક #Sऊवाच😍#Reading📖

ફાંસલો-૧  #નવલકથા
સમાજમાં ક્રાંતિ લાવવાનું સાધન ગુનાખોરી ની રાહ પર થઈને આગળ વધતું હોય તો પરિણામ પર આત્મઘાતી આવતું હોય છે.મેધાવી યુવાન મિત્રોની ટોળકી,દિલેર-જાંબાઝ પોલીસની ક્રાઇમ ડિટેક્શન અને દિલધડક ઓપરેશન તમને જકડી રાખે છે એ તો #અશ્વિનીભટ્ટ ની કરામત છે.
#પુસ્તક #Sऊवाच😍#Reading📖
Shabd Utsav (@utsav_shabd) 's Twitter Profile Photo

"એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી; હું ને મારી ભાષા બન્ને ગુજરાતી !" ગુજરાતી ભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐

"એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી !"
ગુજરાતી ભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐
Shabd Utsav (@utsav_shabd) 's Twitter Profile Photo

आवाहये तं गणराजदेवं रक्तोत्पलाभासमशेषवन्द्दम्।* विध्नान्तकं विध्नहरं गणेशं भजामि रौद्रं सहितं च सिद्धया॥ आपको 'श्रीगणेश चतुर्थी' निमित्त अनंत शुभकामनाए 🙏🏻

आवाहये तं गणराजदेवं रक्तोत्पलाभासमशेषवन्द्दम्।*
विध्नान्तकं विध्नहरं गणेशं भजामि रौद्रं सहितं च सिद्धया॥

आपको 'श्रीगणेश चतुर्थी' निमित्त अनंत शुभकामनाए 🙏🏻
Shabd Utsav (@utsav_shabd) 's Twitter Profile Photo

લાગ્યો કસુંબીનો રંગ – રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ.... - અમર રચનાકાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને જન્મજયંતીએ સાદર વંદન🙏🏻

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ....
- અમર રચનાકાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને જન્મજયંતીએ સાદર વંદન🙏🏻