Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile
Savan Thakor

@tsavankumar1

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી , કરંટ અફેર્સ તેમજ જુના પ્રશ્નોની પ્રેક્ટિસ માટે ટ્વીટર પેજને ફોલો કરો. By-Savankumar

ID: 1698653826277089280

linkhttps://worldofquestionss.blogspot.com calendar_today04-09-2023 11:07:01

7,7K Tweet

4,4K Takipçi

197 Takip Edilen

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

कोन - से देश ने सिविल सेवा के लिए प्रतियोगि परीक्षा सबसे पहले शुरू कि थीं? A. U. K B. U. S. A C. France D. Chine #upsctopper #Upsc #upscresults

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે ? A. પંજાબ B. ઉત્તર પ્રદેશ C. હરિયાણા D. ઉત્તરાંચલ GPSC Class 1 , 2 - 2017 #GPSC #DySo #PoliceExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

નીચેના પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે નહીં ? A. યુદ્ધ B. આંતરીક શાંતિ C. સશસ્ત્ર બળવો D. બાહ્ય આક્રમક GPSC Class - 1 , 2018 #gpsc #LrdExam #PoliceExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં જોવા મળતી વોરાઓની હવેલીઓ. #PoliceExam #LrdExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

લોકતાક સરોવર કયાં રાજયમાં આવેલું છે ? A. મિઝોરમ B. અરૂણાચલ પ્રદેશ C. સિક્કિમ D. મણિપુર GPSC Class - 1 , 2018 #DySo #UPSC #Geography

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે? A. ગ્રામ સ્વરાજ B. હિંદ સ્વરાજ C. પંચાયતીરાજ D. રાષ્ટ્ર સ્વરાજ GPSC Class - 1 , 2017 #gpsc #DySo #PoliceExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? A. તાલુકા વિકાસ અધિકારી B. જિલ્લા વિકાસ અધિકારી C. જિલ્લા પંચાયત પ્રમુખ D. ધારાસભ્ય GPSC Class - 1 , 2017 #panchayat #Panchayatiraj #gpsc

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

હલ્દીધાટીનુ રણમેદાન કયા શહેરની નજીક છે ? A. જયપુર B. અજમેર C. ઉદયપુર D. જોધપુર GPSC Class 1 , 2 - 2007 #Gpsc #DySo #PoliceExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

ડાકોરમાં રણછોડરાયજીનુ પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે ? A. યમુના ઘાટ B. ગોમતી C. સુનયના D. વિપ્રા GPSC Class - 2 , 2017 #gpsc #Police

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

કચ્છમાં કયાં પક્ષી માટે અભ્યારણ્ય બનાવાયું છે ? A. સારસ B. હરણ C. ફ્લેમિંગો D. મોર GPSC Class - 2 , 2017 #DySo #PSIExam #LrdExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

કબા ગાંધીનો ડેલો , ગાંધી સ્મૃતિ ક્યાં આવેલું છે ? A. પોરબંદર B. રાજકોટ C. ગોંડલ D. દાંડી GPSC PI - 2021 #DySo #gpsc #Constable

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

ઈ. સ. 1930 માં ગાંધીજીએ સવિનય કાનૂનભંગ ચળવળ કયા સ્થળેથી શરૂ કરેલ હતી ? A. સેવાગ્રામ B. દાંડી C. સાબરમતી આશ્રમ D. વર્ધા GPSC Class - 2 , 2021 #DySo #PoliceExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયાં સ્થળે કરવામાં આવ્યું હતું ? A. પાટલીપુત્ર B. વૈશાલી C. સપ્તપર્ણી D. કાશ્મીર GPSC Class - 1 , 2020 #gpsc #constable #PSIExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

નીચેના પૈકી કોણે " ડાંડીયો " પખવાડિકનો આરંભ કર્યો હતો ? A. નિરંજન ભગત B. ઉમાશંકર જોશી C. દલપતરામ D. નર્મદ GPSC Class - 3 , 2017 #gpsc #DySo #PoliceExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

" એક તેતરને કારણે " ઐતિહાસિક વાર્તા કયા કવિ સાથે સંકળાયેલી છે ? #gpsc #Police #LrdExam

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

" મિનાક્ષી મંદિર " કયા આવેલું છે ? A. નાથદ્વારા B. ઉજ્જૈન C. પુરી D. મદુરાઇ GPSC Class - 1 , 2018 #Gpsc #DySo #Constable

Savan Thakor (@tsavankumar1) 's Twitter Profile Photo

72 Km/h ની ઝડપે દોડતી 110 મીટર લાંબી ટ્રેન 130 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરશે ? A. 16 સેકંડ B. 15 સેકંડ C. 12 સેકંડ D. 13 સેકંડ #Police #Constable #PSI