TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile
TDO Manavadar

@tdomanavadar

Taluka Panchayat Manavadar-362630 Dist.Junagadh

ID: 1435904607180365830

linkhttps://junagadhdp.gujarat.gov.in/gu/taluka/Manavadar/home calendar_today09-09-2021 09:56:09

111 Tweet

184 Takipçi

30 Takip Edilen

TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજરોજ માણાવદર ખાતે કન્યાશાળા, વોર્ડ નં.9, જસાણી હાઇસ્કુલ અને સન સાઈન હાઇસ્કુલ બાંટવા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.CMO Gujarat Ministry of Panchayati Raj, Government of India Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice Collector Junagadh DDO Junagadh Prant Officer Vanthali DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS)

આજરોજ માણાવદર ખાતે કન્યાશાળા, વોર્ડ નં.9, જસાણી હાઇસ્કુલ અને સન સાઈન હાઇસ્કુલ બાંટવા ખાતે  પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.CMO Gujarat Ministry of Panchayati Raj, Government of India Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice Collector Junagadh DDO Junagadh Prant Officer Vanthali DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS)
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજ રોજ માણાવદર તાલુકા પંચાયત ખાતે ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી ઝુંબેશ રૂપે પૂર્ણ કરવા સુપરવાઇઝર શ્રી સાથે તમામ સહ નોડલ શ્રીઓની બેઠક બોલાવી જરૂરી સૂચના આપી. Collector Junagadh DDO Junagadh Guj DCoffice Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Info Junagadh GoG

આજ રોજ માણાવદર તાલુકા પંચાયત ખાતે  ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી ઝુંબેશ રૂપે પૂર્ણ કરવા સુપરવાઇઝર શ્રી સાથે તમામ સહ નોડલ શ્રીઓની બેઠક બોલાવી જરૂરી સૂચના આપી.
Collector Junagadh DDO Junagadh Guj DCoffice Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Info Junagadh GoG
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજ રોજ માણાવદર તાલુકા પંચાયત દ્વારા માન. ધારાસભ્ય શ્રી તેમજ તાલુકા પંચાયત નાં પદાધિકારી શ્રી ઓની હાજરીમાં કર્મચારી તથા તલાટી કમ મંત્રી શ્રી ઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. DDO Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH DRDA Junagadh

આજ રોજ માણાવદર તાલુકા પંચાયત દ્વારા માન. ધારાસભ્ય શ્રી તેમજ  તાલુકા પંચાયત નાં પદાધિકારી શ્રી ઓની હાજરીમાં કર્મચારી તથા તલાટી કમ મંત્રી શ્રી ઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
DDO Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH DRDA Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજ રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી (વિકાસ)નાં અધ્યક્ષ સ્થાને તલાટી કમ મંત્રી શ્રી ઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ. DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) DRDA Junagadh Guj DCoffice

આજ રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી (વિકાસ)નાં અધ્યક્ષ સ્થાને તલાટી કમ મંત્રી શ્રી ઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ.
DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) DRDA Junagadh Guj DCoffice
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

તા.23/07/25 નાં રોજ માણાવદર તાલુકા પંચાયત સભા ખાંડ ખાતે C-MAM કાર્યક્રમ અંતર્ગત CDPO, THO, MO અને મુખ્ય સેવિકાઓ સાથે રિવ્યૂ બેઠક યોજવામાં આવી અન જરૂરી સૂચનાઓ આપવામાં આવી. DDO Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH ICDS PO Junagadh Guj DCoffice

તા.23/07/25 નાં રોજ માણાવદર તાલુકા પંચાયત સભા ખાંડ ખાતે C-MAM કાર્યક્રમ અંતર્ગત CDPO, THO, MO અને મુખ્ય સેવિકાઓ સાથે રિવ્યૂ બેઠક યોજવામાં આવી અન જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
DDO Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH ICDS PO Junagadh Guj DCoffice
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજરોજ માણાવદર તાલુકા ૫ંચાયત ના તમામ કર્મચારીશ્રીઓ ઘ્વારા કચેરી ૫રીસર માં ઝુબેસ રૂ૫ે સાફ-સફાઇ કરવામાં આવી છે. DDO Junagadh DRDA Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH Info Junagadh GoG Guj DCoffice CMO Gujarat Raghavji Patel

આજરોજ માણાવદર તાલુકા ૫ંચાયત ના તમામ કર્મચારીશ્રીઓ ઘ્વારા કચેરી ૫રીસર માં ઝુબેસ રૂ૫ે સાફ-સફાઇ કરવામાં આવી છે.
DDO Junagadh DRDA Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH Info Junagadh GoG Guj DCoffice CMO Gujarat Raghavji Patel
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાનશ્રી ઘ્વારા પીએમ કિસાન યોજનાનો ૨૦મો હપ્તો તા.૦૨/૦૮/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦ વાગ્યે રીલીઝ કરવાના કાર્યક્રમ માં મામલતદારશ્રી તથા તાલુકા ના ૫દાઘિકારીઓ એ હાજરી આ૫ી DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Guj DCoffice Collector Junagadh CMO Gujarat

માનનીય વડાપ્રધાનશ્રી ઘ્વારા પીએમ કિસાન યોજનાનો ૨૦મો હપ્તો તા.૦૨/૦૮/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦ વાગ્યે રીલીઝ કરવાના કાર્યક્રમ માં મામલતદારશ્રી તથા તાલુકા ના ૫દાઘિકારીઓ એ હાજરી આ૫ી
DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Guj DCoffice Collector Junagadh CMO Gujarat
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજરોજ જીલાણા ગામે "હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા" સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત જે કેમ્પેઇન અન્વયે ગામોમાં સ્વચ્છ સુજલ ગાવ શપથ લેવડાવવામાં આવ્યા તેમજ સ્વચ્છતા અંગે સમજૂત કરવામાં આવેલ જેમાં શિક્ષક, શાળાનાં બાળકો અને SBMG સ્ટાફ હાજર રહેલ. DDO Junagadh DRDA Junagadh

આજરોજ જીલાણા ગામે "હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા" સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત જે કેમ્પેઇન અન્વયે ગામોમાં સ્વચ્છ સુજલ ગાવ શપથ લેવડાવવામાં આવ્યા તેમજ સ્વચ્છતા અંગે સમજૂત કરવામાં આવેલ જેમાં શિક્ષક, શાળાનાં બાળકો અને SBMG સ્ટાફ હાજર રહેલ.
DDO Junagadh DRDA Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

માણાવદર તાલુકાના કોઠડી ગામે તારીખ 08/07/25 ના રોજ પ્રા. શાળામાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા કૅમ્પઇન તેમજ "સ્વચ્છ સુજલ ગાંવ" શપથ લેવડાવામાં આવ્યા. DDO Junagadh DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Collector Junagadh Guj DCoffice CMO Gujarat Ministry of Panchayati Raj, Government of India PMO India

માણાવદર તાલુકાના કોઠડી ગામે
તારીખ 08/07/25 ના રોજ પ્રા. શાળામાં  હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા કૅમ્પઇન તેમજ "સ્વચ્છ સુજલ ગાંવ" શપથ લેવડાવામાં આવ્યા.
DDO Junagadh DRDA Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Collector Junagadh Guj DCoffice CMO Gujarat Ministry of Panchayati Raj, Government of India PMO India
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજરોજ કોઠારીયા ગામમાં "હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા" સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત જેમાં VWSC પાણી સમીતી ના સભ્યો સાથે બેઠક કરવામાં આવેલ અને સ્વચ્છતા અંગે માહિતગાર કરેલ જેમાં સરપંચશ્રી, સભ્યોશ્રી અને SBMG સ્ટાફ હાજર રહેલ. DDO Junagadh DRDA Junagadh Guj DCoffice

આજરોજ કોઠારીયા ગામમાં "હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા" સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત  જેમાં VWSC પાણી સમીતી ના સભ્યો સાથે બેઠક કરવામાં આવેલ અને સ્વચ્છતા અંગે માહિતગાર કરેલ જેમાં સરપંચશ્રી, સભ્યોશ્રી અને SBMG સ્ટાફ હાજર રહેલ.
DDO Junagadh DRDA Junagadh Guj DCoffice
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

આજરોજ તા. પં.માણાવદર ખાતે તમામ સરપંચ શ્રી અને ત.ક.મ.શ્રી ઓની ગુ. પં અધિ. અન્વયેની કાર્યરીતિ તેમજ વિવિધ લોકોપયોગી યોજનાઓ બાબતે તાલીમ આપવામાં આવી. CMO Gujarat Raghavji Patel Guj DCoffice Collector Junagadh DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) DRDA Junagadh

આજરોજ તા. પં.માણાવદર ખાતે તમામ સરપંચ શ્રી અને ત.ક.મ.શ્રી ઓની ગુ. પં અધિ. અન્વયેની કાર્યરીતિ તેમજ વિવિધ  લોકોપયોગી યોજનાઓ બાબતે તાલીમ આપવામાં આવી.
CMO Gujarat Raghavji Patel Guj DCoffice Collector Junagadh DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH Meera Sompura Dy DDO JUNAGADH (GAS) DRDA Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

માણાવદર તાલુકાના રફાળા અને ઉંટડી ગામે " સ્વરછતા હિ સેવા " 2025 અન્વયે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવેલ #SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta @drdajun1 @cmogujarat @pmoindia_rc

માણાવદર તાલુકાના રફાળા અને ઉંટડી ગામે " સ્વરછતા હિ સેવા " 2025 અન્વયે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવેલ
#SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta
@drdajun1
@cmogujarat
@pmoindia_rc
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

માણાવદર તાલુકાના લીંબુડા ગામે " સ્વરછતા હિ સેવા " 2025 અન્વયે સફાઈ અભિયાન અને સ્વછતા રેલીનું આયોજન કરવામાં આવેલ. #SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta @drdajun1 @cmogujarat PMO India DDO Junagadh

માણાવદર તાલુકાના લીંબુડા ગામે " સ્વરછતા હિ સેવા " 2025 અન્વયે સફાઈ અભિયાન અને સ્વછતા રેલીનું આયોજન કરવામાં આવેલ.
#SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta
@drdajun1
@cmogujarat
PMO India
DDO Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત માણાવદર તાલુકાના ગામોમાં વ્યક્તિગત શૌચાલય વર્ક ઓડર, ગોબર ગેશ પ્લાન્ટ અને સામૂહિક શોક, સામુહિક કંપોસ્ટ પીટ ના ખાતમુહુર્ત કરવામાં આવ્યા DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH DRDA Junagadh

સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત
માણાવદર તાલુકાના ગામોમાં  વ્યક્તિગત શૌચાલય વર્ક ઓડર, ગોબર ગેશ પ્લાન્ટ અને સામૂહિક શોક, સામુહિક કંપોસ્ટ પીટ ના ખાતમુહુર્ત કરવામાં આવ્યા
DDO Junagadh Dy DDO (Panchayat) JUNAGADH DRDA Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

માણાવદર તાલુકાનાં કોઠડી ગામે "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત પાણી અને સ્વચ્છતા સમિતિની મિટિંગ કરવામાં આવેલ #SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta PMO India CMO Gujarat DDO Junagadh DRDA Junagadh

માણાવદર તાલુકાનાં કોઠડી ગામે "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત પાણી અને સ્વચ્છતા સમિતિની મિટિંગ કરવામાં આવેલ
#SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta
PMO India
CMO Gujarat
DDO Junagadh
DRDA Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

માણાવદર તાલુકાના ગામોમાં "સ્વરછતા હિ સેવા" અંતર્ગત જાહેર સ્થળો અને જાહેર જગ્યા જાહેર રસ્તા ઓ ની સાફ સફાઈ કરવામાં આવેલ #SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta PMO India CMO Gujarat DDO Junagadh DRDA Junagadh

માણાવદર તાલુકાના ગામોમાં "સ્વરછતા હિ સેવા" અંતર્ગત જાહેર સ્થળો અને જાહેર જગ્યા જાહેર રસ્તા ઓ ની સાફ સફાઈ કરવામાં આવેલ
#SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat #SBMR_Gujarat #HarGharSwachhta
PMO India
CMO Gujarat
DDO Junagadh
DRDA Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

"સ્વચ્છતા હિ સેવા"ના ભાગ રુ૫ે માણાવદર તાલુકા ૫ંચાયત ના તમામ કર્મચારીશ્રીઓ ઘ્વારા કચેરી ૫રીસર માં ઝુબેસ રૂ૫ે સાફ-સફાઇ કરવામાં આવી છે. DDO Junagadh DRDA Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH Guj DCoffice CMO Gujarat #SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat

"સ્વચ્છતા હિ સેવા"ના ભાગ રુ૫ે માણાવદર તાલુકા ૫ંચાયત ના તમામ કર્મચારીશ્રીઓ ઘ્વારા કચેરી ૫રીસર માં ઝુબેસ રૂ૫ે સાફ-સફાઇ કરવામાં આવી છે.
DDO Junagadh DRDA Junagadh Meera Sompura Dy DDO JUNAGADH (GAS) Dy DDO (Panchayat) JUNAGADH Guj DCoffice CMO Gujarat
#SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat2 #CRD_Gujarat
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

માણાવદર તાલુકાના ગામોમાં સ્વસ્છતા હિ સેવા 2025 અન્વયે ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો ની સફાઈ કરવામાં આવેલ તેમજ વૃક્ષા રોપણ કરવામાં આવેલ. Swachh Bharat Mission- Gramin, Gujarat DDO Junagadh DRDA Junagadh Guj DCoffice CMO Gujarat #SwachhataHiSeva2025 #SwachhBharat

માણાવદર તાલુકાના ગામોમાં સ્વસ્છતા હિ સેવા 2025 અન્વયે ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો  ની સફાઈ કરવામાં આવેલ તેમજ વૃક્ષા રોપણ કરવામાં આવેલ.
Swachh Bharat Mission- Gramin, Gujarat
DDO Junagadh DRDA Junagadh Guj DCoffice
CMO Gujarat
#SwachhataHiSeva2025
#SwachhBharat
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

"સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ અંતર્ગત લીંબુડા ગામે સામુહક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ મિત્રોની હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર શ્રીઓ તેમનો સ્ટાફ તેમજ બ્લોક એન્જીનીયર હાજર રહેલ. #SwachhataHiSeva2025 Guj DCoffice DDO Junagadh DRDA Junagadh

"સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ અંતર્ગત લીંબુડા ગામે સામુહક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ મિત્રોની હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર શ્રીઓ તેમનો સ્ટાફ તેમજ બ્લોક એન્જીનીયર હાજર રહેલ.
#SwachhataHiSeva2025
Guj DCoffice
DDO Junagadh
DRDA Junagadh
TDO Manavadar (@tdomanavadar) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાના "રવિ કૃષિ મહોત્સવ"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ જેમાં પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોઓએ ઉત્સાહભર ભાગ લીધો. DDO Junagadh Collector Junagadh Prant Officer Vanthali Info Junagadh GoG

વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાના "રવિ કૃષિ મહોત્સવ"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ જેમાં પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોઓએ ઉત્સાહભર ભાગ લીધો.
DDO Junagadh
Collector Junagadh
Prant Officer Vanthali
Info Junagadh GoG