SWAGAT Online (@swagatonlineguj) 's Twitter Profile
SWAGAT Online

@swagatonlineguj

Chief Minister's Online Grievance Redressal System,
Government of Gujarat

ID: 1681281110431637504

linkhttps://swagat.gujarat.gov.in calendar_today18-07-2023 12:34:05

107 Tweet

577 Takipçi

1 Takip Edilen

SWAGAT Online (@swagatonlineguj) 's Twitter Profile Photo

આજ રોજ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નાગરિકોની કુલ ૧૩૨૩ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળી તેના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. CMO Gujarat #districtswagat #swagatonline #grievanceredressal

આજ રોજ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નાગરિકોની કુલ ૧૩૨૩ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળી તેના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
<a href="/CMOGuj/">CMO Gujarat</a> 
#districtswagat
#swagatonline
#grievanceredressal
SWAGAT Online (@swagatonlineguj) 's Twitter Profile Photo

આજનો રાજ્ય સ્વાગત કાર્યક્ર્મ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં ૧૧ જેટલા અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું ઝડપી અને કાયમી સમાધાન આવે તે માટેની અસરકારક કામગીરી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. #stateswagat

આજનો રાજ્ય સ્વાગત કાર્યક્ર્મ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં ૧૧ જેટલા અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું ઝડપી અને કાયમી સમાધાન આવે તે માટેની અસરકારક કામગીરી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. 

#stateswagat
SWAGAT Online (@swagatonlineguj) 's Twitter Profile Photo

નાગરિકો પોતાના ઘરે બેઠાં એક ક્લિકથી પોતાની ફરિયાદો કે રજૂઆતો પહોંચાડી શકશે સીધા માન. મુખ્યમંત્રીશ્રી સુધી. સ્વાગત મોબાઈલ એપ્લિકેશન માટે અત્રે આપેલ લિંક પર ક્લિક કરો… Have a look at 'SWAGAT Online' play.google.com/store/apps/det… via CMO Gujarat #swagatonline

SWAGAT Online (@swagatonlineguj) 's Twitter Profile Photo

સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે. તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૬-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૮-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા. ૨૯-૦૮-૨૦૨૫ ને શુક્રવારના રોજ યોજાશે. #talukaswagat #districtswagat #stateswagat