
Swachchh Bharat Mission Gramin Mehsana
@swachchhm
Official twitter account of swachh bharat mission - g mehsana
ID: 1438132109084868614
15-09-2021 13:27:13
2,2K Tweet
415 Takipçi
903 Takip Edilen


ખેરાલુ તાલુકાના નોરતોલ ગામે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ખાસ ગ્રામસભા યોજાયી, જેમાં ગ્રામજનોને પર્યાવરણ, સફાઈ, પ્લાસ્ટિક ફ્રી વિલેજ માટે જાગૃત કર્યા અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. CMO Gujarat Collector Mehsana DDO Mehsana


"મારો હક્ક, મારો મત" સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં અચૂક મતદાન કરીએ. મતદાન તારીખઃ- 22 મી જૂન 2025 (રવિવાર) સમયઃ- સવારે 7-00 વાગ્યાથી સાંજે 6-00 વાગ્યા સુધી SEC, Gujarat


"મારૂં ગામ, મારૂ યોગદાન અચૂક રહેશે મારૂ મતદાન" ગ્રામ પંચાયતની 50% બેઠકો મહિલાઓ માટે છે અનામત તો એક જાગૃૃત મહિલા મતદાર તરીકે આપના મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂકશો નહી. SEC, Gujarat


🎥 Reel Banaiye, Badlav Dikhaiye! Participate in the #SwachhSujalGaon Reel Contest by Department of Drinking Water & Sanitation (#DDWS) & @MyGovIndia! Showcase how #SBMG & #JJM are transforming rural India Top 5 reels every month win ₹5,000! 💸 Submit now: mygov.in/task/swachh-su… #JalJeevanMission #SwachhBharat


UNNATI & UNICEF Gujarat, along with SBM Gramin Mehsana, conducted a two-day capacity-building training for rural sanitation workers to enhance safety, dignity, and access to social protection entitlements UNICEF India #SwachhBharat #WASH #Sanitation DDO Mehsana


UNNATI & UNICEF Gujarat, along with SBM Gramin Mehsana, conducted a two-day capacity-building training for rural sanitation workers to enhance safety, dignity, and access to social protection entitlements UNICEF India #SwachhBharat #WASH #Sanitation DDO Mehsana








અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે. 6357373831 / 6357373841 Gujarat Information





