Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile
Sudhir Vaghani

@sudhirvaghani_

MLA - Gariyadhar-Jesar || President of SBV Trust || Member of Aam Aadmi Party || Jay Hind 🇮🇳

ID: 1601856241868734464

calendar_today11-12-2022 08:28:05

121 Tweet

3,3K Takipçi

40 Takip Edilen

Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

ગારીયાધાર ની વિવિધ કચેરીઓ મા જગ્યાઓ ખાલી જગ્યાના કરાણે પ્રજા હાલીકા ભોગવી રહ્યા છે,પ્રજા ના હિતમા અને પ્રજા ના સહકારથી આગામી તા. ૧૫ મી ઓગષ્ટ નો જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્યદિને સમગ્ર શહેર બંધ રાખીને કાર્યક્રમ નો બહુષ્કાર સાથે વિરોધ કરવાની મુખ્યમંત્રી ને પત્ર પાઠવી ને ચિમકી અપાઈ છે.

સરકાર ની ભેદભાવ વાળી નિતી ના કારણે ધણી રજુઆત કરેલ છે, તેના અનુસંધાને કોઈ પણ પ્રકાર ની કાર્યવાહીના દર્શન થયા નથી. Harsh Sanghavi Isudan Gadhvi AAP Gujarat #medianote

સરકાર ની ભેદભાવ વાળી નિતી ના કારણે ધણી રજુઆત કરેલ છે, તેના અનુસંધાને કોઈ પણ પ્રકાર ની કાર્યવાહીના દર્શન  થયા નથી.
Harsh Sanghavi
Isudan Gadhvi
AAP Gujarat
#medianote
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

ગારીયાધાર મુકામે “મેરી મીટ્ટી મેરા દેશ” નિમિત્તે કાર્યક્રમનું આયોજન તથા ધ્વજ વંદન વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી . #MeriMaatiMeraDesh AAP Gujarat Isudan Gadhvi

ગારીયાધાર મુકામે “મેરી મીટ્ટી મેરા દેશ” નિમિત્તે કાર્યક્રમનું આયોજન તથા ધ્વજ વંદન વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી .
#MeriMaatiMeraDesh
AAP Gujarat
Isudan Gadhvi
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

ગુજરાત આમ આદમી પાર્ટી ના પાયા ના પથ્થર ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા ને જન્મ દિવસ નિમિતે ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ. તેમજ ભગવાન દ્વારકાધીશ આપને લાંબુ અને સ્વસ્થ નીરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના Manoj Sorathiya

ગુજરાત આમ આદમી પાર્ટી ના પાયા ના પથ્થર ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા ને જન્મ દિવસ નિમિતે ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ. તેમજ ભગવાન દ્વારકાધીશ આપને લાંબુ અને સ્વસ્થ નીરોગી આયુષ્ય પ્રદાન કરે એવી  પ્રાર્થના
Manoj Sorathiya
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને 'આપ' ના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.. #HappyBirthday #ArvindKejriwal #aap

દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને 'આપ' ના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..

#HappyBirthday
#ArvindKejriwal
#aap
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

ભાઈ-બહેન ના પ્રેમનું પ્રતીક એટલે… રક્ષાબંધન ભાઈ પ્રત્યે બહેનની શુભેચ્છા એટલે… રક્ષાબંધન બેન નો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે.. રક્ષાબંધન આજના શુભ રક્ષાબંધન ના તહેવાર નિમિતે દરેક ભાઈ બહેન ને રક્ષાબંધન ની શુભેચ્છા… #RakshaBandhan2023

ભાઈ-બહેન ના પ્રેમનું પ્રતીક એટલે… રક્ષાબંધન
ભાઈ પ્રત્યે બહેનની શુભેચ્છા એટલે… રક્ષાબંધન
બેન નો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે.. રક્ષાબંધન
આજના શુભ રક્ષાબંધન ના તહેવાર નિમિતે દરેક ભાઈ બહેન ને રક્ષાબંધન ની શુભેચ્છા…
#RakshaBandhan2023
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

રક્ષાબંધનના શુભ અવસરે #ગારીયાધાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાના સેવા કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી સંસ્થાની બહેનો પાસેથી રાખડી બાંધી આશીર્વાદ મેળવ્યા હતા. #RakshaBandhan23

રક્ષાબંધનના શુભ અવસરે #ગારીયાધાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થાના સેવા કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી સંસ્થાની બહેનો પાસેથી રાખડી બાંધી આશીર્વાદ મેળવ્યા હતા.

#RakshaBandhan23
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

"આ પવિત્ર જન્માષ્ટમી દિવસે, આપની ઘરમાં પ્રેમ અને આશીર્વાદ ની વર્ષ્યો અને આપનું દિલ પ્રેમ અને ભક્તિથી ભરી જાય. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના! 🙏🏼 #Janmashtami

"આ પવિત્ર જન્માષ્ટમી દિવસે, આપની ઘરમાં પ્રેમ અને આશીર્વાદ ની વર્ષ્યો અને આપનું દિલ પ્રેમ અને ભક્તિથી ભરી જાય. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના! 🙏🏼

#Janmashtami
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

છેલ્લા ઘણા સમય થી સેવાકીય પ્રવૃતિ સાથે સંકાળેય તથા સમાજ ના પ્રતિષ્ઠીત આગેવાન શ્રી વલ્લભભાઈ માણીયા ને ગારીયાધાર શહેર આમ-આદમી પાર્ટી ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ .. AAP Gujarat Isudan Gadhvi

છેલ્લા ઘણા સમય થી સેવાકીય પ્રવૃતિ સાથે સંકાળેય તથા સમાજ ના પ્રતિષ્ઠીત આગેવાન શ્રી વલ્લભભાઈ માણીયા ને ગારીયાધાર શહેર આમ-આદમી પાર્ટી ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ ..
AAP Gujarat
Isudan Gadhvi
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

ગારીયાધાર નગરપાલીકા સંચાલીત આર.એમ શાહ કન્યા વિદ્યાલય મા છેલ્લા ધણા સમય થી ઓફીસ વર્ક માટે ના સાધનો સામગ્રી થી વંચીત છે, સ્ટાફ દ્રારા જાણ કરવામા આવી હતી તે અનુસંધાને તાત્કાલીક ધોરણે ધારાસભ્ય ના પગાર માંથી સાધનો ની ખરીદી કરી સ્કુલ ને અર્પણ કરવામા આવી. AAP Gujarat Isudan Gadhvi

ગારીયાધાર નગરપાલીકા સંચાલીત આર.એમ શાહ કન્યા વિદ્યાલય મા છેલ્લા ધણા સમય થી ઓફીસ વર્ક માટે ના સાધનો સામગ્રી થી વંચીત છે, સ્ટાફ દ્રારા જાણ કરવામા આવી હતી તે અનુસંધાને તાત્કાલીક ધોરણે ધારાસભ્ય ના પગાર માંથી સાધનો ની ખરીદી કરી સ્કુલ ને અર્પણ કરવામા આવી.
AAP Gujarat Isudan Gadhvi
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

BAPS સંસ્થા ના વડા અને ભગવાન સ્વામિનારાયણ ના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી મહારાજ ને તેમના ૯૧માં જન્મ જયંતી પર્વ નિમિત્તે શત્ શત્ વંદન...!

અતિથિ વિશેષ AAP રાજ્યસભા સાંસદ સંજય સિંહ, સાથે પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકર્તા અધિવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપ ના ધારાસભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં પાર્ટી ના હોદ્દેદારો, તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા AAP Gujarat Isudan Gadhvi

અતિથિ વિશેષ AAP રાજ્યસભા સાંસદ સંજય સિંહ, સાથે  પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકર્તા અધિવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપ ના  ધારાસભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં પાર્ટી ના હોદ્દેદારો, તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા
AAP Gujarat
Isudan Gadhvi
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

ગણેશ ચતુર્થીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. #GaneshChaturthi

ગણેશ ચતુર્થીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના.

#GaneshChaturthi
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

#ભણશે_ગારીયાધાર_આગળ_આવશે_ગારીયાધાર ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી ને મળતા પગાર માથી વધુ એક સેવા #શિક્ષણ તરફ, ગારીયાધાર શહેર ની તમામ શાળાઓ મા ભણતા તમામ વિદ્યાર્થીઓ ને નોકબુક આપવામા આવી.. AAP Gujarat Isudan Gadhvi

#ભણશે_ગારીયાધાર_આગળ_આવશે_ગારીયાધાર
ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી ને મળતા પગાર માથી વધુ એક સેવા #શિક્ષણ તરફ,
ગારીયાધાર શહેર ની તમામ શાળાઓ મા ભણતા તમામ વિદ્યાર્થીઓ ને નોકબુક આપવામા આવી..
AAP Gujarat
Isudan Gadhvi
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

ભાવનગર જીલ્લા ના ગારીયાધાર અને જેસર તાલુકામાં ખેડુતો ના નિષ્ફળ ગયેલા પાક નો તાત્કાલીક ધોરણે સર્વે કરી ખેડુતો ને સહાય આપવા બાબતે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel જી ને રજુઆત કરવામા આવી… Isudan Gadhvi

ભાવનગર જીલ્લા ના ગારીયાધાર અને જેસર તાલુકામાં ખેડુતો ના નિષ્ફળ ગયેલા પાક નો તાત્કાલીક ધોરણે સર્વે કરી ખેડુતો ને સહાય આપવા બાબતે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel જી ને રજુઆત કરવામા આવી…
Isudan Gadhvi
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

વધુ એક સેવા #દેશ ની સેવા કરવા જઈ રહેલા #યુવાનો માટે, ગારીયાધાર મા સૌપ્રથમવાર પોલીસ ની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ… AAP Gujarat Isudan Gadhvi Gopal Italia

વધુ એક સેવા #દેશ ની સેવા કરવા જઈ રહેલા  #યુવાનો માટે,
ગારીયાધાર મા સૌપ્રથમવાર પોલીસ ની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ…
AAP Gujarat
Isudan Gadhvi
Gopal Italia
Sudhir Vaghani (@sudhirvaghani_) 's Twitter Profile Photo

એક સામાન્ય નાગરીક ની વ્યથા, આજે ગારીયાધાર ના દરવાજા ખટખટાવી ગઈ.. #આભાર AAP Gujarat Isudan Gadhvi

એક સામાન્ય નાગરીક ની વ્યથા,
આજે ગારીયાધાર ના દરવાજા ખટખટાવી ગઈ..
#આભાર
AAP Gujarat
Isudan Gadhvi
Yogesh Jadvani (@yogesh_jadvani) 's Twitter Profile Photo

ગારિયાઘારના ઘારાસભ્ય શ્રી Sudhir Vaghani ની રજુઆત, મહેનત અને સંઘષઁનુ સફળ પરીણામ. સૌ ગારિયાઘાર તાલુકા વાસીઓને ખુબ ખુબ અભિનંદન…💐

ગારિયાઘારના ઘારાસભ્ય શ્રી Sudhir Vaghani ની રજુઆત, મહેનત અને સંઘષઁનુ સફળ પરીણામ.

સૌ ગારિયાઘાર તાલુકા વાસીઓને ખુબ ખુબ અભિનંદન…💐