saXam News (@saxamnews) 's Twitter Profile
saXam News

@saxamnews

Follow for the Latest Updates related to Kutch.

ID: 289217457

linkhttp://saxamnews.in calendar_today28-04-2011 07:17:22

3,3K Tweet

8,8K Takipçi

459 Takip Edilen

saXam News (@saxamnews) 's Twitter Profile Photo

#કચ્છ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી બે તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોના રોકથામ માટે લેવાયેલા અટકાયતી પગલાંઓ વિશે વિગતો મેળવીને સમીક્ષા કરતા આરોગ્ય મંત્રી

#કચ્છ 
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી 

બે તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોના રોકથામ માટે લેવાયેલા અટકાયતી પગલાંઓ વિશે વિગતો મેળવીને સમીક્ષા કરતા આરોગ્ય મંત્રી