@nitin_devlekar
Jinesh
ID: 1469152747748564997
calendar_today10-12-2021 03:52:02
1,1K Tweet
84 Takipçi
561 Takip Edilen
a month ago
સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે...
જે સમયે કોઇ સમસ્યા જન્મ લે છે, એજ સમયે એને મટાડવા માટે સમાધાન પણ જન્મ લે છે. ૐ નમઃ શિવાય
સુદર્શન ચક્ર સાથે હોવાનો ફાયદો તે છે કે, લોકો તમારી વાંસળી શાંતિથી સંભાળે છે. *જય શ્રી કૃષ્ણ*
22 days ago
21 days ago
*मोदी नाम की कोई चीज़ है ही नहीं* *गांधी ने जिन्ना के घर के आगे "अनशन" क्यों नहीं किया???* *आखें खोलने वाला वीडियो है यह राजनीति नहीं, कठोर सच्चाई है ऐसे आज तक किसी ने नहीं बताया। मेरे सभी चिर परिचितों, समय जरूर लगेगा 20मिन का है पर कृपया देखें ।
18 days ago
33 करोड़ नहीं, 33 कोटि देवी देवता हैं हिंदू धर्म में! खुद भी जानिए और लोगो को भी बताएं 8 वसु + 11 रुद्र + 12 आदित्य + 2 अश्वनी कुमार = 33 कोटि देवता
દરેક હસતો ચેહરો જો અંદરથી ખુશ હોતને વ્હાલા,_ તો ફોટોગ્રાફરને સ્માઈલ પ્લીઝ કેવું ના પડેત.._
17 days ago
આખરે ગુમાવેલી જીંદગીનો હિસાબ મળી ગયો, આ કાગળનો પૈસો આખી જીંદગી ગળી ગયો
16 days ago
_દગો ક્યારેય મરી નથી શકતો,_ _આજે તમે આપશો તો કાલે તમને મળશે.._
14 days ago
13 days ago
મચ્છુ જળ હોનારતને આજે 46 વર્ષ પુરા થયા, દિવંગતોને શ્રદ્ધાંજલિ....
_ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે વ્હાલા,_ _અહી તો કોણ મળ્યા એનો આનંદ છે.._
12 days ago
વાહ મળે ને હૈયું આહ કરે, રાહ મળે તો આંખો ચાહ કરે. યાદમાં તારી એક અણસાર મળે તો, હૈયું મોર બની થનગનાટ કરે ….!!
11 days ago
_સ્કુલનું ભણતર ખાલી જનરલ નોલેજ વધારવા છે,_ _બાકી જીવનનાં પાઠ તો દુનિયા જ ભણાવે છે.._
10 days ago
5 days ago
a day ago
જીવનમાં ક્યારેય કાંઈ મળતુ નથી પરબારું, કા હોય આશિષ માવતરના કા હોય કર્મ તમારું. જય બાલાજજી