
manoj Kumar
@manoj34352012
ID: 791663494613598208
27-10-2016 15:31:00
175 Tweet
69 Takipçi
300 Takip Edilen








રણોત્સવ એટલે કચ્છની સાંસ્કૃતિક વિરાસત માણવાનો અનેરો મોકો #RannUtsav #RannUtsav2025 CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector Patan

यहाँ खुशबू है गुजरात की ! 💫 'રણ એક, રંગ અનેક' 📍રણોત્સવ #RannUtsav #RannUtsav2025 CMO Gujarat PMO India Gujarat Information Info Patan GoG Collector Patan


જાહેર અપીલ.. હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઈ જણાવેલ સ્થળ અને તારીખના રોજ રાખેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી લોકહિત અને રાષ્ટ્રહિતમાં સહયોગ આપવા દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે. CMO Gujarat Gujarat Information Info Patan GoG Collector Patan


પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ ની સૂચના આપવામાં આવેલ છે. તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. - શ્રી તુષાર ભટ્ટ , કલેકટર, પાટણ CMO Gujarat Gujarat Information Collector Patan

પાટણ જીલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજે તાત્કાલિક અસર થી બ્લેકઆઉટ કરવા સૂચના આપવામાં આવે છે. તમામ નાગરીકોને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi Gujarat Information Info Patan GoG

હવામાન વિભાગ દવારા પાટણ જિલ્લામાં આજ છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલ હોય તમામને સતર્ક રહેવા તથા કોઇ ૫ણ પ્રકારના આપાતકાલીન સંજોગોમાં જરૂર જણાયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. CMO Gujarat Jayanti Ravi Direct Relief Revenue Dep. Gujarat Info Patan GoG

