92 Kodinar Vidhansabha BJP (@kodinarbjp) 's Twitter Profile
92 Kodinar Vidhansabha BJP

@kodinarbjp

Official Twitter Account 92 kodinar Vidhansabha

ID: 1554349294550781952

calendar_today02-08-2022 06:12:35

949 Tweet

290 Takipçi

472 Takip Edilen

Dr Pradyuman Vaja (@drpradyumanvaja) 's Twitter Profile Photo

#ભાજપ_આવે_છે કોડીનાર વિધાનસભા 92 ની ચૂંટણી અંતર્ગત "કડવાસણ "ગામના કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સૌ કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને જનતા ને કોડીનાર સીટ ને જંગી બહુમતી થી જીતાડવા માટે આહવાન કર્યું #Drpradyumanvaja #Kodinar #BJP #ભરોસા_ની_ભાજપ_સરકાર

#ભાજપ_આવે_છે

કોડીનાર વિધાનસભા 92 ની ચૂંટણી અંતર્ગત "કડવાસણ "ગામના  કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સૌ કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને જનતા ને કોડીનાર સીટ ને જંગી બહુમતી થી જીતાડવા માટે આહવાન કર્યું

#Drpradyumanvaja
#Kodinar #BJP
#ભરોસા_ની_ભાજપ_સરકાર
Dr Pradyuman Vaja (@drpradyumanvaja) 's Twitter Profile Photo

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી, ગુજરાત ના પનોતા પુત્ર શ્રી Amit Shah સાહેબ એ કોડીનાર વિધાનસભા ખાતે જાહેર સભા ને સંબોધન કરી મારા સમર્થન માટે જંગી મતદાન કરી પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા અપીલ કરી. #Drpradyumanvaja #Kodinar #BJP #ભરોસા_ની_ભાજપ_સરકાર

દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી, ગુજરાત ના પનોતા પુત્ર શ્રી Amit Shah સાહેબ એ કોડીનાર વિધાનસભા ખાતે જાહેર સભા ને સંબોધન કરી મારા સમર્થન માટે જંગી મતદાન કરી પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા અપીલ કરી.

#Drpradyumanvaja
#Kodinar #BJP
#ભરોસા_ની_ભાજપ_સરકાર
Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

આ વ્હાલી દીકરીએ ગુજરાત અને દેશની તસવીર બદલનાર મોદીજીના નેતૃત્વમાં ભાજપાના ઐતિહાસિક કાર્યોને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યા છે. અવશ્ય સાંભળો…

Dr Pradyuman Vaja (@drpradyumanvaja) 's Twitter Profile Photo

#ભાજપ_આવે_છે કોડીનાર વિધાનસભા 92 ની ચૂંટણી અંતર્ગત "મઠ "ગામના કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સૌ કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને જનતા ને કોડીનાર સીટ ને જંગી બહુમતી થી જીતાડવા માટે આહવાન કર્યું #Drpradyumanvaja #Kodinar #BJP #ભરોસા_ની_ભાજપ_સરકાર

#ભાજપ_આવે_છે

કોડીનાર વિધાનસભા 92 ની ચૂંટણી અંતર્ગત "મઠ "ગામના  કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સૌ કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને જનતા ને કોડીનાર સીટ ને જંગી બહુમતી થી જીતાડવા માટે આહવાન કર્યું

#Drpradyumanvaja
#Kodinar #BJP
#ભરોસા_ની_ભાજપ_સરકાર
Dr Pradyuman Vaja (@drpradyumanvaja) 's Twitter Profile Photo

કુશળ સંગઠક,કોડીનાર તાલુકા ભાજપા ના પ્રમુખ શ્રી ભગુભાઈ પરમાર ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ..💐💐💐

કુશળ સંગઠક,કોડીનાર તાલુકા ભાજપા ના પ્રમુખ શ્રી ભગુભાઈ પરમાર
ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ..💐💐💐
Dr Pradyuman Vaja (@drpradyumanvaja) 's Twitter Profile Photo

#ભાજપ_આવે_છે કોડીનાર વિધાનસભા 92 ની ચૂંટણી અંતર્ગત "જામવાડા" જીલ્લા પંચાયત સીટ ના કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સૌ કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને જનતા ને કોડીનાર સીટ ને જંગી બહુમતી થી જીતાડવા માટે આહવાન કર્યું #Drpradyumanvaja #Kodinar #BJP #ભરોસા_ની_ભાજપ_સરકાર

#ભાજપ_આવે_છે

કોડીનાર વિધાનસભા 92 ની ચૂંટણી અંતર્ગત "જામવાડા" જીલ્લા પંચાયત સીટ ના   કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સૌ કાર્યકર્તાઓ,હોદ્દેદારો અને જનતા ને કોડીનાર સીટ ને જંગી બહુમતી થી જીતાડવા માટે આહવાન કર્યું

#Drpradyumanvaja
#Kodinar #BJP
#ભરોસા_ની_ભાજપ_સરકાર
Dr Pradyuman Vaja (@drpradyumanvaja) 's Twitter Profile Photo

વડીલો ના આશીર્વાદ #Drpradyumanvaja #Kodinar #BJP #ભરોસા_ની_ભાજપ_સરકાર

વડીલો ના આશીર્વાદ
#Drpradyumanvaja
#Kodinar #BJP
#ભરોસા_ની_ભાજપ_સરકાર
Dr Pradyuman Vaja (@drpradyumanvaja) 's Twitter Profile Photo

બોડીદર ગામે "સુરાપુરા શ્રી ઉગાબાપા" ના આશીર્વાદ લીધા. #Drpradyumanvaja #Kodinar #BJP #ભરોસા_ની_ભાજપ_સરકાર

બોડીદર ગામે  "સુરાપુરા શ્રી ઉગાબાપા" ના આશીર્વાદ લીધા.

#Drpradyumanvaja
#Kodinar #BJP
#ભરોસા_ની_ભાજપ_સરકાર
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

લાખો ગરીબોને પાકા આવાસ વધ્યો તેમનો આત્મવિશ્વાસ હવે ખુશીનું સ્મિત મલકાય છે દરેક ચહેરે નવું નૂર છલકાય છે આ જ તો છે ભાજપનું વચન દરેક ગરીબને સ્પર્શતું સુશાસન #આવશે_તો_ભાજપ_જ

Neha Patel 🇮🇳🚩 (@narmada85819770) 's Twitter Profile Photo

Breaking.... ઇ વી એમ (EVM) નો વાંક કાઢવાનું શુભ મૂહુર્ત *તા. ૮-૧૨-૨૦૨૨ ના સવારે 11:30:૦૦ વાગ્યા થી* *5 વર્ષ સુધી છે.* 😂😂

Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

ડબલ એન્જીન સરકારે સાબિત કર્યું કે, ગુજરાતમાં વિકાસને તેજ ગતિથી આગળ લઈ જવા નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકાર સક્ષમ છે. #ભાજપની_ડબલ_એન્જિન_સરકાર

92 Kodinar Vidhansabha BJP (@kodinarbjp) 's Twitter Profile Photo

માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ #ભાજપની_ડબલ_એન્જિન_સરકાર mansingh parmar @bjp4gujarat @crpaatil @ratnakar_bjp @dilipsinhbarad1 @bhupendrapbjp Narendra Modi @drpradyuman01 Dr. Prashant Korat Dinu Solanki

માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ

#ભાજપની_ડબલ_એન્જિન_સરકાર
mansingh parmar @bjp4gujarat @crpaatil @ratnakar_bjp @dilipsinhbarad1 @bhupendrapbjp Narendra Modi @drpradyuman01 Dr. Prashant Korat Dinu Solanki
Mansingh parmar (@mansinghp_bjp) 's Twitter Profile Photo

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં વિધાનસભાની ચૂંટણીમાં નિરંતર કાર્યરત રહેનાર 'ચૂંટણી વ્યવસ્થા ટીમ'ની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ તમામની કામગીરીને વધાવી આભાર વ્યક્ત કર્યો.

सिक्किम में सड़क दुर्घटना में सेना के जवानों के शहीद होने की घटना अत्यंत दु:खद है। सेना के यह वीर जवानों के परिवारजनों के प्रति मेरी संवेदनाएं व्यक्त करता हूं। घायलों के शीघ्र स्वस्थ होने की ईश्वर से प्रार्थना करता हूं।

ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જયંતિ પર એમને કોટિ કોટિ પ્રણામ કરું છું. સદાય મૂલ્યોનાં પથ પર અડીખમ રહી રાષ્ટ્ર માટે સમર્પિત રહેનાર વાજપેયીજીનાં વિચારો, એમની કવિતાઓ અને એમનું જીવન આજે પણ લોકોને પ્રેરણા પૂરું પાડતા રહશે.. પુષ્પાંજલિ

Bhargav Bhatt(Modi ka Parivar) (@bhargavbhattbjp) 's Twitter Profile Photo

Prime Minister Shri Narendra Modi Ji will address the opening session of Voice of Global South Summit at 10 am tomorrow via video conferencing. Watch live: • x.com/BJP4India • facebook.com/BJP4India • youtube.com/BJP4India • bjp.org/bjplive

Prime Minister Shri Narendra Modi Ji will address the opening session of Voice of Global South Summit at 10 am tomorrow via video conferencing.

Watch live:

• x.com/BJP4India
• facebook.com/BJP4India
• youtube.com/BJP4India
• bjp.org/bjplive