Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile
Dr Kiransinh Rajput

@kiranrajput0410

Nation First 🇮🇳 Content Creator on X ✍️

ID: 374143885

calendar_today15-09-2011 19:48:18

11,11K Tweet

3,3K Takipçi

2,2K Takip Edilen

Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

ગુરુ–'ગુ'(અંધકાર)અને 'રુ'(પ્રકાશ)નીયુતીછે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથીજ્ જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા કોટીકોટીપ્રણામ . ગુરુ પુર્ણિમાની આપ સૌને ખુબ ખૂબ શુભેચ્છાઓ🙏

Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

જન્મ વખતે પેટી મા રાખી માંડ માંડ જીવાડ્યા હોય પછી મોટા થઈ ને Bio મા લખે ‘ROYAL ENTRY’ હવે ઘર ભેગી નો થાને 😂😂

Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે, અને અમુક સમયને પસાર થવા દેવાનો હોય છે..!! 🙏શુભ સવાર 🙏

Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

લોહીના પાંચ રિપોર્ટ કરાવી તમારું આરોગ્ય તપાસો youtube.com/shorts/4Hgzndo… via YouTube

Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

નવા જન્મેલા બાળક અને માતા ની મુલાકાત .દિલ થી કરેલા કામ ની ખુશી અલગ હોય છે 😊

નવા  જન્મેલા બાળક  અને માતા ની મુલાકાત .દિલ થી કરેલા  કામ ની ખુશી અલગ હોય છે 😊
Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

ગુજરાત ના જાણીતા અને લોકો માટે સારા કામો કરતા X હેન્ડલ કૉમેન્ટ્સ મા જણાવા વિંનતી.

Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

રવિવાર ની સવાર અને સુંદર વાતાવરણ 💚 કેવો છે વરસાદ તમારે ત્યાં? ?

રવિવાર ની સવાર અને સુંદર વાતાવરણ 💚
કેવો છે વરસાદ તમારે ત્યાં? ?
Dr Kiransinh Rajput (@kiranrajput0410) 's Twitter Profile Photo

ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિંનતી માત્ર 300 સબસ્ક્રાઇબર ઘટે છે મોનેટાઇઝ કરવા મા આજે પુરા કરાવી દો મિત્રો 😊 DrKiran’s Wellness wizards youtube.com/@drkiranswelln…