Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile
Info Anand GoG

@infoanandgog

Twitter Account Of District Information Office, Anand (જિલ્લા માહિતી કચેરી, આણંદ) Directorate of Information, Government of Gujarat.

ID: 871655162401640449

linkhttp://www.gujaratinformation.gujarat.gov.in calendar_today05-06-2017 09:09:20

43,43K Tweet

4,4K Takipçi

132 Takip Edilen

Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile Photo

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ અદ્યતન તાલીમનું આયોજન #anand #information #krushi CMO Gujarat Gujarat Information DDO Anand Karamsad Anand Municipal Corporation Collector and DM Anand

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ અદ્યતન તાલીમનું આયોજન
#anand
#information
#krushi
CMO Gujarat
Gujarat Information
DDO Anand
Karamsad Anand Municipal Corporation
Collector and DM Anand
Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile Photo

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા SIR સંબંધી કામગીરી ૯૫ ટકા પૂર્ણ * જિલ્લામાં ૬૫૪૪૮ મતદારો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી * હજુ પણ 14426 મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત આપ્યા નથી જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ * #information #vote Collector and DM Anand Chief Electoral Officer, Gujarat Election Commission of India

Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile Photo

કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ 12 લારીઓ અને 01 ટેમ્પી જપ્ત કરાઈ* *** *100 ફૂટ રોડ ઉપર આવેલ 08 દુકાનદારોને ફૂટપાથ ઉપર સામાન મુકવા બદલ દરેકને ₹10,000 નો દંડ CMO Gujarat Gujarat Information DDO Anand Collector and DM Anand Karamsad Anand Municipal Corporation

કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ 12 લારીઓ અને 01 ટેમ્પી જપ્ત કરાઈ*

*100 ફૂટ રોડ ઉપર આવેલ 08 દુકાનદારોને ફૂટપાથ ઉપર સામાન મુકવા બદલ દરેકને ₹10,000 નો દંડ
CMO Gujarat Gujarat Information DDO Anand Collector and DM Anand Karamsad Anand Municipal Corporation
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

આ આસન કરતી વખતે શરીરની સ્થિતિ તીડ જેવી થતી હોવાથી આને શલભાસન કહેવામાં આવે છે. આ આસન ભુજંગાસનનું પૂરક છે. #WellnessWednesday #MahitiMorning #Yoga

આ આસન કરતી વખતે શરીરની સ્થિતિ તીડ જેવી થતી હોવાથી આને શલભાસન કહેવામાં આવે છે. આ આસન ભુજંગાસનનું પૂરક છે.

#WellnessWednesday #MahitiMorning #Yoga
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

એકતા અને ઉમંગ અપાર, જોશ અને જુસ્સો શાનદાર, જય સરદાર, જય સરદાર.... રાષ્ટ્રપ્રેમની ભાવના અને એકતાનો સંદેશ આપી રહેલી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર સાહેબના "એક ભારત, અખંડ ભારત"ના સંકલ્પ સાથે 'રાષ્ટ્રભક્તિના રાજમાર્ગ'ને પ્રશસ્ત કરી રહી છે... #Sardar150 #SardarPatel150 #UnityMarch

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જીવંતરૂપ આપતી યુનિટી માર્ચ : રાષ્ટ્રીય પદયાત્રાના સાતમા દિવસે જનમાનસની આ અપાર ઊર્જા, ઉત્સાહ અને ઉમંગ અભૂતપૂર્વ છે. નવી પેઢી સરદાર સાહેબના મૂલ્યો અને આદર્શોથી પરિચિત થાય તેમજ એકતાની સામૂહિક શક્તિથી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ સાથે મળીને આગળ વધીએ

Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

ભારત સરકારશ્રીની પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના(PMUY)અંતર્ગત જિલ્લા ઉજ્જવલા કમિટી ની બેઠક યોજી,પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો સમાવેશ કરવા અને પાત્રતા ની ચકાસણી અર્થે જરૂરી માર્ગદર્શન અને સૂચન આપ્યા. #PMUY

ભારત સરકારશ્રીની પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના(PMUY)અંતર્ગત જિલ્લા ઉજ્જવલા કમિટી ની બેઠક યોજી,પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો સમાવેશ કરવા અને પાત્રતા ની ચકાસણી અર્થે  જરૂરી માર્ગદર્શન અને સૂચન આપ્યા.
#PMUY
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગજનોના હિતને પ્રાધાન્ય આપવા સાથે નાગરિકોની સુખાકારી સુવિધામાં વધારો કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે. આ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે.

આ
Collector and DM Anand (@collectorand) 's Twitter Profile Photo

આજરોજ PMFME અંતર્ગત મળેલ બેઠકમાં આણંદ જિલ્લામાં રાઈસમીલ, ગરમ મસાલા, બેકરી પ્રોડકટ, મીલેટ્સ પ્રોડકટ તથા પશુ આહારને લગતા કુલ ૧૬૪.૧૩ લાખની યુનિટ કોસ્ટ તથા ૫૩.૧૧ લાખ સબસીડી અમાઉન્ટના કુલ સાત નવા પ્રોજેકટને મંજુરી આપી. આ યોજના અંતર્ગત ૩૫% લેખે ૧૦ લાખ સુધી સબસીડી મળવાપાત્ર છે.

આજરોજ PMFME અંતર્ગત મળેલ બેઠકમાં આણંદ જિલ્લામાં રાઈસમીલ, ગરમ મસાલા, બેકરી પ્રોડકટ, મીલેટ્સ પ્રોડકટ તથા પશુ આહારને લગતા કુલ ૧૬૪.૧૩ લાખની યુનિટ કોસ્ટ તથા ૫૩.૧૧ લાખ સબસીડી અમાઉન્ટના કુલ સાત નવા પ્રોજેકટને મંજુરી આપી. આ યોજના અંતર્ગત ૩૫% લેખે ૧૦ લાખ સુધી સબસીડી મળવાપાત્ર છે.
Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile Photo

આણંદ ખાતે પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક મળી * આણંદ જીલ્લાના ૦૭ પ્રોજેક્ટને મંજુર કરાયા CMO Gujarat DDO Anand Gujarat Information Karamsad Anand Municipal Corporation Collector and DM Anand

આણંદ ખાતે પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક મળી

આણંદ જીલ્લાના ૦૭ પ્રોજેક્ટને મંજુર કરાયા

CMO Gujarat
DDO Anand
Gujarat Information
Karamsad Anand Municipal Corporation
Collector and DM Anand
Info Anand GoG (@infoanandgog) 's Twitter Profile Photo

તા.૦૫ ડિસેમ્બર ના રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે #anand #information CMO Gujarat Gujarat Information DDO Anand Karamsad Anand Municipal Corporation Collector and DM Anand

તા.૦૫ ડિસેમ્બર ના રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે
#anand
#information
CMO Gujarat
Gujarat Information
DDO Anand
Karamsad Anand Municipal Corporation
Collector and DM Anand