SBCC HEALTH IDAR (@idarsbcc) 's Twitter Profile
SBCC HEALTH IDAR

@idarsbcc

for better community Health

ID: 1551536462814126081

calendar_today25-07-2022 11:55:20

662 Tweet

244 Takipçi

105 Takip Edilen

𝐕𝐚𝐯𝐝𝐢𝐀𝐀𝐌𝐬𝐤 (@chiragrathod33) 's Twitter Profile Photo

૨૩ જુન ૨૦૨૪ ને પોલીઓ રવિવાર "આવો સૌ સાથે મળીને પાનોલ ને પોલિયો મુક્ત બનાવીએ" " दो बूंद ज़िंदगी के " આયુષ્માન આરોગ્ય મંદીર પાનોલ Ayushman Arogya Mandir - Arogyam Paramam Dhanam CDHO Sabarkantha THO IDAR SBCC HEALTH IDAR SBCC Sabarkantha Ministry of Health NHM Gujarat World Health Organization (WHO) UNICEF India

૨૩ જુન ૨૦૨૪ ને પોલીઓ રવિવાર
"આવો સૌ સાથે મળીને પાનોલ ને પોલિયો મુક્ત બનાવીએ"
" दो बूंद ज़िंदगी के "
આયુષ્માન આરોગ્ય મંદીર પાનોલ Ayushman Arogya Mandir - Arogyam Paramam Dhanam CDHO Sabarkantha THO IDAR SBCC HEALTH IDAR SBCC Sabarkantha Ministry of Health NHM Gujarat World Health Organization (WHO) UNICEF India
ABC@2025 (@vankarrame16761) 's Twitter Profile Photo

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ના સબ સેન્ટરો પર કુટુંબ કલ્યાણ ની કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિશે લાભાર્થીઓને માહિતી આપવામાં આવેલ. SBCC HEALTH IDAR SBCC Sabarkantha THO IDAR

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ના સબ સેન્ટરો પર  કુટુંબ કલ્યાણ ની કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિશે લાભાર્થીઓને માહિતી આપવામાં  આવેલ.
SBCC HEALTH IDAR
SBCC Sabarkantha
THO IDAR
𝐕𝐚𝐯𝐝𝐢𝐀𝐀𝐌𝐬𝐤 (@chiragrathod33) 's Twitter Profile Photo

કેળવણી નો મહોત્સવ... કન્યા કેળવણી મહોત્સવ... ઇડર તાલુકાના પનોલ આયુષમાન આરોગ્ય મંદીર નાં ભુતિયાગામે શાળા પ્રેવેશોત્સવ... ગ્રામજનો, smc સભ્યો અને બાળકોને સિકલસેલ,અંતર્ગત આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી..CDHO Sabarkantha THO IDAR SBCC HEALTH IDAR SBCC Sabarkantha Ayushman Arogya Mandir - Arogyam Paramam Dhanam Ministry of Health

કેળવણી નો મહોત્સવ...
કન્યા કેળવણી મહોત્સવ...
ઇડર તાલુકાના પનોલ આયુષમાન આરોગ્ય મંદીર નાં ભુતિયાગામે શાળા પ્રેવેશોત્સવ...

ગ્રામજનો, smc સભ્યો અને બાળકોને સિકલસેલ,અંતર્ગત આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી..CDHO Sabarkantha THO IDAR SBCC HEALTH IDAR SBCC Sabarkantha Ayushman Arogya Mandir - Arogyam Paramam Dhanam Ministry of Health
𝐕𝐚𝐯𝐝𝐢𝐀𝐀𝐌𝐬𝐤 (@chiragrathod33) 's Twitter Profile Photo

કેળવણી નો મહોત્સવ... કન્યા કેળવણી મહોત્સવ... ઇડર તાલુકાના પાનોલ આયુષમાન આરોગ્ય મંદીર નાં પાનોલ ગામે શાળા પ્રેવેશોત્સવ... ગ્રામજનો, smc સભ્યો અને બાળકોને સિકલસેલ,અંતર્ગત આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી..CDHO Sabarkantha THO IDAR SBCC HEALTH IDAR SBCC Sabarkantha Ayushman Arogya Mandir - Arogyam Paramam Dhanam Ministry of Health

કેળવણી નો મહોત્સવ...
કન્યા કેળવણી મહોત્સવ...
ઇડર તાલુકાના પાનોલ આયુષમાન આરોગ્ય મંદીર નાં પાનોલ ગામે શાળા પ્રેવેશોત્સવ...

ગ્રામજનો, smc સભ્યો અને બાળકોને સિકલસેલ,અંતર્ગત આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી..CDHO Sabarkantha THO IDAR SBCC HEALTH IDAR SBCC Sabarkantha Ayushman Arogya Mandir - Arogyam Paramam Dhanam Ministry of Health
AAM: Netramli (@jigisha76668778) 's Twitter Profile Photo

આજ રોજ નેત્રમાલી આરોગ્ય કેન્દ્ર પર મનરેગા રાહત કામ કરતા મજુરો નો આરોગ્ય તપાસ કરી જરુરી દવાવો આપી, તેમને બીપી, ડાયાબિટીસ, ઓરલ, બ્રેસ્ટ, સર્વાઇકલ કેન્સરની NCD સ્ક્રીનીંગ કર્યુ,આરોગ્યપ્રદ ખોરાક , યોગા ,વેસન મુક્તિ (ટોબેકો) વિસે માર્ગદર્શન આપું. AAM Netramli,PHC Virpur,Idar.

આજ રોજ નેત્રમાલી આરોગ્ય કેન્દ્ર પર મનરેગા રાહત કામ કરતા મજુરો નો આરોગ્ય તપાસ કરી જરુરી દવાવો આપી, તેમને બીપી, ડાયાબિટીસ, ઓરલ, બ્રેસ્ટ, સર્વાઇકલ કેન્સરની NCD સ્ક્રીનીંગ  કર્યુ,આરોગ્યપ્રદ ખોરાક , યોગા ,વેસન મુક્તિ (ટોબેકો) વિસે માર્ગદર્શન આપું. AAM  Netramli,PHC Virpur,Idar.
SBCC HEALTH IDAR (@idarsbcc) 's Twitter Profile Photo

યુવા પહેલ કવિઝીમાં આજે ઇડર તાલુકા કક્ષાએ ઉત્સાહભેર રમ્યા #પીઅર... લીંબુ ચમચી, #SickleCellQuiz, #માનસિકઆરોગ્ય અને #સામાન્યજ્ઞાન ની રમતો સાથે ખીલ્યા.. ઇડર ના પીઅરો. #rksk #quiztime CDHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha @GujHFWDept NHM Gujarat Collector Sabarkantha DDO Sabarkantha

યુવા પહેલ કવિઝીમાં
આજે ઇડર તાલુકા કક્ષાએ  ઉત્સાહભેર રમ્યા #પીઅર...
લીંબુ ચમચી, #SickleCellQuiz, #માનસિકઆરોગ્ય અને #સામાન્યજ્ઞાન ની રમતો સાથે ખીલ્યા.. ઇડર ના પીઅરો.
#rksk #quiztime CDHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha @GujHFWDept NHM Gujarat Collector Sabarkantha DDO Sabarkantha
Sbcc health team phc navarevas (@team_sbcc) 's Twitter Profile Photo

આજ રોજ World Population Day પખવાડિયા અંતર્ગત લાયક/લક્ષીત/રક્ષિત દંપતિ સાથે SBCC Meeting કરીને Family Planning ની કાયમી તેમજ બિનકાયમી પદ્ધતિ વિશે સંવાદ, શિક્ષણ,સેવાઓ વિશે સમજણ આપવામાં આવી..AAM:Badoli CDHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha SBCC HEALTH IDAR @GujHFWDept IEC: SBCC cell-Gujarat

આજ રોજ World Population Day પખવાડિયા અંતર્ગત લાયક/લક્ષીત/રક્ષિત દંપતિ સાથે SBCC Meeting કરીને Family Planning ની કાયમી તેમજ બિનકાયમી પદ્ધતિ વિશે સંવાદ, શિક્ષણ,સેવાઓ વિશે સમજણ આપવામાં આવી..AAM:Badoli
CDHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha SBCC HEALTH IDAR @GujHFWDept IEC: SBCC cell-Gujarat
ABC@2025 (@vankarrame16761) 's Twitter Profile Photo

આજ રોજ પ્રા.આ.કે. kadiyadra ખાતે કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં હાજર રહેલ કિશોરીઓની Hb તપાસ,વજન,માસિક સ્વચ્છતા અને અન્ય આરોગ્ય વિષયક સમજ આપેલ . CDHO Sabarkantha SBCC HEALTH IDAR SBCC Sabarkantha THO IDAR

આજ રોજ પ્રા.આ.કે. kadiyadra ખાતે કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં હાજર રહેલ કિશોરીઓની Hb તપાસ,વજન,માસિક સ્વચ્છતા અને અન્ય આરોગ્ય વિષયક સમજ આપેલ .
CDHO Sabarkantha
SBCC HEALTH IDAR
SBCC Sabarkantha
THO IDAR
ABC@2025 (@vankarrame16761) 's Twitter Profile Photo

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ખાતે ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવેલ , કિશોરીઓને માસિક સ્વચ્છતા, IRON FOLIC ACID TAB ની અગત્યતા વિશે સમજ આપવામાં આવેલ. CDHO Sabarkantha SBCC HEALTH IDAR SBCC HEALTH TEAM PHC KADIYADRA SBCC Sabarkantha THO IDAR

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ખાતે ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવેલ , કિશોરીઓને માસિક સ્વચ્છતા, IRON FOLIC ACID TAB ની અગત્યતા વિશે સમજ આપવામાં આવેલ.
CDHO Sabarkantha
SBCC HEALTH IDAR
SBCC HEALTH TEAM PHC KADIYADRA
SBCC Sabarkantha
THO IDAR
Kalpesh Patel (@kalpeshpat337) 's Twitter Profile Photo

THO IDAR AAM ગોલવાડા મા વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી નિમિતે કરવામાં આવી જેમાં ભવાઈ કાર્યક્રમ રાખી લાભાર્થી ઓ ને આરોગ્ય શિક્ષણ તથા કુટુંબ નિયોજન ની પદ્ધતિ ઓ વિશે માહિતી આપી

THO IDAR AAM ગોલવાડા મા વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી નિમિતે કરવામાં આવી જેમાં ભવાઈ કાર્યક્રમ રાખી લાભાર્થી ઓ ને આરોગ્ય શિક્ષણ તથા કુટુંબ નિયોજન ની પદ્ધતિ ઓ વિશે માહિતી આપી
ABC@2025 (@vankarrame16761) 's Twitter Profile Photo

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ અને શરીર માટે જરૂરી પોષણ વિશે વિગતવાર સમજ આપેલ તથા NCD દિવસ ની ઉજવણી કરેલ. CDHO Sabarkantha SBCC HEALTH IDAR SBCC Sabarkantha THO IDAR Raj Chaudhari

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ અને શરીર માટે જરૂરી પોષણ વિશે વિગતવાર સમજ આપેલ
તથા NCD દિવસ ની ઉજવણી કરેલ.
CDHO Sabarkantha
SBCC HEALTH IDAR
SBCC Sabarkantha
THO IDAR
Raj Chaudhari
SBCC HEALTH IDAR (@idarsbcc) 's Twitter Profile Photo

પોષણમાસ સપ્તાહની ઉજવણી અંતગર્ત પ્રા.આ.કેન્દ્ર. જસવંતગઢ ખાતે સેમસ્કીનીંગ કરવામાં આવું તેમજ પોષણા જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી... CDHO Sabarkantha THO IDAR SBCC Sabarkantha DDO Sabarkantha IEC: SBCC cell-Gujarat RCHO SK Dr Dedhrotiya

પોષણમાસ સપ્તાહની ઉજવણી અંતગર્ત પ્રા.આ.કેન્દ્ર. જસવંતગઢ ખાતે સેમસ્કીનીંગ કરવામાં આવું તેમજ પોષણા જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી...
CDHO Sabarkantha THO IDAR  SBCC Sabarkantha DDO Sabarkantha IEC: SBCC cell-Gujarat RCHO SK Dr Dedhrotiya
CDHO Sabarkantha (@cdhosabarkantha) 's Twitter Profile Photo

સહી પોષણ.. દેશ રોશન.. ઇડર #cmtc ખાતે પોષણ માહ ઉજવણી. THO IDAR અને #SDH ઇડરના બાળરોગ નિષ્ણાતે ઉપસ્થિત રહી માતા, બાળકોને સ્વસ્થ જીવનશૈલી અંતર્ગત માર્ગદર્શન આપેલ. સ્ટાફ દ્વારા સ્થાનિકપૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરી સહુને પોષણ શિક્ષણ આપેલ. #PoshanMaah #HealthyFood #HealthyEating

Dr Anas (AIACHO President) (@anas_president) 's Twitter Profile Photo

✌️ Delhi biggest meeting for Regularisation and Cadre Creation of Indian CHOs. Morning mein 9 am se abhi continue meeting chal rahi hai, Mantri ji ne abhi night mein fir se meeting rakhi hai. aaj sab final kar ke hi ayenge

✌️ Delhi biggest meeting for Regularisation and Cadre Creation of Indian CHOs.
Morning mein 9 am se abhi continue  meeting chal rahi hai, Mantri ji ne abhi night mein fir se meeting rakhi hai. aaj sab final kar ke hi ayenge
AAM-DavadAAMSk (@aam_davad) 's Twitter Profile Photo

AAM-DavadAAMSk "વિકાસ સપ્તાહ" વિકસિત ભારત ના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત અંતર્ગત આજ રોજ દાવડ આયુષ્યમાન આરોગ્ય મંદિર પર આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિર માં એનસીડી સ્ક્રીનીંગ અને સારવાર આપવામાં આવી હતી.

AAM-DavadAAMSk "વિકાસ સપ્તાહ"
વિકસિત ભારત ના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત અંતર્ગત આજ રોજ દાવડ આયુષ્યમાન આરોગ્ય મંદિર પર આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિર માં એનસીડી સ્ક્રીનીંગ અને સારવાર આપવામાં આવી હતી.
NHM Gujarat (@nhmgujarat) 's Twitter Profile Photo

👉 #GlobalHandwashingDay ➡️ આવો, સ્વચ્છતા ને આદત બનાવીએ..સ્વચ્છતાનું મહત્વ જાણી, જનજાગૃતિના પ્રયાસોમાં યોગદાન અર્પીએ.. ➡️ 2024 Theme.. "Why are clean hand still important? સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા... 🙏🏼 #HealthcareForAll #HealthAwareness #HealthyHabits #HealthIsWealth CMO Gujarat

👉 #GlobalHandwashingDay
➡️ આવો, સ્વચ્છતા ને આદત બનાવીએ..સ્વચ્છતાનું મહત્વ જાણી, જનજાગૃતિના પ્રયાસોમાં યોગદાન અર્પીએ..

➡️ 2024 Theme.. "Why are clean hand still important?

સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા... 🙏🏼

#HealthcareForAll
#HealthAwareness
#HealthyHabits
#HealthIsWealth
CMO Gujarat
THOPrantij (@thoprantij) 's Twitter Profile Photo

પ્રાંતિજ તાલુકા ના રાસલોડ ગામે 55 વર્ષ થી ઉપર ના તમામ વ્યક્તિ ની આંખની તપાસ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તપાસ દરમિયાન જે લાભાર્થી ને મોતિયો હતો તેમને ઑપરેશન માટે સમજાવવામાં આવ્યું. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ

પ્રાંતિજ તાલુકા ના રાસલોડ ગામે 55 વર્ષ થી ઉપર ના તમામ વ્યક્તિ ની આંખની તપાસ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તપાસ દરમિયાન જે લાભાર્થી ને મોતિયો હતો તેમને ઑપરેશન માટે સમજાવવામાં આવ્યું. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
SBCC HEALTH TEAM PHC KADIYADRA (@sbcckadiyadra) 's Twitter Profile Photo

પ્રા.આ.કેન્દ્ર કડિયાદરા ખાતે ૨૪ કલાકમાં ૬ સગર્ભા ની ડિલિવરી કરાવવામાં આવી.તમામ સગર્ભા અને બાળકો સ્વસ્થ છે.સગર્ભા અને બાળકોને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તમામ લાભો આપવામાં આવ્યા.CDHO Sabarkantha THO IDAR DDO Sabarkantha Collector Sabarkantha CMO Gujarat SBCC Sabarkantha SBCC HEALTH IDAR @GujHFWDept

પ્રા.આ.કેન્દ્ર કડિયાદરા ખાતે ૨૪ કલાકમાં ૬ સગર્ભા ની ડિલિવરી કરાવવામાં આવી.તમામ સગર્ભા અને બાળકો સ્વસ્થ છે.સગર્ભા અને બાળકોને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તમામ લાભો આપવામાં આવ્યા.CDHO Sabarkantha THO IDAR DDO Sabarkantha Collector Sabarkantha CMO Gujarat SBCC Sabarkantha SBCC HEALTH IDAR @GujHFWDept