GSTV (@gstv_news) 's Twitter Profile
GSTV

@gstv_news

GSTV.in provides Gujarati News from Gujarat,Gujarat samachar, India and the world. Get headlines from Business, Technology, Bollywood, Cricket,

ID: 1605575810

linkhttp://www.gstv.in calendar_today19-07-2013 09:58:55

163,163K Tweet

129,129K Takipçi

29 Takip Edilen

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

ફૂગ અથવા ફૂગાવો બંનેથી ખેડૂતોનો થાય છે મરો #gstvshorts #Bhavnagar #farmers #Fungus #Cropdamage #Agriculture #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

જો બ્રિજ ચાલુ નહીં થાય તો આ શહેરમાં માછલીની ગંધ પ્રસરાવી દેવાની ધમકી #gstvshorts #porbandar #bridge #fishsmell #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

ભગવાન વિનાનું મંદિર નકામું તેમ શિક્ષક વિનાની શાળા નકામી #gstvshorts #chhotaudaipur #School #teacher #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

આવું જ રહ્યું તો આ શહેર બ્રિજ મુક્ત બની જશે #gstvshorts #Junagadh #sixbridges #Strengthreport #Collector #NationalHighwayAuthority #Province #DMC #visited #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

દીકરીની અણધારી વિદાય ડમ્પર બની ગયું યમનું પર્યાય #gstvshorts #Rajkot #Accident #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

હવે તો હદ થઇ સિક્યુરીટીના નામે પણ થઇ જાય કૌભાંડ #gstvshorts #Surat #security #Scandal #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

વિચારો, કોઇ ભણવાવાળું નથી #gstvshorts #tapi #school #lockeddown #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

અહીં ગુનેગારો ફરે ડર વગર એકવાર તો આવો ભાવનગર #gstvshorts #Bhavnagar #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

35 ગામના લોકો કહે છે કે હાઇવે પર થાય છે ઉઘરાણા #gstvshorts #Rajkot #highway #People #Trafficpolice #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

સરકારી કાર્યક્રમ હોય તો એસટી બસના ઢગલા હોય વિદ્યાર્થીઓને કરવા પડે આંદોલન #gstvshorts #Junagadh #STDepot #Students #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

GSTVનો પડઘો અંડરબ્રિજ થઇ ગયો ચોખ્ખો #gstvshorts #Junagadh #UnderbridgeClean #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

જલ્દી કરો ઉદ્ઘાટન નહીં તો આમ આદમીવાળા કરી નાખશે #gstvshorts #Amreli #CivilHospital #AAP #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

આને કહેવાય પાક્કા ઘડે કાઠા ચડાવવા હવે બ્રિજ ટેસ્ટીંગ યાદ આવ્યા #gstvshorts #Navsari #SupaBridge #bridgetesting #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

પાટીદાર દીકરીનું મોત લોકોએ કેન્ડલ માર્ચ નીકાળી પોતાનો વિરોધ નોંધાવ્યો #gstvshorts #surat #suratnews #Katargam #teachers #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

ચંડોળા તળાવ બાદ હવે આ તળાવ પરના દબાણો દૂર કરાશે #gstvshorts #Ahmedabad #BedarLake #demolition #AMC #Industrialshed

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

પશુપાલકો ડેરી પાસે ભીખ નહી પરંતુ પોતાનો હક માંગી રહ્યાં છે : મેવાણી #gstvshorts #SabarDairy #JigneshMevani #Congress #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

બદલીની વાતો વચ્ચે પ્રાંત અધિકારીએ દરોડા પાડી 2.80 કરોડનો મુદામાલ જપ્ત કર્યો #gstvshorts #mining #surendranagar #deputycollector #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

સાબર ડેરીએ લેવો પડ્યો ખાખીનો સહારો #gstvshorts #sabarkantha #SabarDairy #Khedbrahma #police #trendingtopic

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી #gstvshorts #ahmedabad #gujaratpolice #trendingtopic