Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile
Gauri Desai

@gauridesaiaap

State Vice President Of AAP Gujarat /Ex.President of AAP Gujarat State Women's Wing #proudtobeIndian

ID: 1301780397735378945

calendar_today04-09-2020 07:13:35

6,6K Tweet

27,27K Takipçi

584 Takip Edilen

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીના ગુજરાત ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણ રામે આજે ઘેડ વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે ખેડૂતોને સાથે રાખી કેશોદ તાલુકાના પંચાળા ગામથી "ઘેડ બચાવો પદયાત્રા"ની શરૂઆત કરી. Pravin Ram.

આમ આદમી પાર્ટીના ગુજરાત ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણ રામે આજે ઘેડ વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે ખેડૂતોને સાથે રાખી કેશોદ તાલુકાના પંચાળા ગામથી "ઘેડ બચાવો પદયાત્રા"ની શરૂઆત કરી.

Pravin Ram.
Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીના "ગુજરાત જોડો અભિયાન" અંતર્ગત આજે 📍ઠક્કર બાપા વિધાનસભા, અમદાવાદ. જનસભા યોજાઈ અને મોટી સંખ્યામાં મહિલા ઓ હાજર રહી અને હવે ભ્રષ્ટ ભાજપ ને ઘર ભેગી કરવાનો સંકલ્પ લીધો તેમજ સ્થાનિક લોકો આ સભામાં ઉપસ્થિત રહ્યા તેમજ અનેક લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ સાથે

આમ આદમી પાર્ટીના "ગુજરાત જોડો અભિયાન" અંતર્ગત આજે

📍ઠક્કર બાપા વિધાનસભા, અમદાવાદ.

જનસભા યોજાઈ અને મોટી સંખ્યામાં  મહિલા ઓ હાજર રહી અને હવે ભ્રષ્ટ ભાજપ ને ઘર ભેગી કરવાનો સંકલ્પ લીધો તેમજ સ્થાનિક લોકો આ સભામાં ઉપસ્થિત રહ્યા તેમજ અનેક લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ સાથે
AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

મોદી સરકારના કપાસની આયાતને વેરામુક્ત કરવાના ખેડૂત વિરોધી નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ઐતિહાસિક "કિસાન મહાપંચાયત" કરશે. Raju Karpada #KEJRIWAL_FOR_GUJARAT_FARMERS

Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

અમેરિકાથી આવતી કપાસને વેરામુક્ત કરવાનો નિર્ણય કરીને મોદી સરકારે કપાસના ખેડૂતો સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે. ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં કપાસની ખેતી થાય છે. કાલે અમે એ સૌ ખેડૂતોને મળીશુ અને તેમનો અવાજ બુલંદ કરીશું. #KEJRIWAL_FOR_GUJARAT_FARMERS Arvind Kejriwal

Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

ઠક્કર બાપા નગર વિધાનસભા મા સંગઠન સાથે આગમી સભા માટે સાથે ચર્ચા તેમજ રણનીતિ નક્કી કરાઈ.... AAP Gujarat

ઠક્કર બાપા નગર વિધાનસભા મા સંગઠન સાથે આગમી સભા માટે સાથે ચર્ચા તેમજ રણનીતિ નક્કી કરાઈ....
AAP Gujarat
Isudan Gadhvi (@isudan_gadhvi) 's Twitter Profile Photo

किसानों पर अत्याचार करने वाली भाजपा सरकार के सामने गुजरात के किसानों के हक ओर अधिकार की लड़ाई में आम आदमी पार्टी चट्टान की तरह किसानों के साथ खड़ी है। हम किसानों के हक ओर अधिकारों पर आंच तक नहीं आने देंगे।

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

AAP ના ધારાસભ્ય, કામ ના ધારાસભ્ય 💯 આજે ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ધારાસભ્ય Gopal Italia,Hemat Khava,Sudhir Vaghaniએ ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાઓ મુદ્દે પોસ્ટર બતાવી, સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો અને જનતાને ખરાબ રોડ રસ્તાઓના કારણે હાલાકી ના ભોગવવી પડે તે માટે અવાજ ઉઠાવ્યો.

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

AAP કાર્યકર્તા ધર્મેન્દ્ર કાનાણી ઉપર 2 વર્ષ જૂની ઘટના મુદ્દે ફરિયાદ નોંધાવી જેમાં તેઓ AAP ધારાસભ્યGopal Italia ના PA છે તેવી ખોટી વાત ફેલાવી છે. ભાજપના નેતાઓ પોતે સારા કામ કરીને પ્રસિદ્ધિ નથી મેળવી શકતા એટલે AAP ના નેતાઓના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરે છે.

Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

ગત રોજ ઠક્કર બાપા વિધાનસભા સભા મા ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત લોકો એ પ્રેમ થી આવકાર્યા તેમજ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.. Isudan Gadhvi AAP Gujarat

ગત રોજ ઠક્કર બાપા વિધાનસભા સભા મા ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત લોકો એ પ્રેમ થી આવકાર્યા તેમજ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો..

Isudan Gadhvi
AAP Gujarat
Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

આજરોજ ઠક્કર બાપા વિધાનસભા ના ઈન્ડિયા કોલોની વોડૅ મા અંબા પુરા ની ચાલી મા ગટર પાણી ની તકલીફો ને ધ્યાનમાં રાખીને સ્થાનિકો તેમજ આમ આદમી પાર્ટીના સૈનિકો ઉત્તર ઝોનમાં રાજીવ ગાંધી ભવન ખાતે આવેલા ત્યાં અધિકારી ને ધારદાર રજુઆત કરવામાં આવી અને અધિકારી દ્વારા બાહેનદરી આપવામાં આવે છે અને

Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટી “ગુજરાત જોડો “ અભિયાન અંતર્ગત આજે મહેસાણા ના મોઢેરા ગામે જન સભા યોજવામાં આવી જેમાં લોકો એ ભારતીય જનતા ના ભ્રષ્ટાચાર થી કેટલી હદ સુધી પીડાય છે, તેની વેદના તેમજ મહેસાણા ની જનતા પણ હવે આવનારી ચૂંટણી માં વિસાવદર વાળી કરશે તેની સપથ લીધી… AAP Gujarat Isudan Gadhvi

આમ આદમી પાર્ટી “ગુજરાત જોડો “ અભિયાન અંતર્ગત આજે મહેસાણા ના મોઢેરા ગામે જન સભા યોજવામાં આવી જેમાં લોકો એ ભારતીય જનતા ના ભ્રષ્ટાચાર થી કેટલી હદ સુધી પીડાય છે,

તેની વેદના તેમજ મહેસાણા ની જનતા પણ હવે આવનારી ચૂંટણી માં વિસાવદર વાળી કરશે તેની સપથ લીધી…

AAP Gujarat
Isudan Gadhvi
Gopal Rai (@aapkagopalrai) 's Twitter Profile Photo

जम्मू-कश्मीर के पूर्व मुख्यमंत्री डॉ. फारूक अब्दुल्ला जी हमारे सांसद Sanjay Singh AAP से मिलने गेस्ट हाउस पहुंचे, मगर पुलिस ने मुलाकात नहीं होने दी। संजय जी को नजरबंद किया गया है। जनता की आवाज कुचली जा रही है, विपक्षी नेताओं को हिरासत में रखा जा रहा है, BJP की तानाशाही अब खुलकर

Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

આજરોજ AAP ધારાસભ્ય શ્રી Gopal Italia જી એ તેમના મતવિસ્તારના વિસાવદર તાલુકાના તમામ ગામમાંથી બહેનોને ગાંધીનગર આવવાની વ્યવસ્થા કરાવીને ગુજરાતની વિધાનસભા અને સચિવાલયની મુલાકાત કરાવી. AAP Gujarat

આજરોજ AAP ધારાસભ્ય શ્રી Gopal Italia જી  એ તેમના મતવિસ્તારના વિસાવદર તાલુકાના તમામ ગામમાંથી બહેનોને ગાંધીનગર આવવાની વ્યવસ્થા કરાવીને ગુજરાતની વિધાનસભા અને સચિવાલયની મુલાકાત કરાવી.
AAP Gujarat
Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ઠક્કર બાપા વિધાન સભા માં જન સાવંદ કરવામાં અવ્યો જેમાં લૉકો એ સંકલ્પ લીધો આ ભ્રષ્ટ ભાજપ ને આવનારી દરેક ચૂંટણી માં ઘર ભેગી કરશે…. મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ તેમજ ભાઈઓ ઉપસ્થિતિ રહ્યા હતા AAP Gujarat

આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ઠક્કર બાપા વિધાન સભા માં  જન સાવંદ કરવામાં અવ્યો જેમાં લૉકો એ સંકલ્પ લીધો આ ભ્રષ્ટ ભાજપ ને આવનારી દરેક ચૂંટણી માં ઘર ભેગી કરશે….

મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ તેમજ ભાઈઓ ઉપસ્થિતિ રહ્યા હતા

AAP Gujarat
Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટી “ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત ઠક્કર બાપા વિધાનસભા ના ઇન્ડિયા કોલોની વાર્ડ માં જન સાવંદ કરવામાં આવ્યો. જેમાં સ્થાનિક લોકો સાથે ચર્ચા તેમજ ખૂબ પ્રેમ થી તેમને આવકાર્યા સાથે સાથે સંકલ્પ લીધો કે હવે આવનારી દરેક ચૂંટણી માં હવે તે આમ આદમી પાર્ટી ના ઝાડુ નેજ મત આપશે.

આમ આદમી પાર્ટી “ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત

ઠક્કર બાપા વિધાનસભા ના ઇન્ડિયા કોલોની વાર્ડ માં જન સાવંદ કરવામાં આવ્યો.

જેમાં સ્થાનિક લોકો સાથે ચર્ચા તેમજ ખૂબ પ્રેમ થી તેમને આવકાર્યા સાથે સાથે સંકલ્પ લીધો કે હવે આવનારી દરેક ચૂંટણી માં હવે તે આમ આદમી પાર્ટી ના ઝાડુ નેજ મત આપશે.
AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

📍ઈન્ડિયા કોલોની,ઠક્કરબાપા નગર, અમદાવાદ ➡️ આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમદાવાદના ઈન્ડિયા કોલોની વિસ્તારમાં પ્રદેશ ઉપાધ્યક્ષ Gauri Desai સહિત સ્થાનિક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ હતી. ➡️ આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને AAP ની

📍ઈન્ડિયા કોલોની,ઠક્કરબાપા નગર, અમદાવાદ

➡️ આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમદાવાદના ઈન્ડિયા કોલોની વિસ્તારમાં પ્રદેશ ઉપાધ્યક્ષ Gauri Desai સહિત સ્થાનિક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ હતી.

➡️ આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને AAP ની
Gauri Desai (@gauridesaiaap) 's Twitter Profile Photo

📍વિરાટ નગર, નિકોલ વિધાનસભા ♦️આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આજે નિકોલ વિધાન સભા ના વિરાટ નગર માં જન સભા યોજાઈ. AAP Gujarat Isudan Gadhvi #ગુજરાત_જોડો

📍વિરાટ નગર, નિકોલ વિધાનસભા

♦️આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આજે નિકોલ વિધાન સભા ના વિરાટ નગર માં જન સભા યોજાઈ.

AAP Gujarat
Isudan Gadhvi
#ગુજરાત_જોડો
AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

આમ આદમી પાર્ટીના "રોડ બનાવો, જિંદગી બચાવો" અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ ખાતે AAP મહિલા નેતા Reshma Patel સહિત સ્થાનિક ઉમેદવારોએ ખરાબ રોડ રસ્તાઓ બાબતે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકારના ભ્રષ્ટાચારી તંત્ર પ્રતિ આક્રોશ વ્યક્ત કર્યો અને વહેલી તકે રોડ રસ્તાઓની હાલત સુધારવામાં આવે