
Vinod Patel
@drvinod11patel
M.B.B.S.,
P.G. D.C.M.,
P.G. Q.M.& A.H.O.,
P.G. Diploma in Health & Law,
FETP fellowship,
working as a Epidemic Medical Officer Mehsana Gujarat
ID: 709213145798221825
14-03-2016 03:02:45
1,1K Tweet
745 Takipçi
1,1K Takip Edilen

"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મહેસાણા જિલ્લામાં બી.એસ.એફ. કેમ્પ, અંબાસણ ખાતે મોકડ્રીલ યોજાઇ. Revenue Dep. Gujarat Gujarat Institute of Disaster Management (GIDM)


મહેસાણા શહેરી આરોગ્ય કેન્દ્ર લાખવડી ભાગોળ ના દેલા વસાહત સબ સેન્ટર વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરીયા અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ઇ.એમ.ઓ.શ્રી અને જિલ્લા સુપરવાઇઝર દ્રારા પોરાનાશક કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું. Collector Mehsana DDO Mehsana Dhananjay Dwivedi


Hats off to the doctors and team at Jhalod CHC. Managing 20 deliveries at single facility in 24 hours is a big feat 👍👍 Kudos and keep it up 👍 Rushikesh Patel CMO Gujarat





મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની વિસનગર તાલુકાના પ્રા.આ.કે.જેતલવાસણા ની મુલાકાત દરમિયાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. તેમજ લાભાર્થી સાથે સંવાદ કરેલ. #supervisionandmonitoring #fildvisit Collector Mehsana Dhananjay Dwivedi DDO Mehsana NHM Gujarat @GujHFWDept


24-કડી વિધાનસભા પેટા ચૂંટણી-2025 અન્વયે સવારે 7-00 વાગ્યાથી મતદાન શરૂ થતાં દિવ્યાંગ મતદારો ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરતાં જોવા મળ્યા. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI


મચ્છરો થી બચો, પાણીનો ભરાવો થવા ન દો. "જૂન માસ મેલેરિયા વિરોધી માસ" Rushikesh Patel DDO Mehsana


🦠પાણીજન્ય રોગચાળો અટકાવવા આટલું કરો. 📷•પાણીનો હંમેશાં ઉકાળીને ઉપયોગ કરવો. 📷•પીવા માટે ક્લોરિનયુક્ત પાણીનો ઉપયોગ કરવો 📷•સ્વચ્છ અને સ્વાસ્થ્યવર્ધક આહારનો ઉપયોગ કરવો Collector Mehsana Dhananjay Dwivedi DDO Mehsana Info Mahesana GoG Gujarat Information



રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત #RBSK ટીમની કામગીરીની ઝલક..... RBSKGUJARAT Collector Mehsana DDO Mehsana @GujHFWDept NHM Gujarat Gujarat Information Info Mahesana GoG

મહેસાણાની યુવા બોક્સર યાત્રી પટેલની એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ભારતીય વિમેન્સ બોક્સિંગ ટીમમાં પસંદગી થયેલ હોઇ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ .. Revenue Dep. Gujarat CMO Gujarat


વર્ષાઋતુમાં પાણીજન્ય રોગો સામે રક્ષણ મેળવીએ. #HealthyLiving #MonsoonCare #StayHealthy #RainySeason #Wellness #Monsoon2025 Chief District Health Office (CDHO) MEHSANA,DDO Mehsana, District Malaria Officer , Mehsana


માન.આરોગ્ય મંત્રીશ્રી Rushikesh Patel તથા માન. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી-વ- સહકાર મંત્રીશ્રીJagdish Vishwakarma તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતેથી વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી. #HarGharTiranga2025

માન. વિધાનસભા અધ્યક્ષશ્રી Shankar Chaudhary ના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ ના અધિકારીશ્રી અને કર્મચારીશ્રી નું સર્ટિફિકેટ આપી સન્માન.. CMO Gujarat Collector Mehsana DDO Mehsana Info Mahesana GoG Health Department Gujarat


માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષતામાં આરોગ્યના વિવિધ કાર્યક્રમ સંદર્ભે કમિટીના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજાઈ.. #reviewmeeting #health Collector Mehsana DDO Mehsana Health Department Gujarat NHM Gujarat Dhananjay Dwivedi


તા.૨૦/૦૮/૨૦૨૫ ડિસ્ટ્રિક્ટ એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી તથા IDSP ટીમ દ્વારા તાલુકા આરોગ્ય કચેરી બેચરાજી તથા સીએમટીસી ની મુલાકાત કરવામાં આવી જેમાં તમામ આરોગ્ય પ્રોગ્રામ મોનિટરિંગ અને આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. @sbccmahesana ddo mehsana nvbdcp-mohfw



આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના ગુજરાત પ્રવાસ દરમ્યાન, તા. 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાનારી જાહેરસભાની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
