Late Dr. Asha Patel (@drashapatel) 's Twitter Profile
Late Dr. Asha Patel

@drashapatel

This Official account Ex MLA Gujarat.operated by brother Kaushik Patel

ID: 1032868002205585409

linkhttp://facebook.com/dr.ashapatel.in calendar_today24-08-2018 05:51:36

2,2K Tweet

6,6K Takipçi

226 Takip Edilen

Late Dr. Asha Patel (@drashapatel) 's Twitter Profile Photo

भारतीय राजनीतिज्ञ, ऊर्जावान व्यक्तित्वके धनी, वर्तमान गृह मंत्री और भारत के पहले सहकारिता मंत्री माननीय श्री Amit Shah जी से नई दिल्ली में शिष्टाचार भेट की।

મહેસાણા ખાતે મહિલા મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ના વરદ્હસ્તે આયુષ્યમાન કાર્ડ તેમજ શ્રમજીવી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

इसी साल N.P.K. फर्टिलाइज़र के लिए दुनिया में दाम बढने के कारण 43 हज़ार करोड़ रुपए से ज्यादा सब्सिडी हमें किसानों के लिए बढ़ाना आवश्यक हुआ और हमने किया। - प्रधानमंत्री श्री Narendra Modi जी

Late Dr. Asha Patel (@drashapatel) 's Twitter Profile Photo

🪣 સ્વચ્છ ભારત મિશન-અર્બન હેઠળ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટના નિકાલ માટે વૈજ્ઞાનિક પ્રક્રિયામાં થયો વધારો 🪣 વૈજ્ઞાનિક પ્રક્રિયા વર્ષ 2014માં 18%થી વધીને હાલ 70% થઈ

🪣 સ્વચ્છ ભારત મિશન-અર્બન હેઠળ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટના નિકાલ માટે વૈજ્ઞાનિક પ્રક્રિયામાં થયો વધારો

🪣 વૈજ્ઞાનિક પ્રક્રિયા વર્ષ 2014માં 18%થી વધીને હાલ 70% થઈ
Late Dr. Asha Patel (@drashapatel) 's Twitter Profile Photo

આપણા દેશના પરિશ્રમી, સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, દેશના સૌથી લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબને સાથી ધારાસભ્યો સહ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો.

हम राष्ट्र प्रथम, सदैव प्रथम के मंत्र पर चलने वाले लोग हैं। - प्रधानमंत्री श्री Narendra Modi जी

हम राष्ट्र प्रथम, सदैव प्रथम के मंत्र पर चलने वाले लोग हैं।

- प्रधानमंत्री श्री Narendra Modi जी
Late Dr. Asha Patel (@drashapatel) 's Twitter Profile Photo

👉 દેશના દરેક ખૂણે જરૂરિયાતમંદોને મળી રહ્યું છે રાશન 👉 80 કરોડ લાભાર્થીઓને રાશન પૂરું પાડવા 23.6 કરોડ રાશન કાર્ડને કરાયા ડિજિટાઈઝ

👉 દેશના દરેક ખૂણે જરૂરિયાતમંદોને મળી રહ્યું છે રાશન

👉 80 કરોડ લાભાર્થીઓને રાશન પૂરું પાડવા 23.6 કરોડ રાશન કાર્ડને કરાયા ડિજિટાઈઝ
Late Dr. Asha Patel (@drashapatel) 's Twitter Profile Photo

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવતજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આપણા દેશે આજે એક કુશળ અને અનુભવી યોદ્ધા તેમજ અદ્ભુત વ્યૂહરચનાકાર ગુમાવ્યા છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. ૐ શાંતિ💐💐

जब गरीब-शोषित-वंचित की चिंता करने वाली सरकार होती है, तो वो परिश्रम भी करती है, परिणाम भी लाकर दिखाती है। - प्रधानमंत्री श्री Narendra Modi जी

जब गरीब-शोषित-वंचित की चिंता करने वाली सरकार होती है, तो वो परिश्रम भी करती है, परिणाम भी लाकर दिखाती है।

- प्रधानमंत्री श्री Narendra Modi जी
BJP (@bjp4india) 's Twitter Profile Photo

भारत के प्रथम चीफ ऑफ डिफेंस स्टाफ (सीडीएस) जनरल बिपिन रावत, उनकी पत्नी और सशस्त्र बलों के 11 अन्य शहीद हुए जवानों को विनम्र श्रद्धांजलि।

BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈન્ય અધિકારીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી

CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈન્ય અધિકારીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી
Late Dr. Asha Patel (@drashapatel) 's Twitter Profile Photo

स्वतंत्रता सेनानी, कानूनविद, लेखक, राजनीतिज्ञ व दार्शनिक श्री सी. राजगोपालाचारी जी की जयंती पर भावपूर्ण नमन।

स्वतंत्रता सेनानी, कानूनविद, लेखक, राजनीतिज्ञ व दार्शनिक श्री सी. राजगोपालाचारी जी की जयंती पर भावपूर्ण नमन।
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

👉 NATS દ્વારા યુવાઓને મળી રહ્યું છે ઉજ્જ્વળ ભવિષ્ય 👉 આગામી 5 વર્ષમાં NATS હેઠળ 8.57 લાખ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવાનો લક્ષ્ય

👉 NATS દ્વારા યુવાઓને મળી રહ્યું છે ઉજ્જ્વળ ભવિષ્ય

👉 આગામી 5 વર્ષમાં NATS હેઠળ 8.57 લાખ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવાનો લક્ષ્ય