
AMIT JOSHI
@amitjoshi1816
Community Health Officer 💐.
ID: 1585301373477789696
26-10-2022 16:04:53
38 Tweet
59 Takipçi
15 Takip Edilen

માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી CMO Gujarat સબ સેન્ટર ખાતે IPHS 2022 ની માર્ગદર્શિતા મુજબ ગુજરાત રાજ્ય ના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે MP રાજ્ય સરકાર ની જેમ ગ્રુપ D (ડેટા એન્ટ્રી ઓપરેટ, સિક્યુરિટી ગાર્ડ, ક્લાસ 4)ની ભરતી કરવા માટે આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.#subcenter #Health
