Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile
Amarat Suvatar

@amaratsuvatar18

Proud to be Indian 🇮🇳

ID: 1599600774660919297

calendar_today05-12-2022 03:05:41

5,5K Tweet

2,2K Takipçi

5,5K Takip Edilen

Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

જીવનમાં શું થશે તે વિચારવામાં સમય બગાડો નહી, જો તમને કંઈ નહી મળે તો એક નવો અનુભવ મળશે. #GodMorningSaturday #GoodMorningEveryone #Goodmorning

જીવનમાં શું થશે તે વિચારવામાં સમય બગાડો નહી, જો તમને કંઈ નહી મળે તો એક નવો અનુભવ મળશે.

#GodMorningSaturday
#GoodMorningEveryone
#Goodmorning
Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

નવા મળે એટલે જૂના ને, ભૂલી જાય અને એજ નવા જ્યારે ઇગનોર કરે ને, ત્યારે જૂના ફરી યાદ આવી જાય બસ આજ રમત લોકો રમ્યા કરે છે......! #godmorningwednesday #GoodMorningEveryone #GoodMorningXFriends

નવા મળે એટલે જૂના ને, ભૂલી જાય અને એજ નવા જ્યારે ઇગનોર કરે ને, ત્યારે જૂના ફરી યાદ આવી જાય બસ આજ રમત લોકો રમ્યા કરે છે......!

#godmorningwednesday
#GoodMorningEveryone
#GoodMorningXFriends
Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

જીવનમાં શું થશે તે વિચારવામાં સમય બગાડો નહી, જો તમને કંઈ નહી મળે તો એક નવો અનુભવ મળશે. #Gujarat #Suvichar #GoodMorningEveryone

જીવનમાં શું થશે તે વિચારવામાં સમય બગાડો નહી, જો તમને કંઈ નહી મળે તો એક નવો અનુભવ મળશે.

#Gujarat #Suvichar
#GoodMorningEveryone
Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

પોતાની જિંદગીથી નારાજ ક્યારેય ના થવું "શું ખબર તમારાં જેવી જિંદગી બીજાં લોકોનું સપનું હોય" #GoodMorningXFriends #MotivationalQuotes

Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

"જીવનમાં નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરી શકે, અને તમારાં વિના ચાલશે પણ નહીં" #GoodMorning #સુવિચાર

Dr. Raj Patel (PT) (@drraj1318) 's Twitter Profile Photo

🚨મહત્વપૂર્ણ વિનંતી 🙏 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા લોકોને ઓ-નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂર છે. જેઓ પાસે O Negative બ્લડ ગ્રુપ છે તેઓ કૃપા કરીને તરત બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચે #planecrash #Ahmedabad

Talati Cum Mantri (@vanita_bariya) 's Twitter Profile Photo

હાથ ધોવાથી રેખાઓ ધોવાઈ નથી જતી.. રસ્તો બદલવાથી કિસ્મત બદલાઈ નથી જતી.. જે મારું છે એ ફરીને મારી પાસે જ આવશે.. ભલે એ સુખ હોય કે દુઃખ..!!

Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

I have come to hate life itself ! If you want to live a good life, don't love anyone by mistake. Be alone, be happy. Single life is the best life ! Please give some feedback too.

Talati Cum Mantri (@vanita_bariya) 's Twitter Profile Photo

પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે સબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે, પણ પોતાનું માણસ ૨ડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે..!!

Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

અનુભવ ઉંમરથી નહી પણ પરિસ્થિતીથી આવે છે સારા સમય કરતાં ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે. શુભ સવાર

Talati Cum Mantri (@vanita_bariya) 's Twitter Profile Photo

સારા સમયની સાથે રહેવા કરતા,સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુ કારણ કે સમય ક્યારેય સારી વ્યક્તિ નહીં આપે પરંતુ સારા વ્યકિત સાથે રહેવાથી સારો સમય જરૂર આવશે..!!

Talati Cum Mantri (@vanita_bariya) 's Twitter Profile Photo

તાળું ચાવીથી પણ ખુલે છે અને હથોડાના મારથી પણ ખુલે છે... ચાવીથી ખૂલેલું તાળું વારંવાર કામ આવે છે પણ હથોડાથી ખૂલેલું તાળું એક વાર જ કામ આવે છે એટલે સંબંધોના તાળાને ક્રોધના હથોડાથી નહીં પરંતુ પ્રેમની ચાવીથી ખોલજો..!!

Amarat Suvatar (@amaratsuvatar18) 's Twitter Profile Photo

ગુજરાતમાં ગ્રેજ્યુએશન પર કોઈ પ્રાઇવેટ જોબ સારી મળી શકે ખરી ? ગાંધીનગર, અમદાવાદ આજુબાજુ ક્યાંય ? કોઈને ખબર હોય તો કેજો જરૂર છે એક મિત્રને 🙏 ? #Gujarat #Job #ગુજરાત

Talati Cum Mantri (@vanita_bariya) 's Twitter Profile Photo

સ્ત્રી હંમેશા ટોકવામાં આવી રોકવામાં આવી રાખવામાં આવી, છોડવામાં આવી પારખવામાં આવી સાહેબ પણ... ક્યારેય એને સમજવામાં ન આવી આ કડવું છે પણ સત્ય છે..!!