Alpesh Thakor (@alpeshthakor_) 's Twitter Profile
Alpesh Thakor

@alpeshthakor_

MLA - Gandhinagar South | Karyakarta @bjp4gujarat . President - Gujarat Kshatriya Thakor Sena, OBC-SC-ST Ekta Manch. 🇮🇳

ID: 3778846579

linkhttp://alpeshthakor.com calendar_today04-10-2015 07:40:04

5,5K Tweet

39,39K Takipçi

801 Takip Edilen

Alpesh Thakor (@alpeshthakor_) 's Twitter Profile Photo

આજ રોજ ચંદ્રેશ્વર પાર્ટી પ્લોટ, ચાંદખેડા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં વૈશ્વિક નેતા અને ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સંબોધિત, મન કી બાત ધારાવાહિક નંબર - 126 સંદર્ભે રાજ્યકક્ષાનો દ્રશ્ય શ્રાવક કાર્યક્રમનું આયોજન કર્યું

Champions don't need a trophy to celebrate, just read the match scorecard! 🏆 No Handshake No Trophy #AsiaCup2025 #TeamIndia

Alpesh Thakor (@alpeshthakor_) 's Twitter Profile Photo

સત્ય, અહિંસા, સદાચાર, સત્યાગ્રહનો રસ્તો બતાવનાર અને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપનાર રાષ્ટ્રપિતા પરમપૂજ્ય મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતીએ ભાવસભર કોટિ કોટિ વંદન..!

ભારત દેશના ત્રીજી લોકસભા અને બીજા સ્થાયી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મજયંતી પર તેઓને શત શત નમન.

શક્તિની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રી પછી આવતું વિજયાદશમી પર્વ સમગ્ર ભારતમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે. વિજયાદશમીનું આ પર્વ રાષ્ટ્ર અને સમાજ સામે પડકારરૂપ વિઘટનકારી અને માનવતા વિરોધી શક્તિઓને પરાસ્ત કરી સદભાવના-સમરસતા સૌહાર્દ પર્વ બને તેવી શુભેચ્છાઓ.

ગુજરાત સરકારના મંત્રી અને સાથી ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

મારા મતવિસ્તારમાં જુદાં-જુદાં ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપી આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. ધાર્મિક ભાવના, ભક્તિ અને દિવ્ય શક્તિથી ભરેલો આ પાવન પ્રસંગ આત્માને શાંતિ અને આશિર્વાદની અનુભૂતિ કરાવનારો રહ્યો.

વૈકુંઠ કાર્યાલય ખાતે આપ સૌનો ઉષ્માસભર શુભેચ્છા મુલાકાત બદલ આભાર...

શરદપૂર્ણિમા ના પાવન અવસરે મારા મતવિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ હાજરી આપી.

વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગાંધીનગર તાલુકાના લીંબડીયા ગામે આયોજિત ગ્રામસભામાં માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહીને ગ્રામજનોની સાથે સંવાદનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. બાળકોથી લઈને વડીલ-વૃદ્ધજનો સુધી સૌ ગ્રામજનોએ જે સ્નેહભર્યો આવકાર આપ્યો તે બદલ સૌનો આભારી છું.

ગાંધીનગર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે ૨૦૧ નવી બસોનું લોકાર્પણ તથા દિવાળી માટે એક્સ્ટ્રા બસોનો સંચાલનનો શુભારંભ પ્રસંગે હાજરી આપી...

"વિકાસ સપ્તાહ" ની ઉજવણી ના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત સેક્ટર - ૧૭, ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ. 534 લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

'વિકાસ સપ્તાહ' અને 'શહેરી વિકાસ વર્ષ 2025' ની ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના વરદ હસ્તે શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ વિભાગોના ₹2885 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવ્યુ.

શ્રી હર્ષભાઈ સંઘવીને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ...

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ...

ગુજરાત સરકારના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ...

ગુજરાત સરકારના રાજ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.

વાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરને ગુજરાત સરકારના રાજ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ...

આપને અને આપના પરીવાર ને નવા વર્ષની હાર્દિક શુભકામના... આજથી શરૂ થનાર નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે અને આપ સૌ નિરોગી દીર્ઘાયુષ્ય પામો તેવી મંગલકામના... નૂતન વર્ષાભિનંદન #HappyNewYear

Alpesh Thakor (@alpeshthakor_) 's Twitter Profile Photo

વૈકુંઠ કાર્યાલય ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, બનાસકાંઠા જિલ્લાઆગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત...