ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile
ABP Asmita

@abpasmitatv

ABP Asmita is a Gujarati News Channel & Website.
For national news, political updates, bollywood gossip, sports & stock updates, in Gujarati, stay tuned to us.

ID: 4297991713

linkhttps://t.me/abpasmitaofficial calendar_today20-11-2015 06:09:55

82,82K Tweet

386,386K Takipçi

10 Takip Edilen

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

જુઓ હું તો બોલીશ પ્રસાદને વહેંચો વેચશો નહીં ABP અસ્મિતા પર રાત્રે 8.00 વાગ્યે

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી gujarati.abplive.com/news/ahmedabad…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

બનાસકાંઠાના 192 ગામને મળશે પાણીના પ્રશ્નોથી રાહત, 633 કરોડના ખર્ચે બનેલી યોજનાનું આ તારીખે થશે લોકાર્પણ gujarati.abplive.com/news/gujarat/t…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

જાણો ગોળ ખાવાથી શરીરને કયા કયા થાય છે ફાયદા gujarati.abplive.com/web-stories/he…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે સાબુદાણા gujarati.abplive.com/web-stories/he…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Asiatic lion | એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો મહત્વનો નિર્ણય #Asiaticlion

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Surat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita #SuratRains #GujaratRains

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી #AhmedabadRains #monsoon2024

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Surat: સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની ખોલી પોલ, અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી gujarati.abplive.com/photo-gallery/…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Gandhiangar News | રેશનકાર્ડ ઇ કેવાયસીને લઈ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશને ઉઠાવ્યા સવાલ #PrahladModi

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Kuber Dindor | E-KYC અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું નિવેદન #KuberDindor

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Headache: શું તમને સાંજે તીવ્ર માથાનો દુખાવો થાય છે? હોઈ શકે છે આ ગંભીર બીમારી gujarati.abplive.com/photo-gallery/…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ gujarati.abplive.com/news/india/8-c…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો! 53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો gujarati.abplive.com/lifestyle/heal…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

General Knowledge: પહાડો કેવી રીતે બન્યા એ તો તમે જાણો છો, આજે જાણો પૃથ્વી પર મહાસાગર કેવી રીતે બન્યા gujarati.abplive.com/news/oceans-fa…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા gujarati.abplive.com/news/india/bjp…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ gujarati.abplive.com/news/business/…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ gujarati.abplive.com/news/india/nad…

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Almond Oil: બદામના તેલથી શરીર પર માલિશ કરવાના આ છે ફાયદા,જાણીને તમે ચોંકી જશો gujarati.abplive.com/lifestyle/heal…