Wajid_Chaki_07 (@_jayate) 's Twitter Profile
Wajid_Chaki_07

@_jayate

journalist ; Former Works of @Divya_Bhaskar #Bhuj | #Travelling

ID: 1440565657951559688

calendar_today22-09-2021 06:36:48

1,1K Tweet

218 Takipçi

67 Takip Edilen

Wajid_Chaki_07 (@_jayate) 's Twitter Profile Photo

પશ્ચિમ કચ્છ : કેરા સીમમાં બુટલેગર અનોપની જગ્યાએ શરાબના કટિંગ પર SMC ત્રાટકી પ્રાથમિક વિગતો પ્રમાણે એક બલ્કર (ટ્રક), સ્કોર્પીયો, આઈસર ટેમ્પો અને 800 પેટી શરાબ સાથે 13 મજુર, બુટલેગરના 4 માણસ દબોચાયા 1 માસ પહેલા ત્રગડીમાં રેડ કરી દારૂ સમેત સવા કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો